કોંગ્રેસે તિસ્તા ને ૩૦ લાખ ને પબ્રશ્રી આપ્યા

૨૦૦૨નારમખાણો મામલે સુપ્રિમ કોર્ટે વડાપ્રધાન મોદી ને ક્લિનચીટ આપવા ઉપરાંત તિસ્તા સૈતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભડ સામે કેસ નોંધી તપાસ કરવા ના આદૈશ બાદ સીટ દ્વારા અદાલત માં રજૂ કરાયેલા સોગંદનામા માં નરેનદ્ર મોદી સામે ના બ્હોળા રાજકીય પડયંત્ર માં તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ની સૌધી સંડોવણી, હોવાનું જણાવ્યું હતું. સ્પ૧ટ ના એસપીપી એ અદાલત માં દાખલ કરેલી એન કડેવિટ માં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં જણાવાયું છે કે આ કેસ એક બ્ડાળા કાવતરા નો છે જેમાં સંડોવાયેલા તમામે કાયદા નો દુરુપયોગ કરી ગુપ્ત અભિયાન ના ભાગરુપે અનેક ગુન્હાઓ કર્યા છે. અરજદારો ના કાવતરા નો હેતુ ગુજરાત ના તે વેળા ના મુખ્યમંત્રી સહિત અન્ય નિર્દોષ વ્યક્તિઓ અને વિવિધ સત્તાવાળાઓ ને ખોટી રીતે સંડોવવા નો દાવો હાલ માં તપાસ ચાલી રહી છે, પરંતુ બે અરજદારો, સાક્ષીઓ ના નિવેદનો સ્પપાટ દશાવે છે કે આરોપીઓ એ રાજકીય હેતુ થીજ આ બ્હોળુ કાવતરુ ઘડ્યું હતું. બે સાશીઓ ના નિવેદનો સ્થાપિત કરે છે કે તે વેળા ના રાજ્વર- (ભા ના સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના રાજકીય સલાહકાર સ્વ. અહેમદ પટેલ ના ઈશારે અરજદાર એ અન્ય આરોપીઓ એ સમગ્ર કાવતરુ ઘડ્યું હતું. અરજદાર પ્રારંભ થી જકાવતરાનાભાગરપેકામ કરતો હતો. ગોધરા ટૂંનકાંડ ના થોડા દિવસ પછી અરજદારે સ્વ. અહેમદ પટૅલ સાથે મિટીંગ કરી ને રૂ. પ લાખ મેળવ્યા હતા. સ્વ. અહેમદ પટેલ ની સૂચના થી એક સાક્ષી એ આરોપી તિસ્તા સેતલવાડ ને આ ર. આપ્યા હતા. બે દિવસ પછી સ્વ. અહેમદ પટેલ અને અરજદાર તિસ્તા સેતલવાડ, વચ્ચે અમદાવાદ ના શાહીબાગ સરકીટ હાઉસ ખાતે યોજીયેલી મિટીંગ માં સાથી એ વધુ ૨૫. લાખ રૂ. તિસ્તા સેતલવાડ ને અહેમદ પટેલ ની સૂચના થી આપ્યા હતા. અરજદાર તિ- સ્તા સેતલવાડ તે વખત ના એડીજીપી આર્ચ્ડ યુનિટ ના શ્રી આર.બી. શ્રીકુમાર અને તે વેળા ના ડીસીઆઈ, સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના શ્રી સંજીવ ભડ વચ્ચે ની મિટીંગ ને રાહતકાર્યા સાથે કોઈ લેવાદેવા ન હતી. ર સાક્ષીઓ ના નિવેદનો વધુ માં દશાવે છે કે સ્નશ્રી અહેમદ પટેલ ના નવી દિલ્હી ખાતે ના નિવાસસ્થાને પણ મિટીંગ થઈ હતી. જેમાં અરજદાર તિસ્તા સેતલવાડ અને સંજીવ ટેલ ને મળ્યા હતા. આ બેઠકો માં તિસ્તા સેતલવાડ એ કૈન્દ્રમાં સત્તાધારી સરકાર ના અગ્રણી નેતાઓ ને મળી ને ગુજરાત ની ભાજપા સરકાર ના સિનિયર
