વૈશ્વિક અથતંત્ર પર મહામંદી નું સંકટ
સમગ્ર વિશ્વ ના અર્થત- ૫ત્ર ઉપર પહેલા બે વર્ષ મહામારી નો માર અને હજુ તેમાં થી અર્થતંત્ર ની ગાડી પાટા ઉપર ચડે તે પહેલા રશિયા-યુકન યુધ્ધ ના પગલે પેટ્રોલ, ગેસ ના વધેલા ભાવ અને તેની સૌધી અસર થી કોમોડીટીનાવધેલા ભાવે મોંઘવારી તેથ જ અનેક ઉત્પાદનો ની સપ્લાય ના કારણે વિશ્વ ના અર્થતંત્ર ઉપર ફરી એક વાર આર્થિક મહામંદી નું સંકટ તોળાયું છે.
અમેરિકા ની અગ્રણી ફર્મ નોબુરા હોહિગ્સે વિશ્વ ને આ અંગે સાવચેત કર્યુ છે. જ્યારે અમેરિકન અબજોપતિ ઉઘોગપતિ અને વિશ્વ ના સૌથી અમીર એલન થસ્ક ને પણ મંદી નો ડર સતાવી રહ્યો છે. નોબુરા ના અહેવાલ પ્રમાણે આગામી એક વરસ માં વિશ્વ ના અગ્રણી અર્થતંત્રો મંદી ની ઝપટ માં આવી જશે. વિવિધ દેશો માં વધતો ફુગાવો અને તેને ડામવા કડક બની રહેલી સરકારી નીતિઓ વૈશ્વિક અર્થતંત્ર ને બંદી તરફ ધકેલી રહ્યા છે. વિશ્વ ના મોટા અર્થતંત્ર ધરાવતા અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા દ.કોરિયા મંદી ની ઝપટ માં આવી જશે. ઇવશ્ચ ના દેશો નાણા નીતિ ને કડક બનાવતા અને વ્યાજ દર વધારવા ની પ્રતિકૂળ અસરો ગ્લોબલ ગ્રોથ ઉપર પડશે. વિશ્વ ના અર્થતંત્ર ના વૃધ્ધિદર ની ઝડપ થટી રહી છે. અમેરિકા સહિત ઉપરોક્ત દેશો માં મોંથવારી વધી ૨ અસર કોમોડીટી ઉપરાંત વેતન, રેન્ટલ અને સર્વિસ સેક્ટર ઉપર પણ જોવા મળે છે. મંદી ની ભયાનક અસરો અલગ- અલગ દેશો ઉપર અલગ અલગ રહેશે. જો કે વ્યાપક અસર અમેરિકા ઉપર થશે જે આ વર્ષ ના અંતિમ ત્રિમાસિક ગાળા અર્થાત ઓક્ટો-ડિસેમ્બર માં મંદી ની ઝપટ માં આવી શકે છે. અમેરિકા માં આ મંદી ની અસર ૧૬ મહિના રહેશે જ્યારે યુકેન ને શરદદ કરી રહેલા અને પરિણામે લાંબા ખેંચાતા જતા યુધ્ધ થી પરેશાન થઈ ને જો રશિયા ગેસ સપ્લાય સંપૂર્ણપણે અટકાવશે તો યુરોપ ના દેશો શાં મંદી ની ઘાતક અસરો વધારે ગંભીર બની જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ૬.કોરિયા જેવા થમ કઠ ના અર્થતંત્ર ધરાવતા દેશો માં જો વ્યાજદરો વધારવા થી હાઉસિંગ સેક્ટર
તૂટી પડશે (જે હાલ માં કેનેડા માં જોવા મળી રહ્યું છે.) દ.કોરિયા માં મંદી ની સૌથી વધારે અસર થશે. આ દેશ ના અર્થત્ર નું કક આ જુલાઈ-સપટે. ના ત્રિમાસિક ગાળા માં જ ૨.૨ ટકા થી ઓછુ રહેશે. જ્યારે એશિયા ના બીજા નંબર ના અર્થતંત્ર જાપાન ઉપર મંદી ની અસર તુલનાત્મક રીતે ઓછી જોવા મળશે. તેમ જ વિશ્વ ના બીજા નંબર ના સૌથી થોટા અર્થત- ત્ર ચીન અનુકૂળ નીતિઓ ના કારણે મંદી ની અસરો ખાળી શકશે. જ્યારે સૌથી ઝડપી ગ્રોથ રેટ ધરાવતા ભારત પણ મંદી ની અસર ખાળી શકવા સક્ષમ રહેશે.