શમશેરા – ર૨ મી જુલાઈ થી
થશરાજફિલ્મ્સની આગામી અન બહુચર્ચિત ફિલ્મ શમશેરા માં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત અભિનિત આ ફિલ્મ રર મીજુલાઈ થી દેશ-વિદેશ માં રિવીઝ નારી છે. હિલ્મ નું નિર્દેશન કરન મલ્હોત્રા નું. છે. કફલ્મ શમશ ર1 માં રણબીર કપૂર ડાકુ શમશેરા ના રેલ માં છે જ્યારૅઅંગ્રેજ સલ્તનત ના દેશી પોલિસ અધિકાર ના રોલ માં સંજય દત્તે દરોગા શુધ્ધ સીંગ નો
રોલ ભજવ્યો છે. જો કે સંજય દત્ત આ અગાઉ કરણ મલ્હોત્રા ના ડિરેક્શન માં બનેલી ફિલ્મ અસ્તિપથ માં પણ વિલન ની ભૂમિકા ભજવી ચૂક્યો છે. આથી કરણ અને સંજય દત્ત વચ્ચે એક ખાસ બોન્્ડીંગ બની ચૂક્યુ છે. સંજય ક્ત નો ફિલ્મ ના વિલન કાંચા ચીના નો રોલ સંજુબાબા ની કેરિયર ના યાદગાર રૉલ પૈકી નો એક છે. આમ હવે સંજય પણ કરન ને બહુ માન આપે છે જયારે કરન ને પણ વિલન ના રોલ માં “બાબા’ શું કમાલ દાખવી શકે છે અને તેની પાસે થી એ કામ કઈ રીતે કરાવવું તૈ સારી રીતે જાણે છે. આથી જ સુટિંગ માટે સેટ ઉપર આવી ને સંજુબાબા હંમેશા કરન ને કહેતા કે બોલ બેટે આજ ક્યા કરના હૈ. જો કે આજ ફિલ્મ અગ્નિપથ માં કરન મલ્હોત્રા એ રઉફ લાલા ના રોલ માં રિશીકપ્ર પાસે જે વિલનગીરી કરાવી હતી એતો રિશી નો અંદાજ અગાઉ ક્યાર ય જોવા મળ્યો નહતો. આરોલ માટે