સમાચારો સંદ્ષિપ્ત માં

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ૩ મી જુલાઈએ ચંદીગઢ ખાતે લગગ્રંથિથી જોડાઈ, ગયા છે. ૪૮ વર્ષીય ભગવંત માન ના આ બીજી લગ માં ‘આપ’ ના સંયોજક અને દિલ્ડીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના લગ્ન ડૉ.ગુરપ્રિત કૌર સાથે, થયા હતા. તેમના પ્રથમ પત્ની ઈનદ્ર્રિત ક-રથી તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. ઈન્દરપરિત અને તેના બે બાળકો સાથે અમેરિકામાં રહે ભગવંત માન જ્યારે ૨૦૧૪ માં પ્રથમ, વાર સંગરુરથી સાંસદ બન્યા ત્યારે ચૂંટણી સમથે તેમના પ્રમશનમાં ઈન્દ્રપ્રિત પણ સાથે જવા મળતા હતા. જો કે ત્યારબાદ ૨૦૧૪ માં તૈઓ એ છૂટાછેડા લીધા હતા. હવે ૨૦૨૨ માં પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ કરીવાર લગન કરી રહ્યા છે. ભારતની વડાપ્રધાન મોદીની સરકાર દૈશના વૃધ્થોને પોષાય તેવા દરે મેડિકલ સુવિધા ઘર આંગણે મળી રહે તેવા ઉદેશ્થથી એક નવી યોજના ‘ી.એમ.સ્પેર્થિલ’ લોંચ કરી રહી છે. આ માટે કેનદ્ર સરકારે આગામી ત્રણ વર્ષમાં તૃ ધો માટેની સારવારનો સ્પે કોર્ષ ગેરિયાટ્રીક, કર સિસચને પ્રશિક્ષિત કરશે. કેન્દ્રી સમાજીક ન્યાય અને વિકાસ મંત્રાલય એક સપ્તાહમાં આનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરનાર છે. તેમ જ આ યોજનાનો લાભ લેવા માંગતા સામાન્ય
નાગરિકો માટેનું પોર્ટલ સપ્ટેમ્બર માસથી શરુ કરાશે. ધોરણ ૧૨ પાસ કોઈપણ વ્યક્તિ આ કોર્ષ માં એડમિશન લેવા અરજી કરી શકશે. આ યોજનાથી એક લાખ લોકોને રોજગારી મળવા
ઉપરાંત જસરિયાતવાળા વૃધ્ધોની સારસંભાળ રાખનારાઓ વ્યાજબી દરે ઉપલબ્ધ થઈ શકશે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠ એ કહ્યું હતું કે દેશની સંસદ અને ચૂંટણી પંચએ
ચજકારણમાંથી અપરાધીઓને દૂર કરવા માટે ગંભીરતાપૂર્વક સામુહિક પગલા લેવા જોઈએ. ચજકારણીઓએ અત્યારે સામાન્ય રીતે સર્વત્ર જ્રોવા મળતી અપરાધીઓ અને અધિકારીઓ,
વચ્ચેની ગેરકાયદેસર સાંઠગાંઠ ને દૂર કરવી, જોઈએ. સુપ્રિમ કોર્ટ ચૂંટણી પંચને આ દિશામાં, જરરી પગલા ઉઠાવવાનો આદૈશ આપ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં ચૂંટણી પંચે અથવા સંર. ।દે આવુ કરવા માટે કોઈ સામુહિક ઈચ્છાશક્તિ દર્શાવી નથી. બસપા ના સાંસદ અતુલકુમાર ચથ ની સામેના હત્યા ના કેસમાં સાંસદ અને. પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરની
સંડોવણી સામે આવ્યા બાદ બક્ને સામે પ્રાથમિક, કેસ નોંધાયો હતો. ભારતીય સેનામાં થનારી અગ્નિવિરોની ભરતીમાં ભારતીય નૌસેના એ મહિલાઓ માટે ૨૦ ટકા અનામતની જીહેરાત કરી છે. નૌર- નાના પ્રમુખ એડમિરલ એસ.એન.ઘોરમા- “ડેએ જાહેરાત કરી હતી કે ભારતીય નૌસેનામાં અંસ્તિપથ સ્કીમ હેઠળ ૩૦૦૦ અગ્વિવિરોની પસંદગી કરવામાં આવનાર છે જે પૈકી ૨૦ ટકા અથાત કૈ ૯૦૦ જગ્યાઓ માત્ર મહિલાઓ માટે અનામત રખાશે. ગુજરાતના કંડલાના દિનદયાળ પોર્ટના રુ. ૦૦૦ કરોડ જઞ.ના મેગા વિસ્તરણ પ્રોજેક્ટ માટે ભારતે વિશ્વભરમાંથી ટેન્ડરો મંગાવ્યા છ કાર્ગો હેડિંગ ના સંદર્ભમાં દેશના સૌથી મોટા બંદરમાં હવે બે નવાપ્રોજેક્ટ્સ ઉમેરાયા છે. જો કે આ કામ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ, પર કરવામાં આવશે જે પૂર્ણ થયા બાદ બંદરની, ક્ષમતામાં વણો મોટો વધારો થનારો છે.