વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ થી વિરાટ બહાર
રર મી જુલાઈ થી શરુ થનારા ટીમ ઈન્ડિયા ના વિન્ડીઝ પ્રવાસ માં ત્રણ વન-ડે અને પાંચ ટી-૨૦ રમાનારી છે. બીસીસીઆઈ એ વેસ્ટ ઈન્ડીઝપ્રવાસ માટે ની ટી-૨૦ ની ટીમ જાહેર કરી દીધી છે. ટ૧મ ઈન્ડિયા ની વેસ્ટ ઈન્ડિઝ સામે ની સિરીઝ માટે જાહેર કરાયેલા નામો પૈકી વિરાટ કોહલી નો ઢીમ માં સમાવેશ કરાયો નથી. જ્યારે તેના સ્થાને કે.એલ. શહુલ ની ટીમ માં વાપસી થઈ છે. કે.એલ.રાહુલ તેની ઈજરી ના કારણે છેલ્લા થોડા સમય થી ટીમ માં થી બહાર હતો જે હવે ફિટ થઈ જતા ટીમ માં વાપસી કરી છે. આ ઉપરાંત પીઠ સ્પિનર આર. અશ્વિન નું. પણ ટીમ માં કમબેક થયું છે. અશ્ચિને ગત વર્ષેુઝિલૈન્ડ સામે રમાયેલી ટી-૨૦ બાદ થી એક પણ ટી-૨૦ રમ્યો નથી. વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-૨૦ ટીમ નો કેપ્ટન રોહિત શરમા જ રહેશે. જો કે જસપ્રિત બુમરાહ અને થજુવેન્દ્ર ચહલ ને પણ આરામ અપાયો છે. તેમની જગ્યા એ કુલદીપ યાદવ અને આર.અશ્વિન સમાવાયા છે. જો ડે આ અગાઉ કે.એલ.રાહુલ અને કુલદીપ યાદવ ને ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ટીમ માં સમાવાશે. જો કે ઈનજડ વો્શિગ્ટન સુંદર હજુ ફીટ થયો નથી. તેથી તેનો સમાવેશ કરાયો નથી. તે ફિટ થઈ ગયા બાદ રોયલ લંડન કષ તેમજ કાઉન્ટિ ચેમ્પિયનશીપ માં લોકેશાયર તરફ થી રમશે. જોકેભારતનામિડીયાસ્પોર્ટસપ્રમાણે કોહલી એ પોતે બીસીસીઆઈ પાસે થી વેસ્ટ ઈનિઝ ના સમગ્ર પ્રવાસ દરમ્યાન આરામ માંગ્યો હતો. દ આથી જ તે વિન્ીઝ પ્રવાસ માં ટી-૨૦ કે વન-ડે ટીમ નો હિસ્સો નથી. જો કે વિન્ીઝ પ્રવાસ માં આરામ બાદ તે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. જો કે છેલ્લા ઘણા સમય થી વિરાટ નું ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે. હવે જો વિરાટ આ રીતે આરામ લેતો રહેશે અને રમશે નહીં તો પાછો લય માં કઈ રીતે આવશે ? ટીમ ઈન્િયા વિન્ડીઝ સાથે પ્રથમ વન-ડે સિરીઝ પૈકી ત્રણ વન-ડે રર,ર૪ અને ર૭ મી જુલાઈ ના રોજ પોર્ટ એફ સ્પેન ખાતે રમાશે. જ્યારે પાંચ ટી-૨૦ ની મેચો પૈકી ર૯ જુલાઈ પોર્ટ ઓફ સ્પેન ખાતે અને ૧ ઓગસ્ટ અને બીજી ઓગસ્ટે બીજી અને ત્રીજી ટી-૨૦ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ ખાતે રમાશે જ્યારે અંતિમ બે ટી-૨૦ દ અને ૭ ઓગ- સ્ટે અમેરિકા માં ફ્લોરિડા ખાતે રમી વિન્ડીઝ પ્રવાસ પુરો કરશે.