સલમાન ચિશ્તી ની ઘૃષ્ટતા

જુતો દેશ માં ઉદેપુર અને અમરાવતી ની બબરતાપૂર્ણ હત્યાઓ ની તપાસ ચાલી હત્યારાઓ ને પકડવા ની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં અજમેર ની દરગાહ નો ખાદિ સલીમ ચિશ્તી સોસ્થિલ મિડીયા માં એક વિડીયો પ્રસારીત કરી ને નુપૂર શરમા નું ગળુ કાપી નાંખવા નો કતવો જાહેર કરતા ઈનામ માં પોતાનું વર, આપવા નો વાયદો કરે છે. તદુપરાંત લોકો ની સહાનુભૂતિ મેળવવા રડવા નો ડોળ કરતા આ વિડીયો માં ક્હે છે કેજો હું પહેલા નો સલમાન હોત તો મેં ક્યાર ની નુપૂર શર્મા ને ગોળી મારી દીધી હોત. તે અન્ય મુસ્લિમો નેmઉશ્કેરતા તમે અત્યારે જે શાનોશૌકત થી જીવી રહ્યા છો તે અલ્લાહ એ આપેલી ભીખ છે. હવે અલ્લાહ ની શાન માં ગુસ્તાખી કરનાર નુપૂર, શર્માનું માથુ વાઢી લાવનાર ને ઈનામ માં પોતાનું મકાન આપવા ની જાહેરાત આ વિડીયો માં કરી, હતી. આવો ઉશ્કેરણીજનક વિડીયો મદરેસા માં બ્રેઈન વોશ કરાયેલા મુસ્લિમ યુવકો ને ઉશ્કેસવા જ મુકયો હતો. સોસ્ધિલ મિડીયા માં વાયરલ થયેલા આ વિડીયો ના પગલે દેશભર માં હોબાળો મચવો સ્વાભાવિક હતો. હવે પોલિસ પણ હરકત માં આવી ગઈ હતી. જાણવા મળ્યું છે કે સલીમ ચિશ્તી તો એક રિસ્ટ્રી શીટર છે. તેની સામે હત્યા, જીવલેણ હુમલો, કાયરીંગ અને મારપીટ અને ધાક ધમકી આપવા ના ૧૫ કેસો નોંધાયેલા છે. હજુ ગત સપ્તાહો માં જ ખૂદ તેની માતા ની ફરિયાદ ના આધારે અજમેર ની દરગાહ પોલિસ સ્ટેશને શાંતિ ડહોળવા ના આરોપ માં તેની ધરપકડ કરી હતી. સલમાન ઉપર આરોપ હતો કે તની માતા ને ડરાવી ધમકાવી ને ઘર માં થી કાઢી મુકવા નો પ્રયત્ન ક્યો હતો. આવા હિસ્ટ્રીશીટર, આરોપી સલમાન ચિશતી ની આવી પોસ્ટ વાયરલ કરવાપાછળ નો મક્સદ શું હોઈ શકે ? શું આતેલે જાતે કરેલુ કૃત્ય છે કે તેની પાછળ કોઈ પડયંત છે અને વિસ્ટ્રીશીટર સલમાન ને માત્ર હાથો બનાવાયો છે ? આવો પ્રશ્ન, ઉદ્ભવવા પાછળ, નું કારણ હાલ માં જ્યારે રાજસ્થાન, ની અશોક ગેહલોત, ની કોંગ્રેસી સરકાર ની પોવિસ સતરે ૧.૩૦ વાગ્યો જ ક્યારે આ ખાદિમ છે સલમાન ચિક્તી ને. પકડવા તેના ઘરે, ગઈ ત્યાર નો વિડીયો સોશ્ધિલ મિડીયા માં અને ભારત ની ટીવી ન્યુઝ ચેનલો ઉપર વાયરલ થઈ, રહ્યોછે. ત્યરે જ્યારે પોલિસ સલમાન ને તેના ઘર. માં થી પકડી ને સાંકડી ગલી માં થી બ્હાર લાવી સહી પતી ત્યારે કોઈ પત્રકારે સલમાન ને પ્રશ્ન પુછ્યો હતો કે વિડીયો બનાવતા પહેલા શનો નશો કર્યો હતો ? ત્યારે સલમાન એ જનાબ આપ્યો કે સાબ થૈ નશા નહીં કરતા. ત્યારે એકદમ તેની પાછળ ચાલી રહેલા ડીએસપી શ્રીવાસ્તવ તેની એકદમ બાજુ માં આવી ને કાન માં કહે છે કે નશો. કરે છે તેમ કહી દે નહીંતર તને બચાવીશું કઈ રરી, કોંગી રાજસ્થાની સરકાર ની પોયિસ નુપૂર શર્મા ની હત્યા કરવા નો કતવો જાહેર કરનાર ને પકડવા ગઈ હતી કે બચાવવા?


Leave a Reply

Your email address will not be published.