શ્રીલંકા માં સ્ફોટક સ્થિતિ

શ્રીલંકા માં નહીવત વિદેશી હૂંડિયામણ ના કારણે સ્થગિત વિવિધ આયાતો ત્યાં ના ચલલ નુંવિકરમી અવમુલ્યન અને પરિલામે જીવનજરુરી ચીજવસ્તુઓ ની અછત અને આસમાને પહોંચેલા
ભાવ થી ત્રાહિત જનતા એ રાષ્ટ્રપતિ ભવન ઉપર કબ્શો જમાવવા ઉપરાંત વડાપ્રધાન 8)! ના નિજી આવાસ ને [ પણ ફૂી માર્યુ હતં. શ્રશલ કા માટે છેલ્લા લગભગ. ચારેક માસ થી ૯ મરી તારીખ મોટી શજકીય ઉથલપ [થલવાળી રહેવા પામી છે. રાષ્ટ્રપતિ . ગોતાબાયા રાજપક્ષ ના રાજીનામા ની માંગણી સાથે ૯ મી એપિલે સૌ પ્રથમ શ્રીલંકા ની જનતા એ પ્રચંડ દેખાવો શરુ કર્યા હતા. ત્યાર બાદ સતત વધતા વિરોધ પ્રદર્શનો ના પરિજ્ઞામે ૯મી શે એ શ્રીલંકા ના તત્કાલિન વડાપ્રધાન મહિન્દ્રા જપક્ષે એ રાજીનામુ આપવું પડ્યું હતું. ત્યાર બાદ એક માસ બાદ આવા જ કારલ્રોસર શ્રીલંકા ના નાણામંત્રી બસિલ રાજપક્ષે એ પબ રાજીન- [મુ આપવું પક્યું હતું અને હવે ૯ મી જુલનટી એ શ્રીલંકા ના નાગરિકો એ પ્રચંડ વિરોધ પ્રદર્શન કરતા રાષ્ટ્રપતિ ભવન ઉપર કબ્જો જમાવતા રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે એ જાન બચાવવા શષ્ટ્રપતિભવન છોડી ને આર્મી હેડકવાર્ટર માં શરણ લેવું પડ્યું હતું. જ્યારે આંદોલનકારીઓ એ રાષ્ટ્રપતિભવન ના સ્વિમિંગ પુલ માં તરવા ની મોજ માણવા ઉપરાત રાષ્ટ્રપતિભવન ના રસોડા ની તમામ ખાદ સામગ્રી પણ ભરપેટ ગ્રહણ કરી હતી. ત્યાર બાદ તેમના નિશાને વડાપ્રધાન રાનિલ વિક્રમાસિથે આવતા તેમના નિજી નિવાસ- સ્થાને પણ હલ્લાબોલ કરી ભારે ભાંગકોડ કર્યા શૈ બાદ આખરે નિવાસ- સ્થાન ને આગ લગાવી કીધી હતી. સંસદ ના સ્પિકર માહિન્દ્ર યામા અભયવર્દને એ
સર્વદલીય નેતાઓ ની બેઠક બાદ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપલષે ને શજીનામુ માંગતો જે પત્ર લખ્યો હતો. ત્યાર ડુ બાદ ગોતબાયા રાજપક્ષ, બુધવારે રાજીનામુ આપવા સંમત થયા હતા. અમેરિકા એ પણ શ્રીલંકા ના નેત- 1ઓ ને આર્થિક સ્થિરતા શ્ેળવવા માટે ઝડપ થી કોઈ મોટુ નીતિવિષયક પગલુ ભરવા નું જણાવ્યું હતું. જે લાંબાગાળા ની આર્થિક સ્થિરતા અને શ્રીલેકા ના લોકો નો અસંતોષ દૂર કરી શકે. જ્યારે આંતરરાષ્ટ્રીય નાલયં ભંડોળ (આઈએમએક) એ કહયું હતુ કે તે શ્રીલંકા ના રાજકીય ઉથલપાથલ ના ઉકેલ ની આશા રાખે છે. જે શાંતિ સ્થાપાયા બાદ શહત પેકેજ માટે ની વાટાથાટો ને ફરી થી શરુ કરવા ની મંજુરી આપશે. આમ શ્રીલંકા માં હાલ તો પરિસ્થિતિ ભારે સ્ફોટક બની ગઈ છે.


Leave a Reply

Your email address will not be published.