અદાણી વિશ્વ ના ચોથા સોથી ધનિક
ભારતીય ઉધોગપતિ ગૌતમ અદાણી વિશ્વ ના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બની ગથા છે. તેમની ફોર્બ્સ ના રિયલ ટાઈમ લિસ્ટ મુજબ નેટવર્થ ૧૧૨.૪ બિલિયન ડોલર . જ્યારે અગાઉ ચોથા નંબરે રહેલા બિલ ગેટ્સ ની નેટવર્થ ઘટી ને ૧૦૩ બિલિયન ડોલ મઈ રતા દાઝ ટ#જરર”ઇ* ઝાદૈતમ અદાણ એ બિલ ગ્પેટ્સા ને પલ પાછળ છોડીદીધા અદાણી જૂથ અને ગૌતમ અદાણી એ પાછલા એક દશકા માં અકલ્પનીય નિકાસ અને પ્રગતિ કર્યા મણે વર્ષો થી ભારત ના અને એશિયા ના સૌથી અમીર નો ખિતાબ ધરાવતા અને વિશ્વ ના સૌથી મોંથા રહેણાંક મકાન એન્ટાલિયા માં રહેતા મુકેશ અંબાણી ને પાછળ છોડી ને ભારત ના અને એશિયા ના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગથા હતા. વળી હાલ માં કોર્બ્સ ના રિયલ ટાઈમ લિસ્ટ પ્રમાણે તો હવે ગૌતમ અદાણી એ મુકેશ અંબાણી ની સંપત્તિ થી વણું માર્જિન શેળવી લીધું છે. હાલ માં મુકેશ અંબાણી ની નેટવર્થ ૮૭.૧ બિલિયન યુ.એસ. જયારે ગૌતમ અદાણી ૧૧૨.ર યુ.એસ. અદાણી ની નેટવર્થ મુકેશ અંબાણી ની નેટવર્થ કરતા રપ.૫ બિલિયન યુ.એસ. ડોલર્સ અધિક છે. જો કે મુકેશ અંબાણી કરી એક નાર ફોર્બ્સ ના ૧૦ સૌથી શ્રીમંત વિશ્વ ના ધનવાનો ની યાદી માં ૧૦ મા નંબરે સામેલ થઈ ગયા છે. જેડેઆ યાદી માં પ્રથમ સ્થાન અમેરિકન ઉવ્યોગપતિ ટેસ્લા ઈન્ક અને સ્પેક્એક્સ ના સીઈઓ એલન મસ્ક પોતાની ૨૩૦.૪, બિલિયન ડોલર્સની નેટવર્થ સાથે છે. જે ગૌતમ, અદાણી ની નેટવર્થ ના બમણા કરતા થોડી જ ઓછી છે. જ્યારે આ યાદી માં બીજા સ્થાને ફેન્ચ અબજોપતિ બર્નાડ આર્નોવ્ટ ૧૪૮.૪. બિલિયન ડોલર્સ સાથે જ્યારે એમેઝોન ના જેફ
બેજોસ ત્રીજા સ્થાને ૧૩૯.૨ બિલિયન ડૉલર્સ સાથે છે. જ્યારે બિલ ગેટ્સ ૧૦૩ બિલિયન ડોલર્સ સાથે પાંચમા કમે છે. જો કે એક સમે આયાદીમાં ૧ થી પ ની યાદી માં સામેલ ફેર- છુક ના માર્ક ઝકરબર્ગ હવે પ૯.૩ બિલિયન, ડોલર્સ ની નેટવર્થ સાથે ૨૦ મા નંબરે પહોંચી ગયા છે.