અદાણી હવે ફાનસ માં

ભારત ના છેલ્લા માત્ર એક દાયક માં અકલ્પનીય પ્રગતિ કરનાર ઉદ્યોગપતિ અદાણી જૂથ ના ગૌતમ અદાણી ભારતના અને એશિયા ના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. હવે તેઓ પોતાના ઔદ્યોગિક સામ્રાજ્ય નો ફેલાવો ભારત ના સિમાડા વટાવી નેફાંસ માં પણ જમાવવા લાગ્યાછે. ભારત ના એનર્જી સેક્ટર માં એક્કો, જમાનવાર અને તેમાં પણ ખાસ કરી ને હાલ
ની વૈશ્વિક જરૂરિયાત મુજબ ગ્રીન એનર્જી અને. રિન્યુએબલ એનજી ક્ર, વિશ્વકક્ષા એ નામના શ્ેળવનાર ગૌતમ અદાણી એ હવે ફાંસ ના એનર્જી સેક્ટર સાથે સહયોગ અને વ્યાપાર કરવા ફાંસ ના રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મેકોં સાથે શ્રંગળવાર ૧ ર થી જુલાઈ એ બેઠક કરી હતી. આ બેઠક માં ભારત અને ફાંસ વચ્ચે એનર્જી શેત્રે સહયોગ વધારવા બાબતે ચર્ચા થઈ હતી. આ અંગે ટિવટ કરી ને માહિતી આપતા ગૌતમ, અદાણી એ જણાવ્યું હતું કે રાટેઉ વર્સેહ્સ ખાતે રાષ્ટ્રપતિ બેકો સાથે થયેલી મુલાકાત ખુબ રસપ્રદ રહી. આ મુલાકાત માં પ્રાદેશિક લોક્શાહી અને મહ્ટિ પોલ
ઉપરાંત તે કંઈક શિખવાડી જાય છે. તેમના ગ્લોબલ એજન્સી ટ્રાન્ઝિશન એજન્ડા અને ભારત -ક્રન્સ ના સહયોગ ને સમર્થન આપવા માટે અમે સન્માનિત અનુભવી એ છીએ. આ બેઠક માં ફાંસ અને ત્યાંની કંપનીઓ નું ભારત ના ઉર્જા સેક્ટર માં લાંબાગાળા નું રોકાણ અને નવીનતમ ઉર્જા માટે નવી મ ટેકનોલોજી મુદ્દે પણ વિગતવાર ચર્ચાઓ થઈ હતી. આ સાથે અદાણી, સ. ના એનર્જી સેક્ટર જ માં રોકાણ અંગે લાંબાગ- છા ના વ્યાપારી સંબંધો ને પણ બેઠક માં અવકાશ મર્યો છે. આમ અદાણી, જૂથ ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનજી ક્ષેત્રે હવે વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા કટીબધ્ધ થઈ છે. અદાશી જૂથ એ ઓછા કાર્બન ના બળતણ, અને ડેમિકલ્સ અને ઓછા કાર્બન ઉત્સર્જન થી વિજળી શક્તિ ઉત્યાદન કરવા અને હરિત હાઈડ્રોજન ના ઉત્યાદન માટે ના સંશોધનો ઉત્યાદીત કરવા અદાણી જૂથ એ નાની સબરિ- [ડીયરી કંપની અદાણી ન્યુ ઈન્સટ્રીઝ લિમીટેડ (એએનઆઈએલ-અનિલ) ની સ્પાપના કરી છે. તેમનું ધ્યેય વિશ્વ ના સૌથી મોટા અને સૌથી સસતા ગ્રોન હાઈડ્રોજન ના નિર્માણ કરવા નું છે. તેમજ ગ્રીન અને રિન્યુએબલ એનજી કત્રે વિશ્વ ની સોથી મોટી કંપની બનવા નું છે.

Leave a Reply

Your email address will not be published.