
બોલિવુડ ના ભાઈજાન સલમાન ખાન ફરી એક વાર ચર્ચા માં છે. જો કે આ વખતે કોઈ નવી ભાઈગીરી કેકોઈ કોર્ટ કેસ ના કારે નહીં પરંતુ પાછલા સપ્તાહ માં બનેલી બે અસાધારણ થટના ના
કારણે સલમાન ચર્થા માંછે. બોલિવુડ માં મજન પોતાના અડરવર્લઈ સાથે ના કોન્ટોક્ટ અને પોતાની ફિલ્મો ની સફળતા ના નશા માં આ પદ વર્ષીય કંતારા ભાઈજાન હંમેશા બસે હાથ પહોળા ચાખી ને “માઈ ગીરી દાખવતા જ રુઆબ, થી ચાલતા હોય છે અને ફિલ્મ લાઈન માં પોતાના થી જુનિયર અને નવોદિતો સામે ભાઈગીરી દાખવતા હોથ છે. દા.ત.
અરિજિત સિંગ વાળી ઘટના, જો કે ભાઈ કેટલા જવામઈ છે તેની સાબિતી તો તેબ્રે આ વખતે પોતાના સૌથી પ્રિય તહેવાર ઈદ ના. દિવસે પણ પોતાના જ થર ગેલેક્સી એપાટ- ‘પેન્ટ ગી ગેલેરી માં દર વખત ની જેમ ચાહકો નું અભિવાદન કરવા પણ બ્હાર નિકળ્યો ન હતો. જ્યાર થી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ તેને તેમના પૂજનીય કાળિયાર હરણ ના. શિકાર બદલ માફ નહીં કરવા ની અને જાન થી મારી નાંખવા ની ધમકી આપી છે તેમ જતેના ગુર્શાઓ એ ગેલેક્સી એપાર્ટમેન્ટ ની રેકી પદ્ય કરી હોવા ની વાત જાહેર થઈ છે. ત્યાર થી સલમાન જાહેર માં તથા પબ્લિક વચ્ચે જવા નું ટાળે છે. તેના ગેલેક્સી એપાટ- બ્રેન્ટ આગળ ૧૦ સમે. ફોર્સના અધિકારીઓ દિવસ-રાત પહેરો ભરેછે જ્યારે તેના ઘર ની આજુબાજુ ૧૫ સૌર- હ ટીવી કંમેરા દ્વારા પલ્ણ સતત નિરીક્ષબ્ર કરાય છે. સમે. ફોર ના કેટલાક અધિકારીઓ સલમાન સાથે સેટ ઉપર પલ્ન હાજર હોય છે. આ ઉપરાંત સલમાન આગામી બિગ બોસ સિઝન-૧૬ માં તેળ્રે હોસ્ટીંગ માટે માંગેલી ફી ના કારણે પણ થર્થા માં છે. બિગબોસ ની સફળતા માત્ર સલમાનનાશો હોસ્ટ કરવા ના કારણે છે તે તો સૌ જાળ છે. જો કે સલમાને છેલ્લી ૩-૪ સિઝન થી પોત-. નીફી નથી વધારી, શત સિઝન માં વધારવા નું નકકી કરેલું પરંતુ કોરોના મહામારી ના કારણે મુલત્વી રાખ્યું હતું. એ બિગ બોસ- ૧૫ સિઝન ને હોસ્ટ કરવા ના ૩૫૦ કરોડ ફૂ. મળ્યા હતા. જો કે આ વખતે સલમાને પોતાની ફી માં ત્રણગણો વધારો માંગ્યો છે અથાત કે ૧૦૫૦ કરોડ. જો મેકર્સ સલમાન ની ફી વધારશે તો તે ટીવી જગત નો ફી નો નવો કિર્તીમાન રચાશે.