
વેજલપુરમાં હતો ત્યાર રાઈસ્કૂલમાં સાથે ભક્તી વંદના તામની એક છોકરી ગમી ગઈ હતી. અવસ્થા એવી તી કે મનની કોઈ, શત એને કાને ન નાખી શક્યો. પણ ની છબી હૈયે જડાઈ ગઈ હતી. ાપુજીને એમના એક મિત્રની કાપ- ની દુકાને કામ મળી જતાં મેટ્રિકપછી મે ગામ છોડ્યું, એ દિવસે ગામના [ળાવને કાંઠે એકલોએકલો ખૂબ ડેલો. વંદના પાસે હૈયું ખોલવાની મત નહોતી. કદાચ હ તો પ્રથમ, પ્રેમને ભૂલી શકું કારણ કે મારો પ્રેમ કદાચ એકપશી હોઈ શકે. હું ના મનના ભાવો જાણતો નહોતો. મારા પ્રેમનો એકરાર કરવાથી એ દગીભર એનો ભાર લઈને ફરે
ક માનસિક પરિતાપ એના સુખને છિન્ન ભિન્ન કરી દે એ બીક હતી. ને ભૂલી જવી એ જ યોગ્ય લાગ્યું. સદ્ભાગ્યે બા-બાપુજી સાથે છૂ મદાવાદ આવી ગયો. સેટૅલાઈટ રોડ પર એક એપાર્ટમેન્ટ ભાડે રાખી, હેવા લાગ્યા. કૉર્સના બીજા વર્ષમાં તો ત્યારે બા બાપુજી મને એકલો મૂડી ચાલ્યા ગયા. શ્રીનાથજીની ાત્રા ટુરની બસને પાલનપુર પાસે શાઈવે પર અકસ્માત નડતાં બત્રીસ ેસન્જર્સ ભોગ બન્યા. ગામનું ઘર ને ખેતર વૈચી બાપુજીએ બધા | સા બેંકમાં મુકેલા હતા. એમાંથી| મની બધી વિધિ કરી. થોડા બચ્યા | ના સહારે અને પાર્ટ ટાઈમ જોબ| રી બેં બી.કોમ. અને એમ.કોમ. યું, એ પછી મુંબઈની એક ટે. લોજીકલ કંપનીમાં કામ મળતાં હું મુંબઈ આવ્યો. બિના નામની એક સહકાર્યકર સાથે માયા બંધાતા મેં ને જીવનમાં આવકારી. એ લગ્ન કરવા તૈયાર નહોતી એટલે અમે સાથે રહેવા લાગ્યાં. બિનાની માયા ઘેરી બને તે પહેલાં એ બેંક બેલેન્સ લઈને ક્યાંક ચાલી પૈસા ગયાનું દુઃખ નહોતું એ ચાલી ગઈ એનું દુઃખ હતું. એને ભૂલવા મેં
મુંબઈ અને એ કંપની છોડી. પૂણેની આઈ.બી.એમ. માં નોકરી મળી જતાં બે વર્ષથી અહીં છું. આ મારો મુ છે. કદાચ નસીબ જ અહીં સેપિતનું રેયું ભરાઈ ચયું હતું. એના શબ્દોએ અર્ચનાને
પીગળાવી. ભારે હૈયે એજ્ને કહ્યું, “મે તશને કોઈ સવાલ ન કર્યો હોત તો સારું થાત.” “તમારી કથની પણ દર્દભરી હોય તો મારે કંઈ નથી પૂછવું.” “એક અભાગી અબળાની દર્દભરી કહાણી સાંભળવા જેવી નથી. સાંભળીને ખોટા દુઃખી થશો. “ભૂતકાળ ભૂલી જવો એ જ હિતાવહ છે. તમને પહેલે દિવસે જોયા તે દિવસથી મારા હૈયે કોણ જાણ
અનુસંધાન આવતા અંકે