યુએફઓ કલ્પના કે વાસ્તવિકતા ?

યુએફઓ માનવજાત માટે હંમેશા કતુહલ નો નિષય રહ્યો છે. જ્યાર ૧૩૪૦, કરોડ વર્ષ થી અંતરીક્ષ, અવકાશ નું વિસ્તરણ, થયું છે અને ૩૦૦ કરોડ વર્ષથી પુઓ અસ્તિત્વ માં આવી છે. ત્યારે તે સંપૂણ સંભાવના છે કે અંતરીક્ષ માં અન્ય કોઈ જગ્યા એ પણ જીવન હોય. વર્લ યુએકઓ ડે નિમિતે બ્રિટીશ યુ.એક.ઓ. પ્રોગ્રામ ચીફ નિક નું નિવેદન, ચોંકાવનારુ છે કે બ્રહ્માંડ માં અન્ય લોકો પણ હાજર છે. અનઆઈડેન્ટિફાઈડ ફલાઈંગ ઓઇ. જેક્ટ્સ (યુએકઓ) એ હવે ધારણાઓ થી દૂર, અને વાસ્તવિકતા નજીક છે. આનું મહત્વ નું કારણ વિડીયો અને રડાર ડેટા ને અવગણી ના શકાય. જેના અનુસાર એવુ અનુમાન અવશ્ય લગાવી શકાય કે એલિયન્સ (પરગ્રહવાસી) આપણો સંપર્ક કરવા ના પ્રયાસો માં છે. આવુ અનુમાન બિટીશ રક્ષા મંત્રાલય માં યુએકઓ. પ્રોગ્રામ માં પૂર્વ પ્રમુખ અને ઓપન સ્કાય, ક્લોઝ્ડ માઈન્ડ્સ’ પુસ્તક ના લેખક નિક, પોષ નું કહેવુ છે. હાલ માં જ મે, ૨૦૨૨ માં અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને જણાવ્યું છે કે ૧૧ એવી થટનાઓ બની છે કે જેમાં અમેરિકા નુંકાઈટર પ્લેન યુએકઓ સાથે અથડાતા બચ્યુ છે. અમેરિકી સેનેટ માં પણ છેલ્લા પ૦ વર્ષા માં પ્રથમવાર આ વિષે ચચાં થઈ છે. અમેરિકી નેવી, એ પ્રથમ વાર એવા ત્રણ વિડીયો જારી ક્યા છે. કે જેમાં યુએફઓ નું ટ્રેકીંગ કરાયું હતું. યુએ- ફઓ અંગે નો આ પ્રથમવાર સત્તાવાર વિડીયો છે.જો કે નેવી ના પાયલટો યુએફઓ ની સ્પીડ
વધારે હોવા થી તેનો પીછો કરવા માં અસફળ રહ્યા હતા. આ પૃથ્વી ઉપર ના વિજ્ઞાનીઓ દવારા વિકસીત કોઈ પણ ઉપકરણ તેનો પીછો કરવા માટે સક્ષમ નથી. આથી જ એવા નિષ્કર્ષ
ઉપર પહોંચ્યા કે આ રશિયા અથવા ચીન ના જીસુસી માટે ના કોઈ રહસ્થમયી ઉપકરણો નથી પરંતુ બાહ્ય દુનિયા ના ઓળ્જેક્ટ છે. તેને (મિલિટરી રડાર, ફોરવર્ડ લુકીંગ ઈન્લરેડ કેમેરા તૈમ જ સેટેલાઈટ માં પણ ટ્રેક કરયા હતા, પરંતુ સવાલ એ છે કે આ યુએકઓ પૃ ઉપર શું કામ આવે છે ? એક માન્યતા એવી છે કે દ્રયકાઓ થી ટીવી અને રેડિયો સિગ્નલ એને આકર્ષિત કરે છે. સંભવ છે કે પુઓવાસીઓ ની જેમ એલિયન્સ પણ એવુ વિચારતા હોય કે પરગ્રહવાસીઓ સાથે મિત્રતા ના સંબંધો બનશે કે શત્રુતા ના ? તેઓ પણ અહીં ની આબોહવા, વાતાવરણ, ટેકનોલોજી અગે ની જિજ્ઞાસા સંત- વષવા અને તે અંગે અભ્યાસ કરવા અને વધુ માહિતી મેળવવા માટે હોય. વધુ માં જો મિત્ર સમજે, સહયોગ સાધવા અગાઉ પણ સંપર્ક સાધવા ની રીત શોધવી પડશે. હવે યુએકઓની સ્મીડ ઉપર થી જ એ વાત તો સુનિશ્ચિ છે કે ટેક્નોલોજી મામલે તેઓ આપણા થી બે કદમ આગળ છે. પરંતુ જો સંપર્ક સ્થપાય તો બ્રહ્માંડ ના અનેક રહસ્યો ઉજાગર થશે.


Leave a Reply

Your email address will not be published.