૫૧ શક્તિપીઠદશન ગુજરાત યાત્રાધામ અંબાજી
ચધાકૃષ્ણ મંદિર -સ્કારબોરો, ટોરટો ખાતે ભક્તિસભર કાર્યક્રમની ઉજવણી ગુષ્ત નવસત્રી નવમી તિથી ૮ જુલાઈ ૨૦૨૨. શૂકવાર ડા નાં રોજયોજવામાં આવી હતી. હર્ષિદાબે પટે લન્મ આગેવાની હેઠળ બિંદુ, પુરોહિત, શિત્ાના ભાવસાર અને સંથે પંડ્યાના સહિયારા પ્રયાસથી ૫૧ શક્તિપિઠ ના સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન અને જગદજનની શક્તિપીઠ માં રહેલી માતૃશક્તિદેવી શક્તિને ભક્તિ પુષ્ય અર્પણ કરવામાં આવ્ું હતું. ર આ કાર્યક્રમની શરુઆત માં અંબા |, સમક દીપ પ્રાગટ્ય દ્વારા ભારતીબેન [97 મહેતા, ચિંતન ભાવસાર, માતંગીબેન
અને ગીતાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. ૫૧ બહેનોનું પૂજન અને. રક્ષાસૂત્ર સહલ શર્મા દારા કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા દૈવી સૂક્ત સિ અને ગાથતરી મંત્રનું પારાયણ બાદ બિંદુ પુરોહિત દ્વારા શક્તિપીઠ એટલે શું? અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બારતી મહેતાએ દુર્ગા સપ્ત શ્લોકી જનની પાઠ તથા બીનાબેન દ્રારા વિશ્વંભરી સ્તુતિનું પારાયણ કરવામાં આવ્યું હતું.

હર્ષિદાબેન દ્વારાવિધવા માતા અને બહેનો આદરલ્રીય છે અને ૧૦ મહાવિઘા મેળવવા ૧૦ મહાદેવનું સુંદરવર્ણન કરવામાં આવ્યુ હતું. માતંગીબેન દ્વારા મહિસાસુર ને મારવા %પિમુનિઓ અને દેવો દ્વારા કરવામાં આવેલી શક્ાદય સ્ત-તિ ની સમજભ્ર અને હું રજુઆત કરવામાં આવી હતી. પ્રિતીબેને ખુબ જ સુંદર આનંદના ગરબાનું મહત્વ સમજાવ્યું. હરકા- ‘તભાઈ પટેલના સ્વર અને બેન્ડ સાથે બહેન-એ માતાજીના ગરબા શાથા. સ્વર્યસેવકો અને સંથિબેન પંડ્યા દ્વારા ખૂબ સરસ રીતે રોટલી અને ખીરનાં પ્રસાદ માં ભગવતીને અર્પબ્ર કર્યો. ચિંતન ભાવસ-રે કાર્યકમનું સંચાલન ર ખૂબ જ સુંદર કયું હતનિમીષાબેન શાહ તર-ફથી વેજીટેબલ પુલાવ જતુ ના ચણા શાક અને સાંઈ મ લીલાના લાડુનો સ્વાદશં માક્યો. ભાર્ગવીબેન,
-૧*લિમાબ -1, પારૂલબેન, સંચિબેન અને સખીઓ, બિન્દુ બહેને પ્રસાદમાં મહત્વનો ફાળો આપેલો.

ચફાઈધી લઈ શલ્નગાર અને લાડુ થી લઈ તુલસીપત્ર ની સેવા આપનાર સો બહેનોનો ખૂબ ખૂબ આભાર. સૌથી વિશેષ આભાર રાધાકૃષ્ણ મંદિરના શર્માજી અને રાજીવ શર્માનો જે દર વતે તેમનો સહયોગ આપલને આપે છે. દરેક સ્વર્યસેવક ભાઈઓ બહેનોને આયોજક બહેનો
હર્ષિદાબેન પટેલ, મિંદુ પુરોિત, થિંતન ભાવસારના દિલથી જય માતાજી.