બ્રહ્માંડ નો રંગીન નજારો

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાઅને અમેરિકીપ્રમુખ જો બાયડન એ થોડા સમય અગાઉજ અર્થાત રપ મી ડિસે.૨૦૨૧ના. રોજ અંતરીક્ષ માં સ્થપાયેલા વિવ ના સૌથી શકિતશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્મૈસ ટેલિસ્કોપ થી ખેલી બ્રહ્માંડ ની અદ્દભૂત, ચૌમાંચકારી તસતીરો જાહેર કરીહતી. જેમ્સ વેબ સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી એ બન- [વ્યો છે. તેને બનાવવા પાછળ ૧૦ બિલિય યુ.એસ. ડોલર્સ અથ- [તિ કે ૭૫ હજાર કરોડ રૂપના ખર્ચે તૈયાર થયો છે. આ એટલો શક્તિશાળી ટેલિસ્કોપ છે કે તે અંતરીક્ષ માં થી પૃથ્વી ઉપર ઉડી રહેલ પક્ષી ની પણ સરળતા યો તચ્વ શકે છે. હાલ માં જ્નહેર કરાયેલી આ બ્રહ્માંડ ની અત્યાર સુધી ની સૌથી વધુ હાઈ રિઝોવ્યુશનવાળી રંગીન તસ્વીરો છે જેમાં વિવિધ આક્રાશગંગાઓ, અનેક ગ્રહો,
તારાઓ ઉપર- 1ત બ્રહ્માંડ ના. અનેક રહસ્યો, આકાશગંગા ના સમુહ ને સુસ્પષ્ટ જોઈ શકાય છે.

નાસા ના જણાવ્યા પ્રમાણ આકાશગ- ‘ગા ની સાથે જ બ્લેક હોલ ઉપર પણ આની સહાય થી અભ્યાસા થઈ શકશે. બાવેજી તસ્વીર પ્રથમ તસ્વીર ની જ ક્લોઝ અપ છે. જેમાં અમુક આકાશગંગાઓ ને વધારે નજીક શી જોઈ શકાય છે. આમાં ઘણી વસ્તુઓ એવી રીતે જોવા મળે,
છે જે આજ થી ૧૩.૧ અબજ વર્ષ અગાઉ પુઆ ઉપર થી જોઈ શકાતી હતી.

આ ટેલિર- કોપનેએકપછી બીજી તસ્વીર ખેંચતા ૪ દિવસ, નો સમય લાગે, છે. જ્યારે અન્ય તસ્વીર માં સધર્ન રીંગ
નામક નેબ્યુલા નૌ એક તારો દાષિગોચર થાય છે. નેબ્યુલા ગેસ અને દું ડસ્ટ થી બનેલું વાદળ છે. સધર્ન રીંગ પૃથ્વી થી લગભગ બે હજાર પ્રકાશવર્ષ દૂર છે. જ્યારે અન્ય તસ્વીર માં સ્ટિ- ફસ ક્વિન્ટેટ – પ્રથમ 1 આકાશગંગા નો સમુહ છે. આ સમુહમાં ચાર થી પાંચ આકાશગંગાઓ આવેલી છે. જે સતત એકબીજા ની નજીક તસ્વીર પ્રથમ તસ્વીર ની જ ક્લોઝ અપ છે. જેમાં અમુક આકાશગંગાઓ ને વધારે નજીક શી જોઈ શકાય છે. આમાં ઘણી વસ્તુઓ એવી રીતે જોવા મળે, છે જે આજ થી ૧૩.૧ અબજવર્ષ અગાઉ પુ આ ઉપર થી જોઈ શકાતી હતી. આ ટેલિર-
કોપનેએકપછી બીજી તસ્વીર ખેંચતા ૪ દિવસ, નો સમય લાગે, છે.

જ્યારે અન્ય તસ્વીર માં સધર્ન રીંગ નામક નેબ્યુલા નૌ એક તારો દાષિગોચર થાય છે. નેબ્યુલા ગેસ અને દું ડસ્ટ થી બનેલું વાદળ છે. સધર્ન રીંગ પૃથ્વી થી લગભગ બે હજાર પ્રકાશવર્ષ દૂર છે. જ્યારે અન્ય તસ્વીર માં સ્ટિ- ફસ ક્વિન્ટેટ – પ્રથમ 1 આકાશગંગા નો સમુહ છે. આ સમુહમાં ચાર થી પાંચ આકાશગંગાઓ આવેલી છે. જે સતત એકબીજા ની નજીક જજ અની :ડી છે. જ્યારે અન્ય કેરિના નેબ્યુલા જે બ્રહ્માંડ માં સૌથી મોટી નેબ્યુલા છે. તે પૃથ્વી થી ૭૬૯૦૦ પ્રકાશવર્ષ દૂર છે. જ્યાર
તસર ૧૫૧૧૫૦ પ્રકાશવર્ષ ક ગ્રહ રછ.આ વાતાવરણ માં રહેલી વેવલેન્ચ નો પણવટસ્ફોટ થયો છે. અહીં પાણી ની બાષ્ય હોવા ની ભરપ્[ ૨ સંભાવનાઓ છે.





Leave a Reply

Your email address will not be published.