ક્રાંતિવીર
માત્ર ૧૯વષ નો કિશોર કોલકાતા ના એક ખૂબ જ સામાન્ય પરિવારમાં, જન્મેલો આ યુવક નાનપણથી જ અધ્યાત્મ તરફ ઢળ્યો હતો. માતાપિતા ચિંતિત હતા કે. આ છોકરો કંઈ કરી શકે તેમ નથી એટલે જો તેનાં લગ્ન થઈ જાય તો તેની જિંદગી ઠેકાણે પડે. પરંતુ માતાપિતાને ક્યાં ખબર હતી કે તેમનો આ લાડકો તેમના પરિવારનું અને આ દેશનું. નામ ઉજાળવાનો છે! માતાપિતાએ તેના પર લગ્ન કરી લેવાનું દબાણ વધારી દીધું. અસહ્ય દબાણને કારણે આ ચાલ્યો ગયો. એનુંનામ હતું ઈન્દભૂષણ રે, ૧૮૯૦ માં કોલકાતામાં તેનોજન્મ. વર છોડ્યા પછી ક્ોલકત- [માં તેનો પરિચય બારિન્્રકુમાર ઘ્રોષ સાથે થયો. આ પરિચયેતેને દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવા પ્રેરીત કર્યો. આનંદ મઠર્મા અધ્યયન કરવાથી દેશ અને સમાજ માટે સર્વસ્વ અર્પણ કરવાની પ્રેરણા મળી. પર બોમ્બ કૈકવાનું કામ મળયું. આ ઘટનામાં ઈન્દુભૂષણ અને તેના સાથીઓ એક સાથે પાકડાઈ ગાયા.| ઈન્દુભૂષણને અલીપ્દૂર બોમ્બકો- “ડમા તેને દોષી માની ૧૦ વર્ષની
કાખાપા- ।ત યમલોક હતું. તેનો જેલર સાક્ષાત યમદૂત! કાંતિકારીઓને પ્રતાડિત કરવા, યાતનાઓ આપવી અને પીડાના કારણે કાંતિવીરોની ચીસ- વથી તે આનંદની અનુભૂતિ કરતો હતો.
૧૯ વર્ષના કિશોર ઈન્દુભૂષણ રે નું. યાતનામય જીવન શરુ થયું. તેની પાસે શક્તિ ઉપરાંતનો શ્રમ કરાવવો, કામ પૂર્ણ નકરે તો. સજ કરવી, તેની સાથે અપમાનજનક વ્યવહાર, કરવો આ પ્રકારની અસદ્ય યાતનાઓ ન તો તેનું શરીર ખમી શક્યું કે ન તો તેનું મન. જેલમાં તે બિમાર પડી ગયો. બિમાર હોવા છતાં તેનો ઈલા કરાવવામાં નહોતો આવતો. આ પ્રકારની તીવ્ર યાતનાઓ સહેતા સહેતા અઢી વર્ષ (૨.૧/૨) વીતી ગયાં. અત્યંત બિમારીને કારણે એક દિવસ આ વીર કિશોરે માતૃભૂમિની આઝાદીનું. સપનુ આંખોમાં સજાવી પોતાની જાતને પોતાની દેહલીલા સંકેલી દીધી અને અનંતની યાત્રાએ ચાલી નીકળ્યો… “કતરા-કતરા જવાં લહૂ કા, દૈશ ધર્મ કે કામ આયા | તબ કહી લાલ કિલે સે, ઈસ તિરંગે કો સલામ આયા |”