વડાપ્રધાન મોદી અને અમેરિકા તંત્રી લેખ
ન ક ખા તટાપધાત્ર તગ દશ ના વડાપ્રધાન નરેન્દ્ર શ્ોદી ના અત્યાર સુધી ના ૮ વર્ષ ના શાસનકાળ માં ત્રણ-ત્રણ અમેરિકી રાષ્ટ્રપમુખો બદલાઈ ગયા. ૨૦૧૪ માં જ્યારે મોદી સત્તા માં આવ્યા
તયારે અમેરિકા ના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિટ્રશ્ય નું ચાર વર્ષશાસન રહયું અને હવે અમેરિકી રાષ્ટ્રપતિ જનો બાયડન સાથે પણ વડાપ્રધાન શ્રોદી નું વિશિષ્ઠ બોન્ીંગ જોવા મળેછે. ૨૦૧૪ માં વડાપ્રધાન નરેનદ્ર મોદી વડાપ્રધાન બન્યા તે અગાઉ ૨૦૦૧ માં ગુજરાત ના મુખ્યમંત્રી હતા. ૨૦૦૨ માં ગુ- જરાત માં થયેલા કોમી રમખાણો માં મુખ્યમંત્રી નરેનદ્ર મોદી ને સંડોવવા ૨૦૦૪ થી ર૦૧૪ સુધી કેન્દ્રમાં સતતા માં રહેલી કોંગ્રેસ ની આગેવાની હેઠળ ની યુ.પી.એ. સરકારે હર સંભવપ્રયાસકર્યાહતા. તેમની સામે કોંગ્રેસીઓ, ડાબેરીઓ, વિપક્ષો, લુટિથન્સ ગેંગ અને સરકાર સમર્થિત મિડીયા ગૃહો ના અનેક સંયુક્ત પ્રયાસો પણ જ્યારે સફળ થઈ રહ્યા ના હતા ત્યારે સવા- સો જેટલા સાંસદો ની સહીઓ સાથે અમેરિકા ને પત્ર લખી ને મોદી ને મુસ્લિમ વિરોધી, હત્યારા અને વિવિધ આરોપો લગાવી ને તેમને અમેરિકા પ્રવેશ નિષેધ કરવા વિનંતી કરાઈ. તદુપરાંત ભારત સરકાર નું અમેરિકી સેનેટ માં લોબિઈંગ કરતી એજન્સી દ્વારા અમેરિકી સાંસદો ને પણ મોદી વિરોધ માં કામે લગાડ્યા. વિશ્વ ની એક માત્ર મહાસત્તા અને સૌથી બાહોશ ગુપ્તચર એજન્સી દ્વાર પોતાના મિત્ર અને દુશમન રાષ્ટ- ડર ઉપર જાસુસી કરવા પંકાયલી સી.આઈ.એ.. અને એફ.બી.આઈ.

સહિત ૧૭ એજન્સીઓ ધરાવતી મહાસત્તા પણ કોંગ્રેસી કેન્દ્રસરકાર ની વાત માં આવી ગઈ અને મોદી ના ચાલુ વિઝિટર ૪ વિઝા ને કેન્સલ કરવા ઉપરા- ‘ત વિઝા નિષેધ લગાવી દીધો. આ સમયગાળા દરમ્ાન પણ્ન અમેરિકા માં રાજકીય રીતે વગદાર ભારતીય સમુદાય અને સવિશેષ ગુ- જરાતી સમુદાય દ્વારા પોતાના
સામાજીક કાર્યકમ માં તત્કાલિન, ગુજરાત ના મુખ્યમંત્રી ને અમેરિકા આમંત્રવા, સ્પોન્સર કરવા ઘણા પ્રયત્નો કરાયા જે નિષ્કળ રહ્યા. આ દરમ્યાન મોદી સ્હેજ પણ વિચલીત થયા વગર સસ્મિત, વદને એક જ વાત કરતા હતા. આપ ના પ્રયત્નો માટે આભાર, પરંતુ હવે તો મને સામે થી આમંત્રણ મળશે ત્યારે જ જઈશ. અને મોદી જે બોલે છે તે કરી બતાવવા માટે સુવિખ્યાત છે. ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્ય માં શરુ કરેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટ મેન્ટ સમિટ ઉપરાંત ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે ચીન, રશિયા, જાપાન, કોરિયા ના પ્રવાસો
