બ્રામ્પટન સિટી કાઉન્સિલ નું ઘમાસાણ
બ્રામ્યટન સિટી કાઉન્સિલ અત્યારે સ્પષપણે બે વિભાગો માં વેચાયેલી અને વિવાદો માં છે. જો કે તાજેતર માં સિટી કાઉન્સિલ માં અંતરિમ કાઉન્સિલર ની વરણી અંગે કોર્ટ ના ચૂકાદા બાદ વિવાદ વધારે વકર્યો છે. બ્રામ્યટન સિટી ના વર્તમાન મેયર પેટ્રિક બ્રાન પાછલા વેડા મરિના થી કન્ઝ્વેકીવ પાર્ટી ઓફ કેનેડા ની લિડરશીષ રેસ માં પોતાની દાવેદારી નોંધાવતા તેના પ્રચાર, ે પ્રસાર માટે દેશભર ના પ્રવાસો માં વ્યસ્ત હતા. આ દરમ્યાન ઓન્ટ- ।રિથો પ્રાત ની પ્રોવિન્શિયલ ચૂંટણી માં સિટી કાઉન્સિલર ચાર્ગેન વિલિયમ્સ બ્રામ્પટન સેન્ટર ના એમ.પી.પી. પદે ચૂંટાઈ આવતા તેમના સિટી કાઉન્સિલર ના ખાલી પડનારી સિટ માટે પાંચ કાઉન્સિલર્સ અને ચાર્મેલ વિલિયમ્સે બહ- મતિ થી પૂર્વ કાઉન્સિલર એલેન મુર ની વરણી કરી દીધી હતી. આમ બ્રામ્યટન ના મેયર અને તેમના તરકી ચાર કાઉન્સિલર ની ઉપરવટ જઈ ને આ નિમણુંક કરાઈ હતી. જેને કોર્ટ માં પડકારાઈ હતી. આખરે કોર્ટે પોતાના ચુકાદા માં આ નિમણુંક ને ર૬ કરતા છ કાઉન્સિલરો ના આ પગલા ને કાયદા થી ઉપરવટ નું ગણાવ્યું હતું. સ્વાભાવિક રીતે જ કોર્ટ ના આ નિર્ણય નું શ્રામ્પટન ના મેયર પેટ્રિક બ્રાહન અને તેમના ચાર કાઉન્સિલરો એ ઉમળકાભેર સ્વાગત કર્યું ‘હતં. મંગળવારે સાંછે બ્રામ્યટન સિટી હોલ ખાતે યોજાયેલીપ્રેસ કોન્કરન્સ માં બોલતા મેયર પેટ્રિક બ્રાઉન એ કોર્ટ ના આ ચુકાદા ને લોકશાહી માટે ના સારા સમાચાર ગણાવ્યા હતા. આ ઉપરા-. ‘ત તેમણે આને સત્તા મેળવવા નો એક બેશરમ, પ્રથાસ કરાયા નો આરોષ કન્ઝર્વેટીવ પાર્ટી ની લિડરશીપ રૈસ માં થી ચૂંટણી અંગે ના નાણાંકીય બાબતો માં ગેરરીતિ ના મામલે કન્સર્વટીવ પાર્ટી એ પેટ્રીક બ્રાઉન ની ઉમેદવારી રદ ક્યાં બાદ, આ નિર્ણય ને પેટ્રિક દ્રારા કોર્ટ માં પડકારવા, નો નિર્ણય લેવાયો છે. હવે તેઓ બ્રામ્યટન ના
શેયર ના કામ માં લાગી ગયા છે. જો કે કોર્ટ જ્ઞારા આવા કાઉન્સિલર ની નિમણુંક રદ કરાયા બાદ રર મીજુલાઈ એબ્રામ્યટન ના ચાર સિટી કાઉન્સિલરો કે જે પૈકી બે ડેપ્યુટી મેયર પણ છે
તેમણે એક સ્ટેટમેન્ટ જારી કરતા પેટ્રિક બ્રાઉન, જ્ઞારા અવરોધાયેલી સંભવિત કૈડરલ ગુન્હાઈત, આરોપો ની તપાસ માટે આરસીએમપી અને. પરોનિન્શિયલ તપાસ કરાવવા નું આહાહન કર્યું
છે. આમ બ્રામ્પટન સિટી હોલ માં પડી ગયેલા બે જૂથો વચ્ચે ઘમાસાણ મચ્યું છે.