ઈરાન માં “નો ટુ હિજાબ”

મૂળપશિયન દેશ ઈસ્લામિક આકાંતાઓ દ્વારા ઈસ્લામિક કાંતિ દરમ્યાન જબરદસ્તી થી ધર્મપરિવર્તન બાદ ઈસ્લામિક બહુમત ધરાવતો ઈસ્લામિક દેશ ઈરાન બની ગયો તે એવા કેટલાક દેશો પૈકીનો એક દેશ છે જવાં ઈસ્લામિક હિજાબ, પહેરવો મહિલાઓ માટે ફરજિયાત છે. ઈરાન માં ૧૨ મી જૂલાઈ નો દિવસ હિજાબ, અને શુધ્દતા ના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે. આ સ્મથે સરકારી સંસ્થાઓ અને એજન્સીઓ ને સમગ્ર સપ્તાહ માટૈ હિજાબ ને પ્રોત્સાહન આપવા ના આદેશ અપાય છે. પાછલા થોડા મહિનાઓ થી ઈરાન ની સિક્યોરિટી ફોર્સિસ દ્વારા કડકાઈ શી ડ્રેસ કોડ લાગુ કરાવવા ના પ્રયત્નો કરાઈ, રહ્યા છે. જેની સામે મહિલાઓ માં અસંત- 1૫ હતો. વળી ૧૨ મી જુલાઈ ના હિજાબ, અને શુધ્ધતા ના રાષ્ટ્રીય દિન ના પર્વ એએક વિડીયો ઈરાન ના ટેલિવિઝન એ પ્રસારીત કર્યો હતો. જેમાં ૫૩ મહિલા લીલા હિજાબ અને લાંબા સફેદ વસ પહેરેલી જોવા મળતી હતી. આ મહિલાઓ કુરાન ની એક આયાત આધારીત એક ગીત ઉપર ડાન્સ કરતી હતી. આ આયાત માં મહિલાઓ ને પર્દાનશીન રહેવા ઉપર ભાર મુકાયો હતો. જો કે ત્યાં ના સોશ્યિલ મિડીયા માં આ વિડીયો ની ભારે મજાક ઉડાવવા માં આવી હતી. ૧૯૩૯. ની ઈસ્લામિક ક્રાંતિ બાદ થી ઈરાન માં ૯ રર્ષ થી વધારે ઉંમર ની બાળકીઓ થી માંડી ને મહિલાઓ ને સૌને જાહેર માં માથુ ઢાં- કયું ફરજિયાત છે. ઈરાન ના રાષ્ટ્રપતિ
ઈબ્રાહિમ રાયસી એ હિજાબ ના કાયદા ના વિરોધ ને ઈસ્લામિક સમાજ માં નૈતિકકહુ ભષ્ટાયાર ગબ્રવ્યો હતો. જોતથા એમાના કેટલાક વાળ 5 દેખાડી ને કાયદા થી બચવા ના પ્રયત્ન ક્યા હતા. જો કેગા માસ ની શરુઆત માં જ ઈરાન માં હિજાબ વગર નીમહિલાઓ ને ઓફિસ તથા બેંકો માં જવા તથા મેટ્રો સર્વિસ નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે હિજાબ વિર- ધી સોશ્યિલ મિડીયા માં કેમ્પેન યુ.એસ. સ્થિત કાર્યકર્તા, મસીહ અલી એ કર્યુ હતું. તે છેલ્લા ધણા દિવસ થી ઈરાન ની મહિલા માટે કેમ્પેન ચલાવી રહી હતી. આખરે ૧૨ મી જુલાઈ એ મોટી સંખ્યા માં ઈસ્લામિક, રિપબ્લિક ઓફ ઈરાન ના પિજાબ ને લગતા કડક નિયમો તોક્યા હતા. ઘણી મહિલાઓ, એજજાહેર માં સકા, દુપટા ને ઉતારી ને ફેંક્યા હતા અને હવા માં વાળ લહેરાવ્યા હતા. તેમના મતે મહિલાઓ ને હિજાબ પહેરવા મજબૂર કરવી તે ઈરાન ની સંસ્કૃતિ નથી. આ તાલિબાન, આઈસિસ અને ઈસ્લામિક રિપબ્લિક નું કલ્યર છે.


Leave a Reply

Your email address will not be published.