ગના બની ઈંદિરા ગાંધી !
બોલિવુડ ની ક્વિન અને અનેક ફિલ્મો ને માત્ર પોતાના અભિનય ના જ્નોર ઉપર બ્લોક બસ્ટર સફળતા અપાવનાર કંગના રાણાવત ની આગામી હિલ્મ ઈમરજન્સી નો પોતાનો ફર્સ્ટ લુક અને ટિઝર રિલીઝ કરી દેવાયું છે. કગના ચણાવત એ હ ઈન્સ્ટાગ્રામ ઉપર ‘મર્જનસી’ માં સૌ પ્રથમ પોતાના ફર્સ્ટલુક ને અને બાદ કી માં આ ફિલ્મ ના ટિઝર ને રિલીઝ કર્યું હતું. કંગના એ ગત વર્ષે જ ભારતીય લોકશાહી ના કાળા અધ્યાય સમાન ઈમર્જસી કે જે પૂર્વવડાપ્રધાન સ્વ. ઈંદિરા ગાંદી એ લગાવી હતી તે સમયગાળા ઉપર પિરિયડીક, ફિલ્મઈમર્જન્સીબનાવવાની જાહેરાત કરી હતી.. આ ફિલ્મ ની ખાસ વાત એ છે કે આ હિલ્મનું ડિરેક્શન/નિદેશન પણ કંગના રાણાવત જ કરી સહી છે. આમ આ કંગના રાણાવત ના ડિરેક્શન માં બનનારી બીજી ફિલ્મ બનશો. આ અગાઉ, કંગના એ ૨૦૧૯ માં ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી થી નિર્ટશન કતર ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ વ્યવસાયિક રીતે તો સુપર-ડુપર હિટ રહેવા ઉપરાંત ઘણા એવોડસ અને પ્રસસા પણ મેળવી હતી. હવે કરી તે ડિરેક્શન કરી રહી છે. કંગના ના જણાવ્યા પ્રમાણે આ ફિત્મ પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી ની બાયોપિક નથી પરંતુ એક પોલિટિકલ ડ્રામા છે. આ એક એવી ભવ્યપિરીયડ ફિલ્મ છે જે મારી પેઢી નેવર્તમાન ભારત ના સામાજીક-રાજકીય પરિપ્રેક્ય ને સમજવા માં મદદ કરશે. કંગના આ અગાઉ પણ તામિલનાડુ ના પૂર્વ મુખ્યમંત્રી અને અમ્મા ન તાર સુનત જયલલિતા નો રોલ ફિલ્મ થલાઈવી માં ભજવી ચૂકી છે. આ ફિલ્મ બૉક્સ ઓ”, ફસ ઉપર તો સફળ રહી ન હતી, પરંતુ કંગના ની એકટીગ નીસવંત્ર પ્રશંસા થઈ હતી. ઈમર્જસસી ના ટીઝર ની શરુઆત પીએમઓ ઓફિસ માં એક ફોન કોલ થી થાય છે. વડાપ્રધાન ની ભવ્ય અને વિશાળ ઓફિસ માં કંગના ની પાછળ ની બાજુ દર્શાવાઈ છે. તેમનો પી.એ. આવે છે અને પૂછે છે અમેરિકા ના પ્રેસિડેન્ટ નિક્સન કોન લાઈન ઉપર આવે ત્યારે શું આપને મેડમ કહી ને સંબોધન કરી, શકે છે ? હાથ માં રહેલી કાઈન ઉપર થી નજર. હટાવતા કંગના જવાબ આપે છે, ઠીક છે. એક મિનિટ ! અમેરિકા ના પ્રેસિડેન્ટ ને કહી દેશ કે ઓફિસ માં બધા મને મેડમ નહીં, પણ સર કહે છે. આવું દમદાર ટીઝર જોયા બાદ કંગના ના ચાહકો અને પ્ર્સકો ઈમરજન્સી માં કંગના ને. ઊંદિરાગાંધી ના રોલ માં જોવા માટે ખૂબ આતુર, છે.