જાપાન ના પૂર્વ વડાપ્રધાન ની હત્યા
જીપાન ના સૌથી યુવા વય વડણ્ધાન બનનારા અને સૌથી લોકપ્રિય પૂર વડણ્રધાન શિન્જો આબે ની નારા શહેર માં તેઓ જ્યારે એક રેલી ને સંબોધી રહ્યા હતા ત્યારે પાછળ થી ગોળી મારી
ને હત્યા કરી દેવાઈ હતી. પોલિસે હત્યારા ને સથળ ઉપર થી જ ઝાપી લીધો હતો. શ્રપન નાહી પૂર્વ વડાપ્રધાન શિન્જો આબે પશ્ચિમ જાપાન ના શહેર નારા માં જ્યારે એક ચૂંટણી પ્રચાર રેલી ને સંબોધી રહ્યા હતા ત્યારે આ રેવી માં પત્રકાર ના સ્વાંગ માં ઉપસ્થિત ૪૨ વર્ષીય યામાગ- [મી તેત્સુયા એ એક હેન્ડમેડ ગનથી બે રાઉન્ડ કાયર કર્યાહતા. ત્યાર બાદ શિન્જો આબે ઢળી પડ્યા હતા.

સહાયકો એ તાહ્ાલીક સીપીઆર આપ્યું હતું. જો કે ૧૫ મિનિટ બાદ પહોંચેલી એમ્બ્યુલન્સ અને બાદ માંતેમને એરલિક્ટ કરી ને હોસ્પિટલ પહોંચાડ- [થા હતા. જયાં છ કલાક ની સથ્રન સારવાર બાદ પણ તેમને બચાવી શકાયા ન હતા અને તેમનું. દુઃખદ નિધન થુ હતું. «૭ વર્ષીય શિન્જો આબે. પર વર્ષ ની વયે ૨૦૦૯ માં પ્રથમ વખત દેશ, ના વડાપ્રધાન બન્યા હતા. તેઆં જાપાન ના સૌથી યુવા વડાપ્રધાન હતા. ૨૦૧૨ માં તેઓ ફરી વખત જીપાન ના વડાપ્રધાન બન્યા હતા. જનો કે સતત ચૂંટણીઓ જીતતા શિ-જો આબે એ , પોતાના કથળતા સ્વાસ્થ્ય ું ના પગલે રપ ઓગષ્ટ ૨૦૨૦ ના રોજ સ્વેચ્છા એ પદ ઉપર ઘી રાજીનામુ આપું હતું. જો કે રાજીનામુ આપ્યા બાદ પણ તેઓ રાજકારણ માં અંતિમ ક્યાસ સુધી સકીય હતા. તેમના મુતયુસમયે પણ ચૂંશીપ્રચાર રવીનેજ ( સંબોધી રહ્યા હતા. શિન્જો આબે જ્પા નાસૌથી અગ્રણી અને સૌથી લાંબો સમય સુધીસૈવા આપનારારાજકારણીઓ પૈકી એક હતા. સપ્ટે.૧૯૫૪ ના રોજ ટોકિયો માં જન્મેલા શિન્જો આબે એક રાજકીય પરિવાર માં થી આવ્યા હતા.

તેમના પિતાશ્રી જાપાન ના વિદેશમંત્રી રહી ચૂક્યા છે જ્યારે તેમના નાના જાપાન ના વડાપ્રધાન હતા.
શિન્જો આબે એ ૧૯૮૨ માં રાજકારણ માં પ્રવેશ કરતા લિબરલ ડેમોકેટીક પાર્ટી ના સભ્ય બન્યા હતા. ત્યાર બાદ ૧૯૯૨ માં ચૂંટણી ના રાજકારણ માં પ્રવેશ કર્યો ૨૦૦૪ થી ૨૦૦૭ અને બાદ માં ૨૦૧૨ થી ૨૦૨૦ તેઓ દૈશ ના વડાપ્રધાન રહ્યા હતા. આ દરમ્યાન તેમણે ચાર વખત ભારત ની યાત્રા કરી હતી. તેઓ ના પ્રધાનમંત્રી મોદી સાથે ગુજરાત ના મુખ્યમંત્રી ના કાળ થી વિશિષ્ટ સંબંધો હતા. તેમના દુઃખદ નિધન ઉપર શોક પ્રગટ કરતા વડાપ્રધાન મોદી એ ક્યું હતું કે જાપાન ના એક ઉત્ષ્ટ નેતા, મહાન વૈશ્વિક રાજનેતા અને ભારત-જ્પ- ન વચ્ચે ની મિત્રતા ના મહાન ચેમ્પિયન હવે આપણી વચ્ચે નથી. જાપાન અને વિશ્વ એ એક મહાન સ્વખદષ ગુમાવ્યા છે.

અને મેં મારો એક પ્રિય મિત્ર પણુ (છ. રની સાથેની | દરૈક મુલાકાત બૌધિક રીતે ઉત્સાહિત કરી દેનારી હતી. તેઓ હંમેશા શાસન, અર્થત- હ , સંસ્કૃતિ, વિદેશનીતિ અને. અન્ય વિવિધ વિષયો ઉપર નવા વિચારો અને અમુલ્ય અંતઃદેષટિ થી ભરેલા હતા.