સિધ્ધુ કેદીઓ સાથે પણ ઝળક્યા

પંજાબ પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ નવજોત સિંગ સિધ્યુ તેમની સામે ના રૌડ રૅજ કેસ માં પટિયાલા જેલ માં એક વર્ષ ની કેદની સજ ભોગવી રહ્યા છે. પરંતુ સ્વભાવગત, ઝગડા કરવા ની આદત નવજોતસિંગ એ પટિ- યાલા જેલ માં પણ લખ્ખણ ઝળકાવ્યા હતા. મૂળભૂત રીતે નિવૃત્ત ક્રિકેટર ટન્ડ ચજકારણી એવા નવજોત સિંગ સિધ્ધુ પટિયાલા જેલ માં પણ પોત- પતા વર્તન ના કારણે ફરી ચર્ચા માં છે. સિધ્યુ ની સાથે તેની બેરંક માં પાંચ કેદીઓ બંધ હતા. સિધ્ધુની સુરક્ષાના શિ કારણે તેને પોતાની રેક મા’થી બહાર નિકળવા ની મંજુરી નથી આથી સિધ્ધુને કેનટિન માં થી કઈ સામાન મંગ- તવો હોય તો તેની સાથે બેરેક માં બંધ અન્ય કેદીઓ દ્વારા મંગાવવુ પડે છે. જો કે સ્વભાવગત, હવે સિથ્ધુ અને આ કેદીઓ વચ્ચે પણ વિખવાદ થયો છે. કેદીઓ એ કરિયાદ કરી છે કે સિધ્ધુ તેમની સાથે તુ-તારી કરે છે. અપમાનજનક વ્યવહાર કરે છે. જ્યારે સિધ્ધુ ની કરિયાદ એવી છે કે કેદીઓ એ તેના કાર્ડ ઉપર થી જાણ કર્યા વગર સામાન ખરીધો હતો. કાર્ડ ની લિમીટ ઓછી હોવાથી તેણે વાંધો ઉઠાવ્યો હતો. સિધ્ધુ પોતાની મ્હોકાટ બોલવા ની છટા અને હંમેશા તુ-તારી થી વાત કરવા ને લીધે અગારડ પણ ઘણી વખત વિવાદો માં આવી ગયા છે. એક ચૂંટણી રેલી દરમ્યાન પોલિસ કર્મચારી ઉપર પણ આપત્તિજનક ટિપ્પણી કરતા ભડકી ગયેલા પોલિસ તંત્ર ના ચંદીગઢ ના અધિકારીઓ એ તો માનહાનિ ની નોટીસ પણ મોકલી હતી. આ 1 ઉપરાંત લખીમપુર ખીરી કાંડ દરમ્યાન મોહાલ શી કાફલો લઈ લખીમપુર ખીરી જતા તત્કાલિન મ્‌.ખ્યમ”2।૧ ચરંણજીત ચશ્ની થોડા મોડા પડતા કુ ભડકી ગયેલા ૬ શુસિધ્યુ એ તેમને પણ આપત્તિજનક ભાષા પ્રયોગ કરતા અપશબ્દો કહ્યા હતા. આ ઉપરાંત ચંદીગઢ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પણ અપશબ્દો કહ્યા હતા. આ ઉપરાંત ઈંલ્લી ચૂંટણી દરમ્યાન આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલ અંગે પણ આપત્તિ- જનક ભાષા પ્રયોગ કરતા કયું હતું કે તુ મારી પાસે આવ. હું તારુ મકલર ઉતારું. આ અંગે આમ આદમી પાર્ટી એ ભારે વિરોધ દાયો હતો. હાલ ના પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન માટે પણ તેઓ ઘણી વખત અભદ્ર ભાષા પ્રયોગ કરી ચુક્યા છે. હાલ ના કેદીઓ સાથે ના વિવાદ માં જેલરે ત્રણ કેદીઓ ની બેરંક બદલી નાંખી છે.


Leave a Reply

Your email address will not be published.