અમેરિકાના ટેક્સાસમાં એકહ્યુમન ટ્રાફિકીગની કરણાંતિકા સામે આવી છે. ટેક્સાસના સાન ઓન્ટોનિયો શહેરમાં એક ટૂકની અંદરથી ૪૯ પ્રવાસીઓના મૃતદેહો મળી આવ્યા હતા. ૧૮
પૈડાવાળી ટ્રક-કન્ટેનરમાં ઠાંસી – ઠાંસીને ૧૦૦ માણસોને ભરવામાં આવ્યા હતા. અતિશય ગરમીના કારણે કન્ટેનરનું તાપમાન વધી ગયું અને ઠાંસીને ભરંલા ૧૦૦ લોકો પૈકી ૪૯ ના ગુંગળામણથી મોત થઈ ગયા હતા. જ્યારે ૪ બાળકો સહિત ૧૯ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સેન એન્ટોનિયો શહેર ટૅક્સ- પસ-મેક્સિકો બોર્ડરથી લગભગ ૨૦૦ કિ.મી. ના અંતરે છે. સોમવારે ત્યાં નું તાપમાન ૩૯.૪, િગ્રી સેલ્સિયસ હતું. આ ઘટના અંગે પોલિસે ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા હતા. ભારતની સુધારાવાદી અને પ્રગતિશીલ કેન્દ્ર સરકારના પયાવરણ મંત્રી ભૂપેન્દ્ર ચાકતે ૨. જૂને જાહેરાત કરી હતી કે ૧ લી જુલાઈથી સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉપરના પ્રતિબંધને અમલમાં મુકશે. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિ- કથી દૂર રહેવા પૂરતો સમય આપ્યા બાદ હવે પ્રતિબંધ નો કડકાઈથી અમલ શરુ થઈ જશે. સાઉદી અરેબિયા બાદ હવે ખાડીના અન્ય દેશો બહેરીનમાં ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું ર. બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન
સલમાન બિન હમાદ અલ ખવીકાએ મંદિરના નિર્માલ માટે જથીન દાનમાં આપી હતી. અબુ ધાબીના બેપ્સ હિન્દુ મંદિરના વડા બ્રહ્મવિહારી, સ્વામીએ ક્રાઉન પ્રિન્સ પાસૈથી જમીન દાનમાં
મળતા તેમનો આભાર માન્યો હતો. આ હિન્દુ ધર્મ માટે ઔતિહાસિક ક્ષણ અને બક્ને દેશોના સંબંધો સુક કરવાની દિશાએ મહત્વનું કદમ છે.. યુએઈ ના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો
શિલાન્યાસ કરાયા બાદ કામ પુરજોશમાં ચાલી રહયું છે અને કંબ્રુઆરી ૨૦૨૪ માં આ મંદિર સર્વે લોકો માટે ખુલ્લુ મુકાશે. કોંગ્રેસ અધ્યકશ્રીમતિ સોનિયા ગાંધીના અંગત. સચિવ પી.પી. માધવન ઉપર એક ૨ « વર્ષીય, મહિલાએ લગ્નની લાલચ આપીને વારંવાર રંપ કર્યાની કરિયાદ દાખલ કરાવી હતી. મહિલાનો પતિ કોંગ્રેસ કચેરી ઉપર હોર્ડિંગ લગાડવાનું કામ કરતો હતો. બે વર્ષ અગાઉ તેના પતિનું અવસાન, થતા તેણે નાણાંકીય સહાય અને કામ માટે પી. પી. માધવનનો સંપર્ક કર્યો હતો. જો કે માધવન. એ તકનો લાભ લઈ મહિલાઉ પર અનેક વખત દુષ્કર્મકર્યુ હતં. અમદાવાદમાં ચાલુ વર્ષે અષાઢી બીજ ના દિવસે નિકળનારી ૧૪૫ મી રથયાત્રામાં પ્રથમવાર અયોધ્યા માં બની રહેલા ભવ્ય, વિશાળ રામમંદિર ની ઝલક દશાવતો ટેબ્લો, રજુ કરવામાં આવશે. આ ઉપરંત પ્રખ્યાત, અમદાવાદના જગજ્ષાય મંદિર અને અમરનાથ. યાત્રાનો ટેબ્લો પણ જોડાશે. રામમંદિરના ટેબ્લો, માં મંદિરનું શિખર, હનુમાનજીની મૂર્તિ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.પી.ના મુખ્યમંત્રી આદિત્યનાથ દ્વાર મંદિર નિર્માણમાં જે ચાંદીની ઈંટ મુકવામાં આવી હતી તેની પ્રતિફતિ પણ, મુકવામાં આવશે. ગુજરાતમાં ચાલુ વર્ષના અંતે આવી
સહેલી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં લાગલગાટ છેલ્લા અહી દાયકાથી શાસન, કરતા ભાજપા સીટોની એન્ટી ઈન્કમબન્સીનો, લાભ લૈવા અને કોંગ્રેસ મૃતપ્રાય હાલતમાં હોવાનો ફાયદો ઉઠાવવા આપ ના કેજરીવાલ, પ્રથતશીલ છે. ગુજરાતમાં આવીને કેજરીવાલ, અને આપ ના અન્ય નેતાઓ દિલ્હી મોડલના હોલ પીટે છે તેની વાસ્તવિક જાણકારી મેળવવા
