બીજી વન-ડે માં ૧૦૦ રને પરાજય

યજમાન ઈંગ્લેન્ડ સામે પ્રવાસી ટીમ ઈયા વચ્ચે ક્રિકેટ ના મક્કા ગણાતા લોર્ડસ ના મેદાન માં ઉપર રમાયેલી બીજી વન ડે માં ટીમ ઈઝ્ડિયા નો ૧૦૦ રને થોર પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા એ ટોસ જીતી ને પ્રથમ બોલિંગ પસંદ કરતા ઈંગ્લેન્ડ “જત તરફ થી. જેસન રોય અને જ્હોની બેરસ્ટ્રો એ આપગિંગ કર્યું હતું. જો ઝા કે જેસન રોય અંગત ર૩ રને આઉટ થતા ઈંગ્લેન્ડ ની ૪૧ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ બેરસ્ટ્રો ના ૩૮, લિવિંગસ્ટોન ના ૩ર જ્યારે મોઈન અલી ના ૪૩ અને ડેવિડ વિલી ના ૪૧ રન ની મદદ થી ૪૯ ઓવરો માં ઈંગ્લેન્ડ ર૪૯ રન બનાવી ને ઓલ આઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા તરફ થી યજવેન્દર ચહલ-૪, જશપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા ને ર-ર વિકેટો અને મોહમ્મદ સામી અને પ્રસિધ્ધ કિષ્ણા ને ૧-૧ વિકેટો મળી હતી. ટીમ ઈન્ડિયા એ જીતવા માટે ર૪૭ રન ના લક્યાંક નોપીછો કરતા કપ્તાન રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ માં ઉતર્યા હતા. જો કે રોહિત શર્મા શૂન્ય રને જ્યારે શિખર ધવન અંગત ૯ રને આઉટ થતા ટીમ ઈન્ડિયા નો સ્કોર ર૭ રને બે વિકેટ થયો હતો. જો કે ત્યાર બાદ વિકેટ કરિપર ઝષભ પંત પણ શૂન્ય રને આઉટ થતા ૨૯ સને ત્રણ વિકેટ નો સ્કોર થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી ૧ રન, સૂર્યકુમાર યાદવ . , ચડ અ, ય હાર્દિક પંડયા ૪૪ બોલ માં ર૯-૨૯ રન બનાવી ને આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ બુમરાહ અણનમ ૨ રન, યજુવેન્દ્ર ચહલ ના ત્રણ રન જ્યારે પ્રસિધ્ધ કિષ્ણા શૂન્ય રને આઉટ થતા ટીમ ઈન્ડિયા ૩૮.૫ ઓવરો માં ૧૪૯ રન બનાવી ને ઓલ આઉટ થઈ જતા ઈંગ્લેન્ડ નો ૧૦૦ રને ભવ્ય વિજય થયો હતો. ઈંગ્લેન્ડ તરફ થી રીસ ટોપ્લે ને દ વિકેટો જ્યારે વિલી, કર્સ, મોઈન અલી અને કિવિંગ્સટોન ને ૧-૧ વિકેટો મળી હતી. ટીમ ઈન્ડિયા બીજી વન-ડે હારતા હવે ત્રણ વન-ડે ની આ સિરીઝ બીજી વન-ડ બાદ ૧-૧ થી સરભર થઈ છે. આમ ત્રીજી વનડે નો વિજેતા સિરીઝ માં પણ વિજેતા બનશે.


Leave a Reply

Your email address will not be published.