દાદીમા ના નુસખાં
એક ચમચી જેટલા મેથીના પાવડરને રોજ સવારે ગરમ પાણી સાથે ફાંકો. સરસિયાના તેલમાં બે ચમચી અજમો, ચાર કળી લસણ, બે સ્ત્તી અકરણ તથા એક ચમચી ખસ ખસ નાંખી ઉકાળો,
ત્યારબાદ આ તેલને ગાળી થૂંટણો પર મ્રાલિશ કરો. સૂંઠનો કાઢો બનાવી તેમાં એક ચમચી એરંડીયાનું તેલ મેળવી દરરોજ પીઓ. -સવારે ખાલી ૧૦ ગ્રામ જેટલી અખરોટ ખાવ. યૂંટણોના દરદમાં ઉપયોગી છે અખરોટ -દૂધીબાફી તેના પાણીથી યૂંટણોને બોળો. લિમડાની છાલ વાટી ચંદનની માફક યૂંટણો પર લગાવો. ૧૦ ગ્રામ ગુગ્ગુલને ગોળમાં મેળવી સેવન કરો. અડધી ચમચી જેટલા વચના ચૂરણને રરોજ ગરમ પાણી સાથે લો. પઘ્ય-અપથ્થ – ઘૂંટણોના દુખાવામાં કેવળ ઠંડી તથા વાયુ બનાવનાર વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ફળો તથા લીલા શાકને વધુ પ્રમાણમાં ખાઓ. છાશ, ચાટ, ભજીયા, માછલી, માંસ, મરથી, ઈંડા, ધૂમ્રપાન વગેરે બિલકુલ કરવું જોઈએ નહીં. યૂંટણોને વાળીને બેસવું જોઈએ નહીં. પેટ સાફ ચાખો. કબજીયાત થવા દેવી નહીં. દૂધની સાથે ઈસબગોલ ઉપયોગ કરો. શરીર એકદમ થાકી જાય તેવા કાર્ય કરવા નહી. દરરોજ, સવાર-સાંજ કરવા જરૂર જાવ. શરીર અચેત થઈ જવું, કોઈક ઈવાર બેઠાંબેઠાં અથવા કામ કરતા કરતા શરી-રનો કોઈ ભાગ અથવા ત્વચા અચેત થઈ જાય છે. કેટલાક લોકો એક શિચિતિમાંબેસીકામકરતા હોય છે અથવા વાંચતા- લખતાં રહે છે. આ કારણે માંસપેશીઓમાં
તથા રક્તવાહિનીઓમાં શિથિલતા આવવાથી શરીર અચેત થઈ જાય છે. કારણો – દાદીમાના કહ્યા મુજબ શરીરમાં વાયુ બગડે છે ત્યારે શરીરનો કોઈ ભાગ અચેત થાય છે. તેથી તે અંગમાં
કોઈ ફિલીંગ થતી નથી. વિશેષ્ઞોનું કહેવું છે કે લોહીના પરિભ્રમણમાં અવરોધ ઉભો થવાથી અચેતતા આવી જાય જ્યારે શરીરના કોઈ ખાસ અંગને પૂર ઓક્સિજન (શુધ્ધ વાયુ) મળતું નથી
ત્યારે પણ તે ભાગ અચેત થઈ જાય છે. લક્ષણો – જે અંગ અચેત થઈ જાય છે તેમાં થોડી ઝશ્રઝણ્રાટી થાય છે, ત્યારબાદ એવું લાગે છે કે તે ભાગ બહેર શરી ગયો છે. તે અંગમાં સોય ભોંકાતી હોય એવા લપકારા થાય છે પરંતુ દર્દથતું નથી. નુસખાં – પપૈયું અથવા સીતાફળના બીજોને વાટી સરરિ- [થાના તેલમાં મેળવી અચેત થયેલા અંગ પર ધીમે ધીધે માલિશ કરો. સવારના સથે નિત્યકર્મથી પરવારી સૂંઠ તથા લસણની બે કળી ચાવી ઉપરથી પાણી પી લો. આઠ-દસ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી અંગની અચેતતા મટી જાય છે. તલના તેલમાં એક ચમચી અજમો તથા બે લસણની કળી ક્ચરીને નાખો. પછી તેલને ઉકાળી-ગાળીને શીશીમાં ભરી લો. આ તેલથી અચેત સ્થાને માલિશ કરો. અચેત થયેલા અંગ પર બદામનું તેલ થસવાથી ફાયદો થાય છે. પીપળના વૃક્ષની ચાર કૂંપળો સરરિ- [થાના તેલમાં નાંખી ઉકાળો. પછી ગાળીને તેલનો ઉપયોગ કરો. દીાયુનો મંત્ર દાદીમા કહે છે કે જીવનના સંગ્રામમાંથી બહાર નિકળવાનો એક, જ સરળ ઉપાય છે – પોતાના અહંકારને. યાગી સમર્પણ ભાવે પોતાનું કામ કરતા રહો. રોગી બની જાવ તો સરળ નુર. ।ખાંઓનો પ્રયોગ કરો. પોતાની અંદર રહેલા દાનવીય ભાવને દૂર કરો. ખોટી
વિચારધારાઓને બદલો. સંયમ અને તોષ રાખો. આનાથી સમયના વાદળ
અનુસંધાન આવતા અંકે
દાદી મા ના નુસખા
ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો. માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુ- સખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને વ્રરગથ્યુ ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ નુસ્ખા માત્ર આપની જાણ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના કાયદા-ગેરફાયદા કે
અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ, જવાબદારી નથી. આપની તકલીફ માં જરરી