શ્રીલંકા માં મહાસંગ્રામ

અરાજક્તાભરી સ્થિતિ વ્યાપી છે. આંદોલન- કારીઓ એ રાષ્ટ્રપતિ ભવન બાદ વડાપ્રધાન કાર્યાલય અને સંસદ ઉપર કબ્જો જમાવ્યો છે. કાર્યકારી વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંધે એ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ને પરિસ્થિતિ કાબુ માં લૈવા પૂર્ણ સત્તા સાથે જવાબદારી સોંપી હતી. જ્ય।1ર’ પે ગોતાબાયા રાજપાશ્ સપરિવાર શ્રીલંકા છોડી ને માલદિવ્સ પહોંચી ગયા હતા. શ્રીલંકા ના રાષ્ટ્રપતિ દેશ છોડી ને માલદિવ્સ ભાગી ગયા ના સમાચાર ફેલાતા જજનતા રોષે ભરાઈ હતી. વાસ્તવ માં ગોતાબ- [યા રાજપક્ષે એ બુધવારે રાજીનામુ એ જ શરતે આપ્યું હતું કે તેમને દેશ છોડવા ની સુવિધા મળે. ૧૩ મી જુલાઈ ની એક સવારે તેમને એરફ- રર્સ ના એક સ્પેસક્રાફ્ટ ની મદદ થી માલદિવ્સ પહોંચ્યા હતા જ્યાંથી તેઓ સિંગાપોર જશે. તેમને અમેરિકા ભાગી જવુ હતું પરંતુ અમેરિકા એ વિઝા નકાર્યા હતા. વાસ્તવ માં ર૦૧૯ માં રાષ્ટ્રષતિ બન્યા પૂર્વે તેમની પાસે શ્રીલંકા અને અમેરિકા બન્ને ની નાગરિકતા હતી. પરંતુ શ્રીલંકા ના સંવિધાન પ્રમાણે સિંગલ સિટિઝન નો કાયદો હોવા થી અમેરિકા ની નાગરિકતા છોડી હતી.જો કે રાષ્ટ્રપતિ ભાગવા માં સફળ રહ્યા ના સમાચાર ફેલાતા જ ૧૫ મી માર્ચથી ચાલી રહેલા આંદોલન ના આંદોલનકારીઓ
વિફર્યા હતા. લોકો ના ઉગ્ર વિરોધ ને જોતા દશ માં ક્ટોક્ટી ની જાહેરાત કરી દેવાઈ હતી. અનેક સ્થળો ઉપર વિરોધ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે.
વિરોધ પ્રદર્શન- કારીઓ ઉપર [નજર રાખવા ઈ,” – હેલિકોપ્ટર ની ર મદદ લેવાઈ હતી. તેમ જ ભીડ ને નિયંત્રણ માં લેવા હવાઈ ફાયરીંગ પણ કરાયું હતં. જો કે શ્રીલંકા ની સેના એ પણ
હધિથારો હેઠા મુકી દીધા હતા. શ્રીલંકા ની સેના એ પોતાના જ દેશ ના નાગરિકો સામે હથિયાર નો પ્રયોગ કરવા ની ના પાડી દીધી હતી. જ્યારે શ્રીલંકા ની કેન્દ્રીય બેંક ના ગવર્નર નંદલાલ
વિરસિંથે એ ચેતવણી ઉચ્ચારી હતી કે જો દેશ ની અરાજકતા રોકી ને રાજકીય સ્થિરતા ના આવી તો આઈએમએફ તરફ થી બેલઆઉટ પેકેજ મેળવવા માં મુશ્કેલી આવી શકે છે. જ્યારે
ગોટબાયા એ રાજીનામુ આપી દેતા આંદોલન- કારીઓ ને રાષ્ટ્રપતિભવન ઉપર નો કબ્જો ખાલી કરવા જણાવાયું હતું. જ્યારે આંદોલન- કારીઓ એ વિક્ટ પરિસ્થિતિ માં વડાપ્રધાન મોદી ને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.


Leave a Reply

Your email address will not be published.