આપણું રસોડુ
કલાર્કદ
સામગ્રીઃ
૧ કપ મિલ્ક મેડ
૫૦૦ગ્રામ પનીર,
અડધો કપ સમારેલી ચેરી
૧ ચમચી ઇલાયચી પાવડર
પટીપાં કેવડાનું એસેન્સ
ચપટી ખાવાનો લાલ રંગ
સજીવટ માટે ચાંદીનો વરખ
રીતઃ
સૌ પ્રથમ પનીરને મસળી લો. હવે એક પેનમાં મિલ્કમેડ લઇ તેમાં સમારેલી વેરી અને પનીર ઉમેરી ધીમા તાપે ઘદ થાય તયાં સુધી સતત, હલાવતાં રહો. ત્યાર બાદ તેને નીચે ઉતારી તેમાં ખાવાનો લાલ રંગ, કેવડાનું એસન્સ અને. ઈલાયચીનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી. હો. હવે તૈવાર મિશ્રણને થીવાળી થાળીમાં લઈ ઠંડુ થાય ત્યાર બાદ તેને ફીઝમાં ઠંડુ થવા દો..
બરાબર ઠંડુ થઇ જાય ત્યાર બાદ તેને ચાંદીના વરખથી સજાવી સર્વ કરો.
બુંદી સેવની ભેળ
સામગ્રીઃ
૨ કપ ફુદીનાવાળી સેવ
૩ કપ મસાલાવાળી બુંદી
ર નંગઝીશી સમારેલી ડુંગળી
રનંગ ઝીબુ સમારેલુ યમેટુ
૩ થમથી ચાટ મસાલો
ઝીશી સમારેલી કોથમીર
ર થમથી ઝીણો સમારેલો ફુદીનો
૩ચમયી લીલી ચટણી
૩ ચમચી આંબલીની ગળા ચટલ્રી
આડધો કપ દાડમનાં દાણા
રીતઃ
સૌપ્રથમ ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટાને બાઉલમાં લઇ તેમાં મસાલા બુંદી, કુદીનાવાળી શેવ અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ઝીલ સમારેલી કોથમીર,
ફીનો, લીલી ચટણી, આંબલીની ગળી ચટણી, ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે દાડમનાં દશથી સજાવી સર્વ કરો.
૨નંગડુંગળી
ર-૩લવિંગ
તજનો ટુકડો
૧ કપ વ્હાઇટ સોસ,
૨ ચમચી છીલેલુ ચીઝ
૨ ચમચી માખલ્
સ્વાદ પ્રમાલે મીઠુ અને મરી
૧ નંગ ઝીલુ સમારેલુ લીલુ મરચું
૧ ચમચી ટોમેટો સોસ
રીતઃ
સૌ પ્રથમ બ્રેડની કિનારી કાપી ભીના કપડામાં હાંકી રાખો. હવે વ્હાઈટ સોસમાં મીઠુ, મરી અને છીબેલુ ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લો..પાલકને ધોઇને ઝીલી સમારી લો. ડુંગળીને પણ
ઝીજ્વી સમારી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં તજ અને લવિંગ નાખી ડુંગળી સાંતળો. હલે તેમાં પાલક ઉમેરી મીઠુ, મરી, લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. પાલક નરમ થાય ત્યારબાદ તેને ગેસ પરથી નીચે ઉતારી બ્લેન્ડરથી કશ કરી જાડો પલ્ય તૈયાર કરી લો. હવે તેમાં ૧ ચમયી માખલ ઉમેરી બરાબર હલાવી લો. બ્રેડની સ્લાઈઝને લાંબી વણ તેની પર પાલકનો તૈયાર પલ્પ પાથરી બ્રેડનો વીંટો વાળી લો. બધા રોલ આ રીતે તૈયાર કરી લો. હવે બેકિંગ ડિશમાં બટર લગાવી બ્રેડ રોલ ગોઠવી ઉપર વ્હાઇટ સોસ પાથરી છીબેલ્ ચીઝ ભભરાવો. માખજનાં નાના હુકલ ગાર્નિશ કરી ઉપર ટોમેટો સોસનાં ટપકાં
બટાકા-રતાળુનો રોટલો
સામગ્રીઃ
૨ નાનુ ગોળ રતાળું,
ર થમચી કોલીફ્લાવરનું છીબ્ર
ર ચમચી ગાજરનું છીલ,
સ ચમચી લીલા વટાણા
૨ ચમચી ઝીલી સમારેલી ફશસી
સ્વાદ પરમાળે મૌઠુ, મરી
૧ ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં
ર ચમચી માખલ
આધી વાટકી બ્ર
ર ચમચી કીમ
ભૂકો
રીતઃ
સૌ પ્રથમ બટાકાને બાફીને છોલીને માવો કરી લો. હવે સતાબુને છોલીને જાડી સ્લાઈઝ, કરી વરાળે બાકી લો. હવે તેનો માવો કરી લો. હલે બંને માવામાં મીઠુ, મરી અને માખણ અને. લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ લીલા વટાલ્રા અને ફશસીમાં થોડુક પાણી ઉમેરી ચડાવી લો. હવે ૧ ચમચી માખન્ર ગરમ કરી તેમાં કલાવર અને ગાજરનું છી અધકચર, સાંતળી લો. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં ફલાસી અને વટાળા ઉમેરી મીઠુ, મરી અને છીલએલુ ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે બેકિંગ ડિશમાં થોડુ બટર લગાવી બટાકાના
માવામાં ક્રીમ અને થોડો બ્રેડનો ભૂકો ભેળવી, [ડિશનાં તળિયામાં પાથરો. તેની પર ચારે તરક તૈયાર કરેલુ મિક્રબ્ર પાથરી ઉપરથી રતાલુનાં માવામાં બ્રેડનો ભૂકો ભેળવીને તૈયાર કરેલુ મિક્ષણ પાથરી લો. હવે હળવે હાથે દબાવીને ગરમ ઓવનમાં બેક કરી લો. બંને પડ ગુલાબી થાય ત્યાર બાદ તેને બહાર કાઢી ઉપરથી ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરો.