અમેરિકા માં ગર્ભપાત મામલે વિરોધ પ્રદર્શનો

વિશ્વ ની એકમાત્ર મહાસત્તા અમેરિકા ની સર્વોચ્ય અદાલતે હાલ માં જ શર્ભાપાત ઉપર રોક લગાવવા ના આપેલા શુક્રદા સામે અનેક રાજ્યો ના મહિલા સંગઠનો પોતાની અંગત આઝાકી ઉપર રોક ના પ્રશ્ને ધરણા અને વિરોધ પ્રદર્શનો કરી રહીછે. અમ રિકા ની સર્વોચ્ચ અદાલતે ટ શર્ભપાત ઉપર રોક લગાવતો થુકાદો આપતા અમેરિકા ના અનેક મહિલા સંગઠનો ભડકી શયા છે. તેઓ આને પોતાની અંગત આઝાદી ઉપર રોક લગાવતું જક્ાવી ને “ભાય બોડી, માથ ડિસીઝન’ જેવા પ્લે કાર્ડસ હાથ માં પકડી ને અમેરિકા ની સડકો ઉપર વિરોધ પ્રદર્શનો કરી રહી છે. જ્યારે બીજી તરફ વિવિધ પ્રોવિન્સ પણર આ બાબતે બિલ રજૂકરી ને કાયદા બનાવી રહી છે. અમેરિકા ના દેલિલ્રી રાજ્ય ટેક્સાસ માં ગર્ભપાત ઉપર શોકનો કાદો છે. જેના પગલે હવે મિસૌરી ના સાંસદો એ પણર ત્યાં ની વિધાનસભા માં ટેક્સાસ ની માફક જ ગર્ભપાત ઉપર રોક લગાવતું બિલ રજૂ કયું છે. આ બિલ માં નાગરિકો ને કોઈ ને રાજ્ય બહાર ગર્ભપાત કરાવવા માં મદદ કરનાર સામે કેસ કરવા ની છૂટ નો પ્રસતાવ છે. અથાત કે આ કાયદા માં કોઈ ઔ બીજા રાજ્ય માં જઈ ને ગર્ભપ [ત કરાવે તો તેની મદદ કરનારાઓ સામે પણ સજી ની જોગવાઈ છે. આમ મિચૌરીમાં રિપબ્લિકન સાંસદો એ રજૂ કરેલા બિલ માં બીજા રાજ્યો માં ગર્ભપાત કરાવવા બદલ પણ કાર્યવાહી કરવા જ નો પ્રસતાવ છે. જયારે ફેણ અમેરિકી બંધારણ, ક પ્રમાણે તો મુસાફરી કરવી તે સૌ અમેરિકનો એ છે કે અનય રાજ્યો ની મુસાફરી ઉપર પર- કષ રીતે પ્રતિબંધ લાદતુ, અને અમેરિકનો ના આંતરરાજ્ય પ્રવાસ ના બંધારલીણ્ર હક્ક ને કચડતા આ બિલ ને રજુ કરતા રિપબ્લિકન રાજ્ય ના પ્રતિનિધિઓ એ તેમના આ ગેરબંધારણીય બિલ માં સુપ્રિમ કોર્ટનાજ કેટલાક ચુકાદાઓ નો ઉલ્લેખ કર્યો છે. જ્યારે કે સુપ્રિમકોર્ટે પણ ૧૯૯૯ માં આ બાબત ને લગતા એક કેસ માં ૧૯૯૯ માં જસ્ટિસ વિલિયમ બ્રેનને આપેલા ચુકાદા ને જ દોહરાવ્યો હતો. જસ્ટિન બ્રેનને કહયું હતું કે આપલી બંધારલ્રીય અવધારણા નાગરિ-કોની સ્વતંત્રતા અને સમગ્ર દેશ માં પ્રવાસ કરવા ની પૂરી આઝાદી ઉપર આધારીત છે.

Leave a Reply

Your email address will not be published.