તેમજેન નો વાયરલ વિડીયો

ગાલેન્ડ સરકાર ના મંત્રી અને ભાજપા ના નેતા તેમજેન ઈગના અબોંગ નો વધુ એક વિડીયો વાયરલ થયો છે. નાગાલેન્ડ ના લોકો, અંગે ભારત ની જનતા ને વધુ જાણકારી ના અભાવ, અને તેના કારણે બિન વાસ્તવિક ગેરસમજણભરી, માન્ધાઓ અગે બોલતા આ વિડીયો પણ સોચ્યિ મિડીયા માં ખૂબ ાવરલ થો હતો. નેખરજેન ગરી &7 વિડીયો માં તેઓ નૌ મુલાકાત અગે
નો રસપ્રદ કિર- સો વર્ણો હતો. આ વિડીયો માં તેશે જૂના દિવ્ડી સ્ટેશન આવવા ના હ અનુભવ, નાગ- # લેન ના લોકો ના અલગ દેખાવ,રહેણી-કરણી, અલગ આહાર ની ટેવ અને માન્યતાઓ અંગે વાત કરી હતી. તેમજેન, ઈમના અલોંગ નાગાલેન્ડ સરકાર ના ઉચ્ચ અધ્યક્ષ અને આદિવાસી વિભાગ ના સંત્રી હોવા ઉપરાંત નાગાલેન્ડ ભાજપા ના અધયક પણ છે. તેમણે પોત- તતા વિડીયો માં જશાવ્ું તુ કે લોકો માં નાગાલેન્ડ પરત્વે પ્રવર્તતી અનેક ગેરમાન્યતાઓ પેકી મુખ્વ એવી છે કે નાગાલેન્ડ ના લોકો માનવભશી છે. 3૩, ચી જુલાઈ એ સોલ્થિલ મિડીયા યાં પોસ્ટ કરેલા વિશીયો માં ૧૯૯૯ની પ્રથમ દિલ્હી મુલાકાત વખતે. દિક્ડીરેલવે સ્ટેશન ના અનુભવ વર્શવતા તેમણે ડલયં હતું કે અને નાગાલેન્ડ ની વસતી કરતા વધારે વસ્તી, ત્યાં જોવા મળી હતી. મને તે સમયે ભારે આશ્ચર્ય થવેલું કે જવારે લોકો અને પૂછતા હતા કે નાગાલેન્ડ ક્યાં આવેલું છે ? શું તયાં જવા માટે વિઝા ની જરૂર, છે ? કેટલાક લોકો તો એવી પલ વાત કેલાવી રહ્યા હતા કે ત્યાં ના લોડો માનવભથી છે. અમને જોઈ, ને તો તેમની આવી આશંકા જરૂર વધારે પાકી થઈ, હશે. તેમણે એમ પણ જણાવું હતું કે હા અમે દેખાવ માં અલગ છીએ. ભોજન માં અલગ ડુ છીએ, વિચારો માં અલગ છીએ પરંતુ અમે પણ આપ સૌ ની જેમ ણુ જ ભારતીય છીએ. તેઓ તેમની | યાત્રા દરમ્યાન આગ્રા તાજમરેલ જોવા પણ ગયા હતા. ત્યાં ઉપસ્થિત બધા લોકો તેમને વિદેશી જ સમજતા હતા. ત્યાંના સુર્થ- ર્માઓ પલ તેગને વિદેશી સમજી તાજમહેલ શ્રોવા ની ફરી પેટે ૨૦ ડોલર માંગતા હતા. તેમણે સૌ. ને શતત એ વાત કહેવી પડતી હતી કે તેઓ પશ, ભારતીય છે. પોતાના દેખાવ અને નાની આંખો અંગે પણ હળવી મજીક ના સૂડ માં નાની આંખો ના કાયદા ગણાવતા ક્યુ હતું કે એના થી ગંદકી, ઓછી આવે છે તેમ જ મંચ ઉપર બેઠા હોય અને. કંટાળાજનક કાર્યકમ લાંબો ચાલે તો લોકો નુ યાન, ખેંચાયા વગર સારી ઉ પણ ખેંચી શકાય છે. આ વિકીયો સોસ્થિલ મિડીયા ઉપર ખૂબ વાયરલ થયો છે.


Leave a Reply

Your email address will not be published.