બોલિવુડ એક્ટર રિત્વિક સૈશન ની માતા પિંકી રોશન નો વર્કઆઉટ, વિડીયો અવારનવાર જાહેર થતો રહે છે. હવે, રિત્વિક રોશન એ પોતાના પિતા રાકેશ રોશન, નો વર્ક આઉટ કરતો વિડીયો પોતાના ઈન્સ્ટ- ગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો હતો.. બોલિવુડ ના વિતેલા જમાનાના એક્ટર અને હાલના સુપ્રસિધ્ધ પ્રોડ્યુસર/ડિરેક્ટર સકેશ રોશન ૭૨ વર્ષીય છે.આ. ઉંમરે પણ એકદમ કિટ દેખાતા ચકેશ રોશન પોતાની હેલ્થ અને ફિટનેશ માટૅ બહુ સતર્ક છે. તેમના સમય થી બોલિવુડ ના ત્રણ સ્ટાર્સ – રાકેશ રોશન, જીતેન્દ્ર અને રિશી કપૂર વચ્ચે ગાઢ મિત્રતા હતી. ૧૯૭૦ માં ફિલ્મ થર થર કી કહાની થી પોતાની એકિંટગ કેરિયર શરુ કરનાર રાકેશ, સૈશન એ છેલ્લે ૨૦૧૩ માં પોતાની હોમ પ્રોડક્શન ની ફિલ્મ ક્િશ-૩ ને ડિરેક્ટ કરી હતી. અને હાલ માં તેઓ ક્રિશ-૪ ની સ્ક્રીપ્ટ ઉપર, કામ કરી રહ્યા છે. વિડીયો માં જીમ માં ડંબેલ્સ શીવર્ક આઉટ કરતા રાકેશ રોશન વાસ્તવ માં પોતાની ઉંમર કરતા થણા યુવાન દેખાય છે. આ વિડીયો સોશ્યિલ મિડીયા માં પોસ્ટ કરતા, રિત્વિક એ લ્યું હતું કે માય ડેડી ઈઝ ફૂલ ધેન, મી !! વોટ યુ ડુ ? અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ રાકેશ રોશન ને ગળા નું. કેન્સર થઈ ગયું હતું. જો કે તેમણે મુંબઈ ખાતે જ આ અંગે ની સારવાર કરાવી હતી અને હવે તેઓ કેન્સર ફ્રી થઈ ગયા છે. ૧૯૭૦ માં કિલ્મી કેરિયર એક્ટર તરીકે શરુ કર્યા બાદ ઘણી ફિલ્મો માં એકિટગ કરી. તેઓ તે જમાના ના સુપ્રસિધ્ધ પ્રોડ્ગુસર/ડિરેક્ટરો જે.ઓમપ્રકાશ ના જમાઈ છે. ૧૯૭૯ માં પ્રથમવાર ફિલ્મ આપ કે દિવાને પ્રોડ્યુસ પણ કરી અને એકિંટગ પણ. ત્યાર બાદ ૧૯૮૨ માં જયાપ્રદા ની સાથે સુપરડુપર હીટ ફિલ્મ કામચોર પણ પ્રોડ્યુસર/ એક્ટર બન્યા. આજ શ્રોણી માં ૧૯૮૪માં જાગ ઉઠા ઈન્સ- પ્રન, ૧૯૮૪ માં ભગવાન દાદા, અને ૧૯૮૭ થી પ્રોડયુ-. સર/હિરેક્ટર તરીકે ખુદગર્ગ સુપરડુપર હિટ રહી. બાદ માં ખૂન ભરી માંગ, કિશન-કનૈયા, કિંગ અંકલ, કરણ-અર્જુન, કોયલા કયાં બાદ ૨૦૦૦ માં પોતાના સુપુત્ર રિત્વિક રોશન ને કહો ના
પ્યાર હૈ થી લોંચ કર્યા. ત્યાર બાદ કોઈ મિલ ગયા, ક્રિશ, ક્રિશ-૨, ક્રિશ-૩ અને કાબિલ બાદ હવે કરિશ-૪ ની તૈયારીઓ ચાલી રહી છે. જો કે જીમ માં વર્કઆઉટ કરતા રાકેશ રોશન નો વિડીયો પોસ્ટ કરી ને રિત્વિક કહે છે મારા પિતા મારા થી પણ વધારે ફુલ દેખાય છે.બોલો શું કરું ?!!


Leave a Reply

Your email address will not be published.