બ્રામ્પટન મેયરપદ ના સંભવિત ઉમેદવારો

બ્રામ્યટન સિટી કાઉન્સિલ ની આવતા સમય માં આવી રહેલી ચૂંટલી માં મેથરપદ ની ઉમેદવારી અંગે દિચ્ગજ નેતાઓ ના નામ સંભવિત ઉમેદવારો તરીકે ઉભરી રહ્યા છે. મેયરપદ ની ઉમેદવારી નોંધાવવા ની અંતિમ તારીખ ૧૯મીઓચષ્ટ છે. બ્રામ્પટન ના વર્તમાન મેથર પેટ બ્રાઉન પોતાની કન્ઝર્વેટીવ પાર્ટી ની લિડરશીપ રેસ ની ઉમેદવારી અને મહત્વકાંક્ષી કૅનેડા ના ભાવિ વડાધ્રધાન ના ૨-૩ મહિના ના ભરચક પ્રચાર-પ્રસાર બાદ કન્ઝર્વેટીવ પાર્ટી દ્વારા કથિત નાણાંકીય ગેર-. શીતિઓ ના આરોપસર તેમની ઉમેદવારી રદ કરી દેતા પોતાની બ્રામ્યટન ના વર્તમાન મેથર ની જવાબદારી માં પરત ફર્યા છે. જોકે તેમને સંભવિત બીજી ટર્મ ની ઉમેદવારી અંશે પૂછાયેલા પ્રશ્ન ના જવાબ માં તેમણે આ અંગે હજુ નિર્ણય લેવાયો નહીં હોવાનું જણાવયું હતું. તેમના જબ્રાવ્યા પ્રમાણે પરિવાર અને અંગત સંબંધીઓ મિત્રો સાથે આ અંગે વિચાર વિમર્શ કર્યા બાદ આ અંગે તેઓ આખરી નિર્ણય કરશે. આમ મેયર પેટ્ીક બ્રાઉન એ મેથરપક ની ઉમદેવારી ને નકારી નથી. આ ઉપરાંત આવા સંભવિત મોટા નામ માં બ્રામ્યટન સેન્ટર ના બે ટર્મ ના પૂર્વ લિબરલ એમ.પી. રમેશ સાંગા એ તાજેતર માં એક મિડીયા જૂથ ને આપેલા

Leave a Reply

Your email address will not be published.