જાવેદ અખ્તરે ધમકી આપી હતી : કંગના

બોલિવુડ માં અને દેશભર માં બહુચર્ચિત તેવા જાવેદ અખ્તરે કંગના ઉપર કરેલા બદનથી ના કેસ માં કંગના એ કોર્ટ માં રુબરુ હાજર થઈ ને નિવેદન આપ્યું હતું. કંગના એ પોતાના નિવેદન માં જાવેદ અખ્તર તેને ધમકાવવા ઉપરાંત આત્મહત્યા કરવા ઉશેકરવા નો પણ આરોષ લગાવ્યો હતો. બોલિ સ અને નિડર, નિભિક અને. અન્યાય સામે કોઈ ની પણ સામે અવાજ બુલંદ કરનાર કંગના રાણાવત એ પોત. છું નિવેદન આપતા પહેલા નામદાર કોર્ટ ને અપીલ કરી હતી કે નિવેદન નોંધાવતા સમયે કોર્ટ માં માત્ર પોતાની બ્હેન રંગોલી અને વકીલ જ હાજ ના એ
પોતાની બ્ડેન રંગોલી ને પોતાની સાથની બનાવી છે કારણ કે જ્યારે આ થટના ઘટી ત્યારે માત્ર જાવેદ અખ્તર, કંગના અને તેની બ્હેન રંગોલી ત્રણ વ્યક્તિ જ હાજર હતા. કંગના એ પોતાના
નિવેદનમાં કહયું હતું કે જયારે તેણે રિત્વિક રોશન ની માહી માંગવા ની ના પાડી દીધી હતી ત્યાર બાદ જાવેદ અખ્તરે મને એક દિવસ પોતાને ઘેર બોલાવી હતી. ત્યારે તે પોતાની બ્હેન રંગોલી સાથે તેમના ઘરે ગઈ હતી. જાવેદ એ કયું હું કે રાકેશ રોશન અને તેમનો પરિવાર જાણિતો છે. જો તે તેમની માફી નહીં માંગે તો તેને જેલ માંનાંખી દેશે. તેને બરબાદ કરી દેશે. ત્યાર બાદ, તારે આત્મહત્યા કરવી પડશે. તેમણે મારી ઉપર, બૂમો પાડી હતી. તેમના થર માં હું ખૂબ જ ડરી ગઈ હતી. જાવેદ અખ્તરે તેને એમ પણ કક હતું કે વિશ્વાસથાતી લોકો સાથે શું કરવું તે તેઓ સારી રીતે જાણે છે. ત્યારબાદ લોકોને લાગશે કે તાર અહેર રિત્વિક સાથે હતું જ નહી, તું જ વિશ્વાસવ્ાતી હતી. જાવેદ એ તેની ઈમેજ ખરાબ કરી દેવા ની ધમકી આપી હતી. તેણે કહું
હતું કેતારો ચહેરો કાળો કરી દેવા માં આવશે. લોકો ની વચ્ચે તારી ઈમેજ એ હદે ખરાબ થઈ શકે ક તારી પાસે આત્મહત્યા કરવા સિવાય અન્ય કોઈ વિકલ્ય બાકી સ્હેશે નહીં. તેમની પાસે પુરાવા છે. તેમની પાસે ચજકીય તાકાત છે. તેમની માહી માંગી ને પોત-. [નીજાત ને બચાવી લે નહીંતર એક સારા ઘર ની છોકરી શરમજનક સ્થિતિ માં મુકાઈ જશે. જો. તારામાં સ્ટેજ પણ શરમ હોય તો તારુ સન્માન બચાવીલે. ૨૦૨૦ માં બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ના મોત બાદ એના અપમૃત્યુ કેસ નીચર્ચા દરમ્યાન કંગના એ બોલિવુડ ના કોઈ, ગૃપનીવાત કરતા સમયે વચ્ચે જાવેદ અખ્તર નું. નામ લીધું હતું. ત્યાર બાદ જાવેદ અખ્તરે કંગના વિરુધ્ધ માનહાની નો કેસ કર્યો હતો.


Leave a Reply

Your email address will not be published.