
અર્ચના બે ગ્લાસમાં કોક લઈ રવી, સહિતને કોક આપતાં એની [ળીઓનો સ્પર્શ થઈ ગયો. ઓ” (સમાં કદી એવું બન્યું નહોતું, એ પર્શે ઝણઝણાટી સાથે એક પ્રકારનો રોમાંચ જગવ્યો. એકદમ સ્વસ્થ થઈ યું, “વેર કોઈ ન હોય તો આજ મારી સાથે જમશો?’ “મને ગમશે. પણ તથે શનમાં ભરાઈ રહો તો એકલો પડી (ઈશ.’ “તમે મારી સાથે કિચનમાં (ભા રહી વાતો કરજો.”
“તમારી પાસે હર સવાલનો (વાબ હોય છે, બે મહિનામાં હું મને ઘણી રીતે ઓળખી ગયો ટું. એક રીતે અંતર રાખો છો પણ દયથી જાણે ખૂબ નજીક હો એ રીતે ર્તો છો એ જોઈ મને આશ્ચર્ય થાય છે ને તમને અનેક સવાલો પૂછવાનું મન થઈ જાય છે પણ પૂછી શકતો નથી.” “આજે જે પૂછવું હોય એ પૂછો. ફં તમને તમારા બધા જ સવાલોના મન ભરીને સાચા જવાબો આપીશ.
શ થર છં, ઓકિસ નથી એટલો, કોઈ જાતનો સંકોચ ન રાખતા. ઓ” [સમાં લોકોની ઈર્ષાળુ આંખો ખોટી ફવા ફેલાવી તમારા સુખી રમાં આગ ચાંપે એવી બીક રહ્યા કરે “સુખી સંસારમાં…!’ કહેતા હસ્યો. “હમ હસો છો? મને કંઈ સમજાતું નથી.’ શ્પષ્ટ કહું તો હિંદુ વિધિ પ્રમાણે કદી લગ્ન નથી કયાં. હા એક સી સાથે “પતિ પત્નિના સંબંધે ત્રણ વર્ષ અત્રે મુંબઈમાં સાથે રહેલાં, પણ
એ સંબંધ લાંબો ન ટક્યો અને એ ક્યાંક ચાલી ગઈ.? “એનો બહુ સંતાપ છે?” “થોડા દિવસ હતૉ પણ પછી મન બીજી દિશામાં વાળી લીધું.” પસ લેવાના છો કે ક્યારંક લગ્ન કરવાના છો?” “કોઈ સારું પાત્ર મળી જાય તો એકલતા દૂર કરવા માંગુ છું. જીવનમાં બહુ એકલતા અનુભવી છે.’ ક્યારેક કોક માટે તો લાગણી જન્મી હશે.” “વેજલપુરમાં હતો ત્યારે હાઈસ્કૂલમાં સાથે ભક્તી વંદના નામની એક છોકરી ગથી ગઈ હતી. એ અવસ્થા એવી તી કે મનની કોઈ વાત એને કાને ન નાખી શક્યો. પણ એની છબી હૈયે જડાઈ ગઈ હતી. બાપુજીને એમના એક મિત્રની કાપ-
ડની દુકાને કામ મળી જતાં મૅટ્રિક પછી અશ ગામ છોડ્યું, એ દિવસે ગામના તળાવને કાંઠે એકલોએકલો ખૂબ રડેલો. વંદના પાસે રૈયું
અનુસંધાન આવતા અંકે