કરી ને ત્યાં ના થણા ઉદ્યોગ સાહસિકો ને ગુ- જરાત આમંત્રી ને આવા ઉદ્યાંગા થી ગુજરાત ધમધમવા લાગ્યું. રાજ્ય માં લાગલગાટ, ત્રણ- ત્રણ ચૂંટણીઓ એકલા હાથે ભાજપા ની સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવ્યા બાદ આખરે ૨૦૧૪ માં વડાપ્રધાનપઠ ના ઉમેદવાર બની પ્રથમવાર લોકસભા ની ચૂંટણી લડી ને ભારત ના વડાપ્રધાન બન્યા. ભારત ના વડાપ્રધાન બન્યા બાદ પણ ૨૦૧૪ ના મે મહિના બાદ ભૂટાન, બ્રાઝિલ, નેપાળ અને જાપાન ના વિદેશ પ્રવાસો કર્યા. આખરે સપ્ટેમ્બર માસ માં યુ. એન.ની બેઠક વખતે તત્કાલિન અપેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ના ખાસ આંત્રણ ઉપર જ મોદી અમેરિકા ગયા. આમ મોદી એ પોતાનું કહેલું પાળી બતાવ્યું. જ્યારે એક સમયે મોદી મ્રાટે પ્રવેશ નિષેધ કરનારા અમેરિકા ના રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ ભૂલ સુધારતા રાષ્ટ્રપતિ ના સત્તાવાર નિવાસ- સ્થાન વ્હાઈટ હાઉસ માં મોદી નું રેડ કાર્પેટ સ્વાગત કર્યુ. બાદ શાં તો ઓબામા અને મોટી વચ્ચે એટલી થનિષ્ઠ મિત્રતા બંધાઈ કે બલે રાષ્ટ્રધ્યક્ો પ્રોટોકોલ તોડી ને વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ના સંબોધન વગર ડિયર ફ્રેન્ડ મોદી અને માય ડિયર ફન્ડ બરાક જેવા સંબોધનો પ્રેસ કોન્ફરન્સ માં પણ કરવા લાગ્યા. આ ઉપરાત ભારત ના ર૦૧૫ ના પ્રવાસ દરમ્યાન રદ જાન્યુ. ના કાર્યક્રમ માં ભારત ના વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા ઉપરાંત ભારત ના વડાપ્રધાન મોદી ના સવિશેષ પસ- “દીદા કાર્યક્રમ “મન કી બાત’ ના રેડિયો પ્રોગ્રામ શાં પણ બજે એ સાથે દેશ ને સંબોધન કર્યુ હતું.

રાષ્ટ્રપતિ બરાક ઓબામા નિવૃત્ત થયા બાદ પણ પત્ની મિશેલ ઓબામા સાથે ભારત ની મુલા- કાતે આવ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ ના થમંડી અને તરંગી મિજાજ ને. કારણે નાટો સમુહ જેવા મિત્ર રાષ્ટ્રો ના સત્ત- [।ધીશો સાથે પણ ટ્રમ્પ ના સંબંધો બગડ્યા હતા. પરંતુ ડોનાલ્ડ ટ્રશ્પ ની પણ વડાપ્રધાન શરોદી સાથે એવી દોસ્તી થઈ હતી કે લ્ુસ્ટન માં હાઉડી મોદી પ્રોગ્રામ માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ટ્રમ્પ ભારત યાત્રા વખતે અમદાવાદ ના વિશ્વ ના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ માં ટ્રમ્પ નું અભિવાદન કરવા એક, લાખ ની જનમેદની એકત્રિત, થઈ હતી. હાલ માં જર્મની નાક્યુનિખ મળેલી જી-૭ વિશ્વ ના ૭ સૌથી શક્તિશાળી રાષ્ટ્રાધ્યકષો વેલર ઓલાફ સ્કોલ્ઝ ના વિશેષ આમંત્રણ ઉપર પહોંચેલા મોદી ને જોતા જ અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન અન્ય કોઈ ને મળ્યા સિવાય મોદી કેનેડા ના વડાપ્રધાન ટુડો સાથે વાત કરતા હતા ત્યારે પાછળ થી પીઠ થપથપાવી ને બાયડન મિત્રતા ના ભાવે બોદી ને ભળ્યા હતા.