આખરે ટિવટર ની ડીલ રદ કરતા મસ્ક

ટૈસ્લા ઈક અને સ્પેસ એક્સ ના સીઈઓ એલોન મસ્ક એ આખરે તેની મહત્વકાંક્ષી ટિવટર અધિગ્રહણ સોદા ને રદ કરી દીધો હતો. મસ્ક ના જણાવ્યા પ્રમાણે ટિવટર તેના પ્લેટકોર્મ ઉપર નકલી અથવા સ્પેમ એકાઉન્ટ સંબંધિત ડૈટા પ્રદાન કરવા માં નિષ્કળ રહયું હતું. જો કે વિશ્વ ષ્‌ના સૌથી અમીર શ્યક્તિદ્વાર આ સોદો દદ કરાતા જ ટિવટર ના શેર્સ માં છ ટકા નો ઘટાડો નોંધાયો હતો. વાસ્તવ માં આ સોદો ૪૪ મિલિયન, યુ.એસ. ડોલર્સ એટલે કે ૩.૩૭ લાખ કરોડ રા.ની આ ડીલ હતી. જોકેમસ્કએ ના અધ્યક્ષ બ્રેટ ટાયલો એ ટિવટ કરતા જણાવ્યું હતું કે અમે કરાર ને લાગુ કરાવવા માટે કોર્ટ માં જઈશું. ટિવટર બોર્ડ નક્કી થયેલી કિંમત અને. શરતો ઉપર સોદો પાર પાડવા કટિબધ્ધ છે. અન્યથા કરાર ને લાગુ કરવા માટે ડેલાવર કોર્ટ માં જઈશું. ટિવટર અને મસ્ક વચ્ચે ના ખરીદ કરાર મુજબ જો મસ્ક સોદો રદ કરે છે તો તેણે ૧ બિલિયન ડોલર્સ અથાત કે ૭.૯ હજાર કરોડરૂની બ્રેક-અપ કી ચૂકવવી પડશે. જો કે મસ્ક માત્રબ્રેક અપ કી ચૂકવી ને પણ મુક્ત થઈ શકરો નહી. આ કરાર માં જોગવાઈ નો સમાવેશ થાય કે જે મસ્ક ને સોદો પૂરો કરવા દબાણ કરી શકે છે. અથાત કે હવે ટિવટર અને મસ્ક વિરુધ્ધ લાંબી કાનૂની લડાઈ ના મંડાણ થઈ ચૂક્યા છે. ગત માસે જ મસ્ક એ ચેતવણી આપી હતી કે જો ટિવટર તેના કુલ વપરાશ કર્તાઓ માં થી નકલી કે સ્પેમ એકાઉન્ટ પ ટકા કરતા ઓછ છે તેમ સાબિત નહીં
કરે તો પોતે ડીલ માં થીનિકળી જશે. જ્યારે બીજી તરફ ટિવટર એ કહયું હતું કે તેઓ કં દરરોજ ના 1 મિલિયન સ્પેમ એકાઉન્ટ ડિલીટ કરી રહ્યા છે. મસ્ક ના વકીલે જલા હતું કે ટર પાસે તેના પ્લેટકોમ ઉપર નકલી અથવા સ્પેમ એકાઉન્ટ વિષે અવારનવાર માહિતી માંગવા માં આવી હતી. જેનો કોઈ સ્પષ્ટ જવાબ આપવા માં આવ્યો ન હતો. આમ ટિવટર એ કરાર ની શરતો નું ઉલ્લંઘન કર્યું છે અને ખોટી માહિતી આપી છે. જો કે ટિવટર એ મસ્ક ના દાવા ને નકારી કાઢ્યો હતો અને જણાવું હતું કે નકલી અથવા સ્પેમ એકાઉન્ટસ ની સંખ્યા પ ટકા કરતા ઓછી જ છે. જ્યારે મસ્ક માને છે કેક એકાઉન્ટ ટિવટર ના કુલ એકાઉન્ટ્સ ના પ ટકા થી વણા વધારે છે. આમ નકલી કે સપેમ એકાઉન્ટ ના આંકડા જે ટિવટર જાહેર નથી કરતું તે મામલે એલોન મસ્ક એ ટિવટર સાથે ની ડીલ રદ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.