પેટ્રિક બ્રાઉન રેસ માં થી બ્હાર
બ્રામ્પટન ના મેયર પેટ્રિક બ્રાઉન જે પાછલા થોડા મહિનાઓ થી કન્ઝર્વેટીવ પાર્ટી ઓફ કેનેડા ની લિડરશીપરેસમાં એક ઉમેદવાર રીકે દેશભર માં પ્રવાસો અને પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ
મંગળવારે સત્રે કનઝર્વેટીવ પાર્ટી ની લિડરશીપ ઈલેક્શન ઓર. 1નાઈઝીંગ કમિટી એ જાહેર કર્યુ કે બ્રામ્પટન ઓન્ટારિયો ના મેયર પેટ્રિક બ્રાઉન ને તેમની ઉપર ના ગેરરીતિ આચરવા ના ગંભીર આર- વોપો અંતર્ગત ડિસ્ક્વોલિકાય કરાયા હતા, આ આરાપો નાણાંકીય બાબત ના હતા. કમિટી એ વધુ માં એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણય લેવા બદલ અમે દિલગીર છીએ પરંતુ અમારી ઉપર પાટીના નિયમો અને કેન્દ્રીય કાયદા ના પાલન માટે બંધાયેલા છીએ. આમ બ્રામ્પટન મેયર પેટ્રિક બ્રા- ઉન ને ફરી એક વખત ચૂંટણી ના બે માસ અગાઉ જ મોટો ધક્કો લાગતા લિડરશીપ રેસ માં થી બ્હાર કરાયા ના સમાચારો નો સામનો કરવો પડ્યો છે. જાણવા મળતા સમાચાર મુજબ તથાકથિત નાણાંકીય ગેરરીતિ અંગે કન્ઝર્વેટીવ પાર્ટી એ ઈલેક્શન કેનેડા ને સમગ્ર બાબત થી અવગત કરાયા મ હતા. એક ધારણા મુજબ પેટ્રિક બ્રા- ઉન કન્ઝર્વેટીવ પાર્ટી ની લિડરશીપ રેસ માં થી બ્હાર થયા બાદ હવે ચાલુ વર્ષે જ યોજાનારી બ્રામ્પટન ના મેયર ની ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે.