જવાન માં હવે વિજય ની એન્ટ્રી

બોલિવુડ ના બાદશાહ અને સૈમાન્સ ના કિંગ શાહરુખ ખાન લાંબા વિરામ બાદ સિલ્વર સ્ક્રીન ઉપર પરત ફરી રહ્યો છે.. ૨૦૨૩ માં તેની ત્રણ ફિલ્મો – યશરાજ ની પઠાન, રાજકુમાર હિરાની ની હિલ્મ ડંકી અને. ગૌરી ખાન ની – રેડ ચીલી ની ફિલમ જય જવાન રિલીઝ થશે. શાહરુખ ની હોમ પ્રોડક્શન રેડ ચિવી એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ જવાન ને સાઉથ, ના મેગા ડિરંક્ટર એટલી કુમારે ડિરેક્ટ કરી. છે. આ ફિલ્મ માં શાહરુખ સાથે નયનતારા વીડ સોલ માં જોવા મળશે. હવે તાજા મળતા સમાચાર પ્રમાણે ‘જવાન’ ફિલ્મ માં સાઉથ, ના સુપર સ્ટાર વિજય સૅતુપતિ પણ જોવા, મળશે. સાઉથ માં આ સુપરસ્ટાર વિજય સેત-. -પતિ નું બહુ મોટુ નામ છે. વિજય શાહરુખ અ – દ એટલી કુમાર બન્ને નો ખાસ મિત્ર છે. આથી ફિલ્મ ‘જવાન’ વિજય આ મિત્રતા ના
નાતે જ કરવા તૈયારી દશાની છે. તે તેના માટે કોઈ ફી ચાર્જ કરનાર નથી. આ કિલ્મ નું તેના ભાગ નું શુટીંગ માત્ર એક જ દિવસ માં પુરુ કરાશે. આ ફિલ્મ જવાન’ માં વિજય સેત- [પતિ નો કેમિયો જોવા મળશે. શાહરુખ ની આ કિલ્મ ‘જવાન’ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ પાંચ ભાષા માં રિલીઝ નારી છે. આ એક સંપૂર્ણ એક્શન એન્ટરટ-. ‘ઈનર ફિલ્મ હશે. જેના હાલ માં જ રજૂ થયેલા ટિઝર માં શાહરુખ ખાન ની સ્ટાઈલ અને તેની એક્શન જોઈ ને તેના સૌ ચાહકો અને પ્રસર- [કો અચંબિત છે. શાહરુખ ની યશરાજ બેનર ની ફિલ્મ પઠાન માં બોલિવુડ નો દબંગ સ્ટાર સલમાને કેમિયો કર્યો છે અને હવે જવાન માં કેમિયો કરી ને સાઉથ ના સુપર સ્ટાર વિજય સેતુપતિ બોલિવુડ માં એન્ટ્રી કરી રહ્યો છે.
Leave a Reply

Your email address will not be published.