ગુજરાતના ભાજપાના પૂર પ્રધાનો સ્પિકર અને ધારાસભ્યો સહિત ૧૭ જણનું પ્રતિનિથિ મંડળ દિલ્હી પહોંચ્યા છે તેઓ આ દરમ્યાન દિલ્હીમાં શાળાઓમાં શિક્ષણ સ્તર અને સુનિધાઓ, મકત પાણી અને મકત વિજળીના દાવાની પોકળતા સાબિત કરતા પુરાવાઓ અને સ્થાનિક જનત- તતા પ્રતિભાવો મેળવીને કેજરીવાલના અતિ પ્રચારિત દિલ્ડી મોડલની પોલ ખોલી નાંખશે. પંજીબના મુખ્યમંત્રી ભગવંત માન ૭ મી જુલાઈએ ચંદીગઢ ખાતે લગગ્રૅશિથી જોડાઈ ૪૮વર્ષીય ભગવંત માન ના આ બૌજ્ા લગ્ન માં ‘આપ’ ના સંયોજક અને દિલ્ડીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના લગ્ન ડૉં.ગુરપ્રિત કૌર સાથે થયા હતા. તેમના પ્રથમ પત્ની ઈન્્ર્રિત કી- રશી તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. ઈન્‍્દરપ્રિત અને તેના બે બાળકો સાથે અમેરિકામાં રહે છે. ભગવંત માન જ્યારે ૨૦૧૪ માં પ્રથમ વાર સંગરરથી સાંસદ બનયા ત્યારે ચૂંટણી સમથે તેમના પ્રમશનમાં ઈન્દરપ્રિત પણ સાથે જોવા મળતા હતા. જો કે ત્યારબાદ ૨૦૧૯ માં ઓ એ છૂટાઇંડા લીધા હતા. હવે ૨૦૨૨ માં પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ કરીવાર લગ્ન કરી રહ્યા છે. ભારતની વડાપ્રધાન મોદીની સરકાર દેશના વૃધ્ધોને પોષાય તેવા દરે મેડિકલ સુવિધા ઘર આંગણે મળી રહે તેવા ઉદેશ્યથી એક નવી યોજના ‘પી.એમ.સ્પેશ્યિલ’ લોંચ કરી રહી છે. આ માટે કેન્‍દ્ર સરકારે આગામી ત્રણ વર્ષમાં વૃ ધો માટેની સારવારનો સ્પે કોર્ષ ગેરિયાટ્રીક કેર સિસચંને પ્રશિક્ષિત કરશે. કેન્‍દ્રીય સમાજીક ન્યાય અને વિકાસ મંત્રાલય એક સપ્તાહમાં આનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરનાર છે. તેમ જ આ યોજનાનો લાભ લૈવા માંગતા સામાન્ય નાગરિકો માટેનું પોર્ટલ સપ્ટેમ્બર માસથી શરુ કરાશે. ધોરણ ૧૨ પાસ કોઈપણ વ્યક્તિ આ કોર્ષ માં એડમિશન લેવા અરજી કરી શકશે. આ યોજનાથી એક લાખ લોકોને રોજગારી મળવા ઉપરાંત જસંરિયાતવાળા વૃદ્ધોની સારસંભાળ રાખનારાઓ વ્યાજબી દરે ઉપલબ્ધ થઈ શકશે. અલ્હાબાદ હાઈકોર્ટની લખની ખંડપીઠ એ. કહયું હતું કે દેશની સંસદ અને ચૂંટણી પંચએ. રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવા માટે ગંભીરતાપૂર્વક સામુસિક પગલા લૈવા જોઈએ. રાજકારણીઓએ અત્યારે સામાન્ય રીતે સત્ર જોવા મળતી અપરાધીઓ અને અધિકારીઓ વચ્ચેની ગેરકાયદેસર સાંઠગાંઠ ને દૂર કરવી જોઈએ. સુખ્રિમ કોર્ટ ચૂંટણી પંચને આ દિશામાં, જરુરી પગલા ઉઠાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં ચૂંટણી પંચે અથવા સંર-. ।દૈ આવુ કરવા માટે કોઈ સામુહિક ઈચ્છાશક્તિ, દાની નથી. બસપા ના સાંસદ અતુલકુમાર સાય ની સામેના હત્યા ના કેસમાં સાંસદ અને. પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકરની, સંડોવણી સામે આવ્યા બાદ બલે સામે પ્રાથમિક, કેસ નોંધાયો હતો. ભારતીય સેનામાં થનારી અ્તિવિરોની ભરતીમાં ભારતીય નૌસેના એ મહિલાઓ માટે ૨૦ ટકા અનામતની જાહેરાત કરી છે. નીર- નાના પ્રમુખ એડમિરલ એસ.એન.ચોરમા-. ‘ડેએ જાહેરાત કરી હતી કે ભારતીય નૌસેનામાં અસ્તિપથ સ્કીમ હેઠળ ૩૦૦૦ અગ્તિવિરોની પસંદગી કરવામાં આવનાર છે જે પૈકી ૨૦ ટકા અથાત કે €૦૦ જગ્યાઓ માત્ર મહિલાઓ માટે અનામત રખાશે.Leave a Reply

Your email address will not be published.