શિકાગો માં ફાયરીંગ : ૪ મોત, ૩૦ ઘાયલ

અમેરિકા ના ગન કલ્ચર નીવધુ એક વરવી થટના સામે આવી છે. શિકાગો શાં હાઈલેન્ડ પાર્ક ખાતે યોજાયેલી સ્વતંત્રતા દિન નિમિત્તે ની પરેડ દરમ્થાન થટેલી ફાયરીંગ ની ઘટના માં ૭ વ્યક્તિઓ ના મોત થયા હતા જ્યારે ૩૦ લોકો થાયલ થયા હતા. લેક કાઉન્ટ શેરીક ની ઓફિસ થી આ ઘટના બાદ લોકો ને આ વિસ્તાર થી દૂર રહેવા સૂચના આપવા માં આવી હતી જેથી પોલિસ તેમની કાર્યવાહી સરળતા થી કરી શકે. હાઈલેન્ડ પાર્ક માં સ્વતંત્રતા દિન સમારોહ અંતર્ગત સવારે ૧૦ વાગ્યે પરેડ શરુ થઈ હતી. જે દરમ્યાન આ પર્વ ની ઉજવણી કરવા માટે પણ
શ્રોટી સંખ્યા માં લોકો એકત્રિત થયા હતા. જો કે પરેડ શરુ થયા ની થોડી મિનિટો બાદ જ ફાયરીંગ ના અવાજો આવતા લોકો માં ભાગદોડ શ્રચી ગઈ હતી. ફાયરીંગ થતા પરેડ ને પણ ૧૦.
મિનિટ બાદ અટકાવી દેવા માં આવી હતી. થટના સ્થળે ધસી આવેલી પોલિસે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લીધી હતી. સોમવારે બનેલી આ થટના -હાઈલેન્ડ પાર્ક, ઈબિયોન્સ પોલિસ, ચીફ ના જણાવ્યા મુજબ થટનાકમ બાદ થોડા કલાકો માં જ શંકા ના આધારે રોબર્ડ ઈ ક્રિમિયો ધરપકડ કરી લેવાઈ હતી. અત્યાર સુધી માં મળેલા પુરાવા પર થી એ બાબત નિશ્ચિત છે કે આ થટના ના શંકાસ્પદ રોબર્ટ એ હત્યાકૉંડ ને અંજામ આપ્યા પછી, ભાગી છૂટવા અને ભીડ માં ભળી જવા માટે મહિલા નો પહેરવેશ પહેથ- 1 હતો. તેણે તેની એ.આર-૧૫ રાયફલ થી ગણતરીનીક્ષણોમાં ૭૦ રાઉન્ડ ફાયર કર્યા હતા. જેણે ૭ નિર્દોષ નાગરિ- કો ને શોત ને ઘાટ ઉતારવા ઉપરાંત ૩૦ વ્યક્તિઓ ને થાયલ પણ કર્યા હતા. ક્િમિયો એજે ગન માં થી ફાયરીંગ કર્યું હતં તે હુમલો કરવા પૂર્વે કાયદેસર રીતે ખરીદી હતી. જ્યારે આ ગન ઉપરાંત તેણે અન્ય એક રાયફલ અને કેટલીક પિસ્ટલ્સ પણ ખરીદી હતી. આ થટના ને સફળ બનાવવા તેણે ઘણા સપ્તાહો
ની તૈયારી અને જરરી પ્લાનિંગ કર્યું હતું. આ ઉપરાંત તેણે સોશ્થિલ મિડીયા માં ધમકીભર્યા ગીતો, એવા કાર્ટુન્સ કે જેના હાથ માં ગન હોય, કેટલાક ધમકીભર્યા મેસેજ અને ઓથોરીટીપ્રત્ે
રોષ પણ વ્યક્ત કર્યો હતો. જો કે ચાવોક રેપર તરીકે જાણિતા રેપર નું યુ-ટ્યુબ પેજ હટાવી દેવા ઉપરાંત ટિવટર અને ઈન્સટાગ્રામે પણ તેના એકાઉન્ટસ બંધ કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published.