સ્પિકર બન્યા રાહુલ નાર્વેકર
ગમ્રહારાષ્ટ્ર માં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ વિધાનસભા માં શક્તિ પરીક્ષણ નું પ્રથમ સોપાન સફળતાપૂર્વક પસાર કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ના સ્પિકર ની ચૂંટણી માં સત્તાધારી ગઠબંધન જૂથ તરફ, થી ભાજપા ના ઉમેદવાર રાહુલ નાર્વેકર શિવસેના ના ઉમેઠવાર રાજન મ્રાહ્વી ને હરાવી ને. સ્પિકર બન્યા હતા. વિધાન- સભા ના સ્પિકર ની ચૂંટણી અગાઉ, શિવસેના ના સત્ત- [વાર ચીફ વ્હિપ સુનિલ પ્રભુ એ શિવસેના ના વિધાયક ને ૩ જી અને ૪ થી જુલાઈ એ વિધાનસભા માં હાજર રહેવા જણ્રવ્યું હતું. તદુપરાંત એનસીપી અને કોંગ્રેસ પાર્ટી એ પણ
જપ જાહેર કર્યો હતો. વિધાનસભા માં ૨૮૭ ધારાસભ્યો છે આથી જીતવા માટે ૧૪૪ મતો નો આંકડો જરરી હતો. જો કે મતદાન માં ૨૭૫ ધારાસભ્યો એ જ ભાગ લીધો હતો. ભાજપા અને એકનાથ સિંટે જૂથ ના ભાજપા ના ઉમેદવાર રાહુલ નાર્વેકર ને ૧૯૪ મતો મળ્યા હતા જ્યારે મહાવિકાસ અથાડી ના ઉમેદવાર રાજન સાલ્વી ને માત્ર ૧૦૭ મતો મળ્યા હતા.