રાષ્ટ્રપતિભવન પર જનતા નું હલ્લાબોલ

ભારત ના પાડોશી દેશ શ્રીલંકા માં ચાલી રહેલી આર્થિક કટોકટી અને તેના ંગત રાજકીય અસમંજસતા ની સ્થિતિ માં, હવે આંદોલનકારીઓ એ શ્રીર્લકા ના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ના વિરોધ માં રાષ્ટ્રપતિ ભવન ઉપર હલ્લાબોલ કરતા રાષ્ટ્રપતિ ભાગી છૂટ્યા હતા અને આંદોલન- કારીઓ એ રાષ્ટ્રપતિભવન ઉપર કબ્જો કર્યો હતો. શ્રીધકા માં રાષ્ટ-. પતિ ગોતાબાયા રાજપક્ષે
વિરુધ ઘણા સમય થી “ગો દ ગામા” અને “મોતા ગો હોમ “ઓદોલન ચાવી રહ્યું હતું. શ્રી્લકા ની સિંહાલી, ભાષા માં ગામા નો અર્થ ગામ થાય છે. આંદોલન- કારીઓ એક સ્થળે એકઠા થઈ ને વાહનો ના હોર્ન વગાડવા સાથે રાષ્ટ્રપતિ અને સરકાર વિરુધ સૂત્રોચ્ચાર “ગોતા ગો હોમ” ના નારા લગાવે છે. તેમનો ઉદેશ્ય રાષ્ટ્રપતિ ગોતાબાયા રજપ્ષે ને સત્તા છોડવા દબાણ કરવા નો છે.
ઓસ્ટ્રિયા-શ્રીલકા ની ત્રાલે માં રમાઈ રહેલી, શ્ેચ વખતે સ્ટેડિયમ ની બ્હાર પ્રદર્શનકારીઓ સાથે શ્રીલંકન પૂર્ન ક્રિકેટર સનથ જયસૂાં પણ જ્નોડાયો હતો. રાજધાની કોર્લબો માં આંદોલન
વધારે ઉગ્ર બનતા વડાપ્રધાન વિકર્મરિ. થે એ બગડતી પરિસ્થિતિ વચ્ચે ઈમરજન્સી બેઠક પણ બોલીવી હતી. શ્રીલંકા માં શાળા, કોલેજો, હોસ્ઘિટલો બધુ જ બંધ છે. સમાજમાં બળવાખોરી અણધારી રીતે વધી ગઈ છે. સસાયણિક ખાતર ઉપર પ્રતિબંધ ના કારણે, ખાધપદાર્થો ની પણ કટોકટી સર્જાઈ છં. ગેસની. અછત ના કરાણે લોકો થર માં ચૂલા સળગાવી, સહ્યા છે. આ અગાઉ મે મહિના માં જે ફુગાવો ૩૯.૧ ટકા હતો તે હવે જૂન, ર માસ માં વધી ને ૫૪.૯ ટકા શૈ થયો છે. જ્યારે માત્ર ખાઘ, પદાર્થો ની મોંઘવારી વિષે વિચારી એ તો તે મે માસ ના ૫૭.૪ ટકા થી વધી ને જૂન, માં ૮૦.૧ ટકા થઈ ગઈ હતી. લોકો ને રોજબરોજ ના વપરાશ ની વસ્તુઓ પણ કાં તો મળતી નથી અથવા અનેકગણી મોંથી થઈ ગઈ છે. વિદેશી હુંડિયામલ નો ભંડાર લગભગ | ખતમ થઈ ગયો છે. જેને કારણે પેટરોલ-ડિઝલ જેવી આયાતી ચીજવસ્તુઓ ની આયાત ના. કરી શકાતા પરિસ્મિતિ વધારે વણસી હતી. આ દરમ્યાન શ્રીલંકા પિપલ્સ કંટ ના ૧૯ સાંસદો એ રાષ્ટ્રપતિ રાજક ને તાત્કાલિક રાજીનામુ, આપવા અપીલ કરી છે. શ્રીલકા ના વડાપ્રધાન ચનિલ વિકમસિે એ સ્પીકર ને તાત્કાલિક સંસદ બોલાવવા અપીલ કરી હતી. જ્યારે દેશ,
માં બગડતી જતી વ્યવસ્થા ના પગલે શ્રીલંકન, પોલિસે અનેક પ્રાંતો માં સખ્તાઈ થી કહ્યું લાદી દીધો હતો.


Leave a Reply

Your email address will not be published.