સુપ્રિમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી

ભારત માં નુપૂર શમાં મામલે સુપ્રિમ કોર્ટ ના બે જશો નો ટિપ્પણી નામામલે દેશભર માં થઈ રહેલા ઉગ્ર વિરોધ અને વિવાદ ના પગલે દેશ ના ૧૫ નિવૃત્ત ચાયાધીશો, રપ પૂર્વ સૈ-્ય અધિકારીઓ અને ૭ડપૂર્વ ઉચ્ચ સરકારી અધિકારીઓએ સુપ્રિમ કોર્ટ ના ચીફ જસ્ટિસ ને ખુલ્લો પત્ર લખી ને ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ પારડીવાલા ની ટિપ્પણીઓ સામે આપત્તિ
દર્શાવતા -થાયપાલિકા ના ઈતિહાસ માં આ પૂર્વે કયારેય ના થયેલી આવી અપમાનજનક ટિપ્પણીઓ પાછી ખેંચવા અને -યાયાધીશો ને સુપ્રિમ કોર્ટ ના રોસ્ટર થી હટાવવા ની અ ઠર સુખિમ કોર્ટના ટિ બેજસ્ટિસની ચ બેંચ એ કરેલી ટિપ્પણીઓ બાદ દેશ ના અલગ અલગ સંગઠનો રોજ શીફ જસ્ટિસ ઓફ ઈનિવા નેપત્રલખીને “ ફરિયાદ કરી રહ્યા છે. કેરળ હાઈકોર્ટ ના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પી.એન. રવિન્દ્ર એ ૧૧૭ પૂર્વ ઉચ્ચ અધિકારીઓ ના હસ્તાક્ષર સાથે નો પત્ર સીજેઆઈ ને પાઠવી ને લખ્યું છે કે આ ટિખણીઓ થી સુપ્રિમ કોર્ટ એ લક્ષ્મણ રેખા
પાર કરી છે. દેશ ના જવાબદાર નાગરિક, તરીકે અમે માનીએ છીએ કે કોઈ પણ દેશ ની લોકશાહી કછુ ત્યાં સુધી ટકી 0 શકશે નહીં, જયાં સુધી તમામ સં- સ્થાઓ બંધારણ મુજબ તેમની છ
પરજરો નહીં બજાવે. સર્વાચ્થ અદાલતનાબેન્યાયાધીશોએ તેમની તાજેતર ની ટિપ્પણીઓ માં 5 કહ્મણરેખા વટાવી કીધી છે.

જેના થી અમને આ નિવેદન, જારી કરવા ની ફરજ પડી છે. આ બશે જજો ની ટિપ્પણી એ લોકો, ને ચોંકાવી દીધા છે. આ ટિપ્પણીઓ નચાયિક આદેશ નો ભાગ પણ્મ નથી. દેશનાથન્ના રજો માં નોંધાયેલા કેસો ને એકીકૃત કરવા નો વ્યક્તિ નો કાનુની
અધિકાર છે. જેનો નુપૂર શર્મા એ ઉપયોગ કરી ને કરેલી અરજી ઉપર આ ન્યાયાધીશો એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ. પત્ર માં વિસ્તારપૂર્વક ન્યાયાધીશો એ કરેલી ટિખણીઓ ને ન્યાયિક રીતે અને તર્ક અસ- “શત હોવા નું જણાવાયુ છે અને ન્યાયાધીશો ને પોતાની ટિપ્પણીઓ પાછી ખેંચવા જણાવાયું, કમર ના ર એકસંગઠનફોરમ ફોરલ્યુમનરાઈટ્સ એન્ડ સોશ્થિલ જસ્ટિસ એ પલ થીફ જસ્ટિસ નેપત્ર લખી ને નુપૂર શર્મા મામલે સુપ્રિમ કોર્ટ ની ટિપ્પણીઓ ની ટીકા કરી છે. ભાજપા ના પૂર પ્રવક્તા નુષૂર શર્મા ની અરજી ની સુન- વણી કરતી, વખત્ા
કોર્ટે ૧ લી નિ (ર 31001, શેજ કેટલાક અવલોકનો કર્યા હતા.

જો કે ઓર્ડર ની નકલ માં તેનો ઉલ્લેખ કરવા માં આવ્યો ન હતો. બેંચ એ દેશભર માં ઘટી રહેલી ઘટના ની એકમાત્ર જવાબદાર નુપૂર શમાં ને ગણાવી હતી. જો. કે ન્યતંત્ર ના આવા નિવેદનો કમનસીબે કકરપંથીઓ નો જુસ્સો વધારનારા છે.. જ્વારે દિલ્હી હાઈકોર્ટ ના નિવૃત્ત જજ જસ્ટિસ એસ.એન.હીંગરા એ પણ,
આ મામલે કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણી, ની આકરી ઝાટકણી કાઢી હતી. એક ન્યુઝ શેનલ ને આપેલા ઈન્ટર્ું માં જશું હતું. મારા મતે આ ટિપ્પણીઓ પોતાના માં જ ખૂબ બેજવાબદાર છે. સુપ્રિમ કોર્ટ ને આવી ટિખલ્લીઓ કરવા નો કોઈ અધિકાર નથી જેના થી તેમની પાસે -થાય મેળવવા ની આશાએ આવેલા વ્યક્તિ ની આખી કારકિર્દી બરબાદ થઈ જાય. અથવા બધી અદાલતો ને. તેની સામે પૂર્વસ્થયુક્ત થવા દો. એક રીતે જોઈએ તો નુપૂર શર્મા પર તેમની વાત સા- ભળ્યા નગર આર- હતી ના તો તપાસ હતી, ના તો તેને પોતાનો, ખુલાસો રજુ કરવા ની તક આપવા માં આવી હતી.
Leave a Reply

Your email address will not be published.