અલવિદા પી.એમ. બોરિસ

સત્તાધીશો ને ખરશી નું, સત્તા તું વળગણ વિજ્વ્યાપી છે. બ્રિટન ના વડપ્રધાન બોરિસ જહોન્સન તેમના રાજીનામા ની પ્રચંડ માંગ સામે પણ અડીખમ ઉભા હતા. જો કે છેલ્લા ૪૮ કલાક માં તેમના ખૂદ નાજ પક્ષના ૫૦થીવલુ મંત્રીઓ અને સાંસદો ના એક પછી એક ના-રાજીનામા પડતા હવે બોરિસ જહોનર-. ન ચજીનાુ આપવા સંમત થયા હતા. ભ્રિટન માં વડાપ્રધાન બોરિસ જહોન્ર- નના રાજીનામા ની માંગ વિપક્ષો અને જનતા કરી રહ્યા હતા. જો કે આ માંગ સામે જહો-. સન મને મારા સાથીઓ અને પક્ષ નો ટેકો, હોવા નું જણાવી રાજીનામા ની માંગ નકારતા
હતા. જો કે હવે છેલ્લા બે દિવસો માં અર્થત કે ૪૮ કલાક માં ૫૦ થી વધુ મંત્રીઓ અને. સાંસદો એ રાજીનામા આપ્યા બાદ પરિસ્થિતિ, બદલાઈ ગઈ હતી. ગત બુધવાર સાંજ સુધી માં ૧૭ કેબિનેટ મંત્રી, ૧૨ સંસદીય સચિવ અને ૪ વિદેશ બાબતો ના પ્રતિનિધિઓ એ. ચજીનામા ઘરી દીધા હતા. બોરિસ સરકાર, સામે અવિશ્વાસ એટલો વધી ગયો હતો કે ૩૯કલાક પહેલા મંત્રી બનેલા મિથેલ ડોનેલ એ. પણ રાજીનામુ આપ્યું હતુ. આ સૌ એ બોરિસ જહોન્સન ની કાર્યશૈલી, તેમની લોકડાઉનપાર્ટી અને કેટલાક નેતાઓ ના સેક્સ સ્કેન્ડલ ને મુદ્દો બનાવ્યો હતો. જ્હોન્સન સરકાર માં નં. ર નું સ્થાન ધરાવતા ભારતીય મૂળ ના નાણામંત્રી [યી સુનક ના રાજીનામા આપ્યા બાદ તેમના સ્થાને વરાયેલા નવા નાણામંત્રી નદીમ જહાવી એ પણ પદભાર સંભાળ્યા ના ર૪ કલાક માં વડાપ્રધાન જહોન્સન ને રાજીનામુ આપવા સલાહ આપી હતી. જ્યારે કેબિનેટ ના દિગગ્જ મંત્રી માઈકલ ગોવ એ પણ રાજીનામુ આપવા ની સલાહ આપતા જ્હોન્સને તેમને જ પદ ઉપર થી હટાવી દીધા હતા. હવે પરિસ્થિતિ એવી છે કે હજુ ગત માસે જ બ્રિટીશ પાર્લામેન્ટ માં બોરિસ જહોન્સને નિશ્વાસ નો મત જીત્યો હતો. આથી બ્રિટીશ કાયદા અનુસાર તેમના વિરુધ્ધ ૧ર માંહિના અગાઉ નો કોન્ફિડન્સ મોશન લાવી ના શકાય. હવે આવી પરિસ્થિતિ માં જહોન્સન રાજીનામુ આપે તે જ એક માત્ર વિકલ્પ છે. એક સંભાનના એવી પણ છે કે બોરિસ જહોન્સન રાજીનાસુ આપા ની સાથે નવી ચૂંટણી ની જાહેરાત કરે. જો કે બ્રિટીશ નામ મોખરે છે. આમ તો બોરિસ જહોન્સન ના મંત્રીમંડળ બે મહત્વ ના પદ- નાણાંમંત્રી તરીકે તદપિ સુનક અને ગૃહમંત્રી તરીકે પ્રિતી, પટેલ બલે ભારતીય મૂળ ના કદાવર નેતાઓ હતા, પરંતુ પ્રિતી પટેલ એ વડાપ્રધાનપદ ની. રેસમાં થી પોતાનું નામ પાછુ ખેંચી લેતા કપિ સુનક નો માર્ગ મોકળો થયો હતો. યોર્કશાયર, ના રિચમન્ડ થી ૪ર વર્ષીય સાંસદ ત્થષિ સુનક, તેમના નામાંકન માટે ૨૦ કન્ઝરેટીવ સાંર-. [હો ના સમર્થન મર્દા ને પાર કરવા માટે પ્રારંભિક ઉમેદવારો માં સામેલ થઈ ગયા છે. આ ઉપરાંત પી.એમ. પદ ની રેસ માં થી પૂર્વ હિઠેન્સ મિનિસ્ટર બેન વોલેસ એ નામ પારણું ખેંચ્યા પછી હવે ઝાંપે સુનક પાસે સૌથી વધારે ૩ર ક્ઝર્વેટીન પાર્ટી ના સાંસદો નું સમર્થ છે. જ્યારે બીજા નંબરે ઉદ્યોગ મંત્રી પેની મોર્ડેન્ટ ૨૧ સાંસદો નું સમર્થન છે. જો કે જહોન્સન ના સમર્થકો તપે સુક નો ભારે વિરોધ કરી, રહ્યા છે. તેઓ ્ષિ રિચ ગણાવવા ઉપરાંત તેમને વિશ્વાસવાતી પણ ગણાની રહ્યા છે. જોકે જહોન્સન જૂથ દ્વારા ષે નો વિરોધ વાસ્તવ માં તેમની દારેદારી ને મજબૂત બનાને છે. જ્હોન્સન ના ચૂંટણી પ્રચાર માં જપિ નો મહત્વ,
નોરોલરહ્યો હતો. પ્રેસ બ્રિફીંગ દરમ્યાન પણસરકાર નો પક્ષ રાખતા ચ્હેરા તરીકે મોટાભાગે તૈઓ જ દેખાતા હતા. ટીવી ઉપર ની પણ અનેક ઠિબેટો માં બોરિસ ના બદલે ત્રકષિ એ ભાગ લીધો હતો. જેના કારણે નિપથી લેબર પાર્ટી એ પણ સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે હકીકત માં વડાપ્રધાન કોણ છે?Leave a Reply

Your email address will not be published.