અમેરિકી રોકાણકારો માલામાલ

કૌરના મહામારી એ થૈશ્વિકઅર્થતંત્રને બહુ ખરાબ રીતે પ્રભાવીત કયું હતું. આમ છતા અમેરિકી સ્ટોક માર્કેટ માં લિસ્ટેડ ભારતીય કંપનીઓ એ પોતાના રોકાણકારો ને માલામાલ કરી દીધા હતા. આમ તો અમેરિકી ફંડ્સ ભારતીય શ ૨૦1 જાર મટ માં ભારતીય કંપનીઓ માં રોકાણ કરી ને સારું વળતર મેળવી જ રહ્યા છે. તઘુપરા- ત ઈન્ફોસિસ, ટાઢા મોટર્સ, વિપ્રો અને આઈસીઆઈચીઆઈ બૅક જેવી અમેરિકી સ્ટોક માર્કેટ માં લિસ્ટેડ કંપનીઓ એ પણ ખૂબ સારુ રિટર્ન આપ્યું છે. વિતેલા બે-ત્રણ વર્ષ માં ખરાબ ઈકોનોમી ના સમય માં પણ મોટાભાગ ની ભારતીય કંપનીઓ એ રોકાણકારોને ૨૨ થી ૫૦ ટકા નું રિટર્ન આપ્યું છે. અમેરિકી શેર માર્કેટ માં લિસ્ટેડ ૧૫ ભારતીય અગ્રણી કંપનીઓ પૈકી ની ૯. કંપનીઓ એ પોતાના રોકાણકારો ને છેલ્લા ત્રણ વર્ષો માં ૨ર થી ૧૫૦ ટકા નું વળતર અપાવ્યું છે. જ્યારે છ કંપનીઓ માં પ થી ૯૮ ટકા ની નુકસાની પલ્ર ગઈ છે. નફો રળી આપનારી કંપનીઓ માં ઈન્ફોસિસ, વિ્રો, ટાટા મોટર્સ, ડૉ.રડીઝ લેબ, સિફી, આઈસીઆઈસીઆઈ બેંક તેમ જ એમટી- એનએલ પ્રમુખ છે જ્યારે નુકસાની અપ- 1વનાર કંપનીઓ માં એચડીએફસી બેંક, યાત્રા ઓનલાઈન અને રેડિફ જેવી કંપનીઓ, સામેલ છે. અમેરિકન રોકાબ્રકારો ભારતીય શે માં સીધુ નહી પરંત અમેરિકન ડિય- ટ્રઝીટરી રિરિ- ષ્ટસ દ્વારા રોકાણ કરે છે. પ અમેરિકા માં લિસ્ટેડ ભારતીય કંપનીઓ માં
અમેરિકા ના રિટેઈલ ઈન્નેસ્ટ- ચં, હાઈ નેટવર્થ ઈ્ડિવિક્યુઅલ તેમ જ ત્યાં વસતા ભારતીય શોકાણકારો ઈન્વેસ્ટ કરે છે. ભારતીય કંપની ઈન્ફોસિસ જેવા આઈટી શેર્સ શરેષ પ્રદર્શન, કરનારી કંપનીઓ માં સામેલ છે. કોવિડ, મહામારી માં ઘી બહાર આવી ને શેરબજાર, હજુ સ્ટેબલ થાય તે અગાઉ જ પ્રારંભ થઈ, શયેલા અને સવાસો થી અધિક દિવસો બાદ પણ અવિરત ચાલી રહેલા રશષિયા-યુકેન યુધ્ધ ની પરિસ્થિતિ માં વૈશ્વિક સતરે કુડ ના ભાવો આસમાને પહોંચયા છે. આના કારણે અમેરિકન ઈકોનોમી ને સૌથી માઠી અસર થઈ છે. તયાં મોંધવારી દર ૯.૧ ટકા થયો છે જે પાછલા ૪૧ વર્ષો માં સર્વાધિક છે અને આવા કાર્રોસર યુ.એસ. સ્ટોક માર્કેટ માં પણ મોટા પાયે કરેક્શન આવ્યું છે.


Leave a Reply

Your email address will not be published.