પાંચમી ટેસ્ટ માં ઈંગ્લેન્ડ નો ૪ વિકેટે લિજ્ય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧ થી પ જુલાઈ દરમ્યાન રમાયેલી પાંચમી ટેસ્ટ ઈંગ્લેન્ડ એ સાત વિકેટ એ જીતી લેતા શ્રેણી, ૨-૨ થી સરભર થઈ ટાઈ માં પરિણમી હતી. ઢીમ ઈન્ડિયા ના કષ્તાન રોહિત શર્મા ને કોરોના થતા મેચ માં થી બહાર થઈ જતા બુમરાહ કૅપ્ટન બન્યો હતો. ટીમ ઈન્ડિયા તરફ થી બેટ- વંગ માં શરુઆત નો ટોપ ઓર્ડર કિમ છ નિષ્ફળ જતા એક તબક્કે ૭૪ રન
માં ચાર વિકેટ નો સ્કોર હતો. જો કે ત્યાર બાદ ત્રષભ પંત ના શાનદાર ૧૪૮ રન અને રવિન્દ્ર જાડેજા એ પણ સદી ફટકારતા ૧૦૪ ર્ન ની મદદ થી ૪૧૪ સન માં ઓલઆઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરક થી. એન્ડરસન-પ, પોટ્સ-૨ જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ, બેન સ્ટોક્સ અને જો સ્ટ ને ૧-૧ વિકેટો મળી હતી. જયારે ઈંગ્લેન્ડ તરક થી પ્રથમ ઈનિંગ માં કક્તજોની બેરસ્ટ્રો ના ૧૦૯ સિવાય અન્ય કોઈ, ખેલાડીસારી રમતદાખવીના શક્તા ૨૮૪રન બનાવી ને ઓલ આઉટ થઈ ગયા હતા. ટીમ ઈનિયા તરક થી સિરાજ-૪, બુમરાહ-૩, સામી-૨ અને શાદુંલ ને ૧ વિકેટ મળી હતી. ઢીમ ઈન્ડિયા એ ૧૩૨ સન ની લીડ સાથે બીજી ઈનિંગ્સ ની શરુઆત કરતા ભારત ટૈસ્ટ જીતશે તેમ મનાતું હતું. પરંતુ બીજીઈનિગ્સમાં પૂજારા ટ રન અને ઝષભ પંત ના પ૭ રન સિવાય અન્ય કોઈ ખેલાડી રન બન-. છવા માં સફળ ના સ્હેતા ર૪૫ સન માં ટીમ, ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફ થી કેપ્ટન બેન સ્ટોક્સ -૪, બ્રોડ અને. પોટ્સ ને ૨-૨ જયારે એન્ડરસન અને લિચ ને. ૧-૧ વિકેટો મળી હતી. ઈંગ્લેન્ડ ને હવે જીતવા માટે ૩૭૭ રન બનાવવા ની જરૂર હતી. બન્ને ઓપનરો એલેક્સ લીસ અને ક્રાઉલી એ સુંદર શરુઆત કરતા અંતે કાઉલી અંગત ૪૯ રને આઉટ થતા ૧૦૭ સને પ્રથમ વિકેટ પડી, હતી. જો કે ત્યારબાદ આવેલો પોપ અંગત શૂન્ય રને આઉટ થતા ૧૦૭ રને જ બીજી વિકેટ પડી, હતી. ત્યાર બાદ એલેક્સ લીસ પણ અંગત પ૯ સને આઉટ થતા ૧૦૯ રને ત્રીજી વિકેટ પડી, હતી. જો કે ત્યારબાદ આવેલા જો સૂટ અને જોની બેરસ્ટ્ર બશ્ને એ અણનમ સદી ક્ટકારવા, ઉપરાંત સૂટ ના ૧૪૨ ન અણનમ અને જોની,
બેરસ્ટ્રો ના પણ અંગત ૧૧૪ સન ની મદદ થી. ઈંગ્લેન્ડ એ ત્રણ વિકેટ એ ૩૭૮ રન બનાવી લૈતા ઈંગ્લેન્ડ નો સાત રને ભવ્ય વિજય થયો, હતો.


Leave a Reply

Your email address will not be published.