આ બલે પ્રોજેક્ટને ૩૦ થી ૩૯ મહિનામાં પુરા કરવાનો. અંદાજો છે. -આસામમાં હાલમાં આવેલ ભયાનક વિનાશક, પૂર એ કુદરતી આકત નહીં પરંતુ માનવસર્જીત પડયંત્ર હતું. આસામમાં અમુક તોકાની તત્વોર બરાક નદીના કાંઠા ઉપર ગાબડા પાડ્યા હતા જેના પગલે સિલચર શહેરમાં ભારે પાણી કરી, વળ્યા હતા. સિલ્ચર શહેર થી ૩ કિ.મી. દૂર બૈુંકન્ડી ખાતે અસામાજીક તત્વોએ નદીના કાંઠે ગાબડા પાડ્યા હતા જેનાથી બરાક નદીના પાણી સિલ્ચર ઉપર કરી વળ્યા હતા. આ માટે મીઠુ હુસેન લશ્કર, કાબુલ ખાન, નાઝીર હુર. ત લશ્કર, અને રિવન ખાન સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી. આ દુર્થટનાથી લાખો લાકો બેઘર બન્યા હતા. હજારો કાચા-૫- [કા મકાનો તૂટી પડ્યા હતા. ૨૦૦ લોકોના મૃ. વ્યુ થવા ઉપરાંત સેંકડો લાપતા બન્યા છે. યુપીની યોગી સરકાર ૫૦ વર્ષથી અધિક વયના અને કામ ના કરનાર, ગંભીર બિમાર, ભ્રષ્ટાચારના આરોપી, અને તપાસમાં સહકાર, ના આપતા કર્મચારીઓની કરજીયાત નિવૃત્તિ અંગેનો નિર્ણય ૩૨ મી જુલાઈ સુધી માં લેવાનું, ફરજિયાત કરાયું છે. આ માહિતી ૧૫ મી ઓગસ્ટ સુધીમાં કર્મચારી વિભાગને આપવાની સ્હેશે. આ અંગૈનો આદૈશ મંગળવારે મુખ્ય, સચિવ દુર્ગા શંકર મિશ્રાએ જાટેર કરતા રાજયના કર્મચારીઓમાં હોબાળો વ્યાપી ગયો હતો. આ અંગે નિયુક્ત કરાયેલી સ્કિનીંગ,
આવી યાદીઓની છણાવટ કરીને પોતાનો નિર્ણય જણાવશે. એનસીપી સ્ટુડન્ટ વિંગની પ્રમુખ અને શરદ. પવારની લેડી જેમ્સ બોન્ડ ગણાતી સોનિયા દુઠનને આખરે ગોવા કોર્ટ જામિન ઉપર મુક્ત કરી હતી. તેણે ગોવાની જે હોટલમાં શિવસે- પતા બાગી વિધાયકો રોકાયા હતા તે હોટલમાં નકલી આઈ.ડી. નો ઉપયોગ કરીને રહેવા માટે કરવાનો આરોપ હતો. આ એ જ સોનિયા દુહન, છે જેણે આજથી ર.પ વર્ષ અગાઉ એનસીપીના અજીત પવારના બળવાખોર ધારાસબ્યોમાં થી ચાર ધારાસભ્યોને ખેડવવાનું ઓપરેશન, સફળતાપૂર્વ પાર પાડ્યું હતું. જેના પરિણામે, ભાજપાની સરકારે સોગંદવિધિ ના માત્ર ત્રણ દિવસ બાદ જ રાજીનામુ આપવું પડ્યું હતું. અદ્યલતે તેને ૨૦,૦૦૦ રૂ.ના અંગત બોન્ડ ઉપર જામિન મુક્ત કરવા પોલિસને આદેશ
આપ્યો હતો. દેશની પ્રથમ કોરોના ટેબ્લેટ ને કસૌવીની, _ડીજીસીએલના પરીક્ષણના પ્રથમ તબક્કામા- ‘થી સફળતાપૂર્વક પસાર થઈ ગઈ છે. સેન્ટ્રલ ડરણ લેબ – સીડીએલ એ દવાની ગુણવત્તા અને શક્તિનું પરીક્ષણ કર્યું હતું. જેનું પ્રથમ સ્ટેજ સફળતાપૂર્વક પસાર કર્યા બાદ હવેના બે પરીક્ષણો પૈકીની હવે ક્લિનીકલ ટ્રાયલ ૧૦ મી ઓગસ્ટથી શરુ થશે. બેંગ્લોરની સિજિન કંપની જ્ઞારા આ ટેબ્લેટને યુ.એસ.થી આયાત કરાઈ, છે. કંપનીની ધારણા મુજબ ચાલુ વર્ષના અંત સુધીમાં આ દવાને બજારમાં ઉતારવાનો દાવો કરાયો છે. બજારમાં આ ટેબ્લેટ ના આવ્યા બાદ લોકોને કોરોના વેક્સિનનો અન્ય વિકલ્પ મળી જશે. જો આ ટેબ્લેટ પ્રથમ પરિક્ષણને સકળત- ।થી પસાર કર્યા બાદ ના અન્ય બે પરિક્ષણોમાંથી, પણ સફળતાપૂર્વક પસાર થઈ જશે તો દેશની પ્રથમ કોરોના પ્રતિરોધક ટેબ્લેટ બનશે. ભારત સરકારની સુલભ ભારત અભિયાન ઢૅકળ ગતિશિલતામાં ક્ષતિગ્રસ્ત મુસાકરો,, ચ્ડિલચેરથી જોડાયેલા દિવ્યાંગ મુસાકરો અને. જેઓ તેમની હવાઈ મુસાફરી દરમ્થિન સ્ટ્રેર
Leave a Reply

Your email address will not be published.