આઈ.એસ. સિરીયા નો પ્રમુખ હણાયો
ઈસ્લામિક સ્ટેટ નો હજુ પણ સિરીયા માં થોડો દબદબો છે. જો કે તેના સર્વનાશ માટે તત્પર અમેરિકા લાગ મળે તેનો સફાયો કરવા માં ક્યારેય પાછુ પડતું નથી. હાલ માં જ અમેરિકા એ સિરિયા ના આઈએસ ના પ્રમુખ મહેર-અલ-અગર ને ડ્રોન હુમલા માં મંગળવારે ઉડાવી દીધો હતો. સ્ક સટેટ કે જેલ થોડા વર્ષો પહેલા સિરિયા * અને ઈરાક ના અમુક વિસ્તારો ઉપર કબ્જો કરી ને આઈએર- ।1આઈ એ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા ઉપર પોતાની ખિલાકત સ્થાપી હતી. અને અબુ બકર અલ બગદાદી તેનો ખલિફા બન્યો હતો. જે આખરે અમેરિકી હુમલા માં જ ફૂતરા ના મોત એ માર્યો ગયો હતો તેવા સંગઠન ઈસ્લામિક સ્ટેટ અર્થાત આઈએસ ના સિરિયા ના પ્રમુખ મહેર-અલ-અગર તેના એક સહયોગી કમાન્ડર સાથે સિરિયા માં ઝિન્દારિસ નજીક મોટર સાયકલ ઉપર જઈ રહ્યો હતો ત્યારે ઘાત લગાવી ને બેઠેલ અમેરિકી સૈન્ય ના ડ્રોન હુમલા માં માર્યો ગયો હતો. સિરિયન સિવિલ ડિદેન્સ કોર્સ ના જશ્ઞાવ્યા પ્રમાણે અલેપ્પો ની બહાર એક મોટર સાયકલ ને નિશાનો બનાવી ને કરાયેલા હુમલા માં એક વ્યક્તિ નું મોત થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.પેન્ટાગોનના સેન્ટ્રલ કમાન્ડ નાપ્રવક્તા એ એએકપી ને જશ્રયું હતુ કે સિરિયા ના ઝિન્દારિસ નજીક એક મોટર સાયકલ ચલાવતી વખતે આઈએસ નો સિરિયા પ્રમુખ મહેર-અલ-અગર નું મૃત્યુ થયું હતુ, ડટ અને તેનો એક મહત્ત નો સહયોગી ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુ.એસ. સેન્્ટ્લ [ટકોમ ના પ્રવક્તા ના જણાવ્યા “અનુસાર મહેર અલ અલગ આઈએસ ના ચાર ટોચ ના નેત- ।ઓ માં સામેલ હતો. આ ડ્રોન હુમલા માં તેના એક ડેપ્યુટી ને પણ નિશાન બનાવવા માં આવ્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે પણ માર્યો ગયો છે કે ઘાયલ થયો છે. સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન
ાઈટ્સ એ પણ પુષ્ટિ કરી હતી કે મહેર અલ અલગ અમેરિકી ડ્રોન હુમલા માં માર્યો ગયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ની મધ્યપૂર્વ ની મુલાકાત પહેલા સિરિયા ના આઈએસપ્રમુખ ને એમરિકા એ ડ્રોન હુમલા માં ઉડાવ્યો હતો. અમેરિકી પ્રમુખ જો બાય- ડન તેમની મધ્યપૂર્વ ની સાઉદી અરેબિયા ની મુલાકાત અગાઉ બુધવારે ઈઝરાયેલ પણ જનાર છે.