કોફી વિથ કરણ સિઝન-૪

બોલિવુડ ના ખ્યાતનામ શો કોફી વિથ કરબ્ર ની સાતમી સિઝન નો પ્રથમ એપિસોડ ૭ મી જુલાઈ એ સાંજે સાત વાગ્યે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર થી સ્ટ્રીમ થયો હતો. આ સિઝન ના પ્રથમ એપિસોડ અને આલિયા ભટટ અને રબ્રવીર સિંહ મુખ્ય, મહેમાન હતા. ધમ પ્રોડક્શન ની જ આગ- મી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ના આ બે મુખ્ય કલા- કારો સાથે શોમાં કરન
એ ખૂબ મજા-મસ્તી ક કરી હતી. શો ની શરુઆત માં જ બસે ની ઓળખાલ્મ કરાવતા કરન એ કહ્યું હતું કે બસે નવા જ પરણેલા છે પરંતુ એકબીજા ની સાથે નહીં ! ત્યાર બાદ બસે ને સવાલ કરે છે કે લગ્ન અંગે ની સૌથી મોટી ગેરચમજલ્ર કઈ છે ? હજુ તો રબ્રવીર સિંહ કંઈ બોલે તે અગાઉ જ આલિયા બોલી ઉઠી સુહાગર- ત ! આલિયા પછી સ્પષ્ટતા કરે છે કે જેવી, માન્યતાઓ હોય છે તેવું કશું જ હોતું નથી. વાસ્તવિક્તા તો એ હોથ છે કે તે દિવસે તમે ખૂબ જ થાકી ગયા હો છો. આલિયા ભટ્ટ નો જવાબ સાંભળી ને કરણ અને રણવીર સિંહ ખૂબ પેટ પકડી ને હસે છે. યારે આલિયાભકને કપૂર ખાનદાન ની વહું બન્યા બાદ તારી દુનિયા કેટલી બદલાઈ છે તેવો પ્રશ્ન પૂછાતા આલિયા એ કયું હતું કે હું ચાર વ્યક્તિઓ ના પરિવાર માં ઉછરી છું. મારી માતા, મારા પિતા, મારી બ્હેન અને હું. બસ થર માં આટલા જ લોકો હતા. તદુપરાંત અમારી વચ્ચે પબ્ર વાતચીત, ખૂબ ઓછી થતી હતી. અમે એકબીજા ની નિક્ટ હતા, પરંતુ એકબીજા ને સ્પેસ
આપતા પોતપ- તાની દુનિયા માં રહેવા ટેવાયેલા હતા. અમારા થરે કોઈપદ્ર સેલિબ્રેશન કે બેટ ટુ શેધર થતા ન હતા. જ્યારે કપૂર પરિવાર માં દાખલ થયા પછી અહીં તદન વિપરીત પરિસ્થિતિ છે. કપૂર, પરિવાર માં બધા લોકો બધુ સાથે કરતા હોથ છે. અહીં બધા સાથે જ આરતી કરે છે, સાથે જ ખાય છે. બધા બધુ સાથે મળી ને કરે છે. આ બધુ બહું પ્રેમાળ લાગે છે. હું કપૂર, પરિવાર ના કારણે આ કલ્ચર તથા પરિવાર ની એવી કરો માં થી પસાર થઈ છું કે જાણે મારા જીવન માં નવો જ અનુભવ થયો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મહેશ ભટ ની દિકરીઆલિયા એ પાંચવર્ષની રિલેશનશીપ બાદ ૧૪ મી એપ્રિલે જ રણબીર કપૂર સાથે પ્રભૂતા માં પગલા પાડ્યા હતા અને ગત સપ્તાહે ‘શુડ ન્યુઝ’ પણ આપી દીધા હતા.


Leave a Reply

Your email address will not be published.