કરિના પ્રેગનન્ટ ?
બોલિવુડ ના નવાબી કપલ શૈફ અલી ખાન અને બેગમ કરિના કપૂર ખાન ફરી એકવાર થર્થા માં છે. તેમન બે સંતાનો તૈમુર અન જેહ (જહાંગીર) બાદ હવે કરીના ત્રીજી વાર પ્રેગનન્ટ હોવા ન
સમાચાર સોશિવિલ મિડીયા માં દાવાનળ ની માફક ફેલાય હતા. કપ્ા ૨ ખાનદાન ની રણધીર. બબિતા ની સૂપ-નતી કરિના એ ૧૬ આઓક્ટો.૨૦૧૨ માં સૈફ અલી ખાન સાથે લચ્ન કર્યા હતા. સૈફ અલી ખાન ના પ્રથમ પત્તી અમુ તા સિંગ સાથે ડિવોર્સ બાદ આ બીજા લચ્ન હતા. જેના થી તેમને ઈબ્રાહિમ અને ચારા બે બાળકો હતા. સૈફ ના કરીના સાથે લગ્ન બાદ ૨૦૧૬ મા તૈમુર અને ૨૦૨૧ માં જહાંગીર ને જન્મ આપ્યો હંતો. હાલ માં સૈફ કરીના લંડન માં વેકેશન મનાવી રહ્યા છે. ત્યાં એક રેસ્ટોરન્ટ માં એક મિત્ર સાથે નો ફોટો સોશ્થિલ મિડીયા માં શેર કરતા ચાહકો ની નજર હેલ્થ કોન્શિયસ કરીના ના ટમી ઉપર અટકી ગઈ. તેને બેબી બમ્પ શણાવતા કરીના ની ત્રીજી પ્રેગનન્સી ના સમાચારો ખૂબ વાયરલ થયા. આખરે આ બાબતે કરીના એ
જ સો્થિલ મિડીયા માં સષ્ટતા કરતા લખ્યું હતું કે કેન્્સ ! આ પાસ્તા અને વાઈન છે. થિલ કરો. હું પ્રેગનન્ટ નથી. ઉફફફ, સૈ નું કહેવું છે કે તે પહેલે થી જ આપળ્રા દેશ ની આબાદી માટે થણું
કોત્ટ્રી્યુશન આપી શૂક્યો છે !!!