નેતાઓ ને સંડોવવા નું કાવતરુ થડું હતું. આ ઉપરાંત ૨૦૦૯ માં મહિસાગર જીલ્લા ના પા્ડરવાડા માં થી માનવકંકાલો ને બહાર ખોદી નાખવા ની ઘટના વખતે સાથી એ નોંધ્યું છે કે તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમાર તે વખતે પ્રચાર માધ્યમો સાથે ઘટનાસ્થળે ગયા આક્ષેપ કર્યો હતો કે ભાજપા સરકારે ત્રણ દિવસ માં રાજીન- ।મુ આપું પડશે. સાક્ષી ના જણાવ્યા પ્રમાણે તે
સમથે એક અજાણ્યા રાજકીય નેતા સમકષ તિ- સ્તાસેતલવાડ એ આ સાકી ની હાજરી દરમ્યાન વાતચીત માં કહ્યું હતું કે શબાના આઝમી અને જ્વેદ અખ્તર, મિયા-બીબી ને ચાન્સ આપવા
નો અને મને કેમ ચજ્યસભા ના સભ્યબનાવતાનથી ? તિસ્તા સૈતલવાડ અને તેની ટીમે કાવતરા ના આક્ષેપ કરી ગુન્હા માં જેની કોઈ સંડોવણી નથી તેવા લોકોને મલિન ઈરદાઓ સાથે
કાનૂની દાવપેચ માં સજકીય સહયોગ થી ફસાવવા ના કરેલા કૃત્ય બદલ તિસ્તા સેતલવાડ ને ૨૦૦૭ માં ભારત સરકારે પશ્રશ્રી થી નવાજયા હતા. ગુજરાત સરકારે ૨૨/૦૪/૨૦૧૧ પત્ર માં દર્શ પ્રમાણે સંજીવ ભડ સામે ની તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે તેમણે ફરજ દરમ્યાન સત્તાવાર સાધનો નો દુરુપયોગ કરીને આ સામગ્રી મેળવી હતી. સંબંધિત સમય દરમ્યાન ગુજરાત કૉંગ્રેસ ના ટોચ ના નેતાઓ સતત સંજીવ ભટટ ના સંપર્ક માં હતા.

વિવિધ ઈમેઈલ્સ ઉપર થી એવું લખે છે કે સંજીવ ભક કોંગ્રેસ ના સિનિયર નેતાઓ સાથે અંગત બેઠકો પણ કરી હતી. કોંગ્રેસ ના નેતાઓ અને સંજીવ ભટ્ટ વચ્ચે ના આવા ઘણા બધા ઈમેઈલ માં અને સંવાદ માં પેકેજ મળ્યા નો તેમ જ કાનુની મદદ પુરી પાડ્યા નો ઉલ્લેખ છે. સંજીવ ભડ તિસ્તા સેતલવાડ ના સતત સંપર્ક માં હતા અને બ્હોળા કાવતરા માં તેમની પણ સક્રીય ભૂમિકા હતી. અરજદાર તિસ્તા સેતલવાડ નાણાંવટી પંચ સમક્ષ કેવી જબાની આપવી તે પણ મોક પ્રશ્નો દ્રારા અને તેના જવાબો સંજીવ ભડ ને શિખવાડતી હતી. તિસ્તા સૈતલવાડ નો ઈરાદો ન્યાય કેળવવાનો હતોજ નહીં. તેનો ખરો ઈરાદોન્યાય, માટે લડત ચલાવવા ના નામે તેમના એનજીઓ, મારફતે નાણાંકીય લાભ મેળવવા નો હતો. ભારત સરકાર ના ગુ હ મંત્રાલય પાસે થી મળેલી માહિતી મુજબ તેના એનજીઓ નૈર૦૦૯ અને ૨૦૧૧ નીવચ્ચે ₹૩ લાખ રૂ.ની મદદ મળી હતી જે સિટિઝન કોર જસ્ટિસ એન્ડ પીસ ના તેની આઈડીબીઆઈ ના બેંક ખાતા માં જમા થઈ હતી. આ ઉપરાંત ૨૦૦૮ અને. ૨૦૧૨ વચ્ચે પણ ૮૮ લાખ રૂપનું કનેક્શન, ક્યું હતું જે અન્ય એનજીઓ સબરંગ ટ્રસ્ટ ના બેંક ઓફ ઈન્ડિયા ના ખાતા માં જમા થું હતું. એવો પણ આક્ષેપ છે કે આ પૈસા નો ઉપયોગ અંગત વપરાશ માટે થયો હતો અને અસરગ્રસ્તો સાથે છેતરપિંડી કરવા માં આવી હતી. આ બશ્ન, ટ્રસ્ટો ના પૈસા તેમની માલિકી ની કંપનીઓ કે અંગત એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર કરાયા હતા. આ ઉપરાંત તિસ્તા એ પોતા ના અંગત વપરાશ, ના કરડીટ કાર્ડ ના લાખો રૂનું પેમેન્ટ પણ આ. જ પૈસા થી કર્યું હતું. આ પૈસા ગરીબો અને. જરૂરિયાતમંદો ને મળવા પાત્ર હતા પરંતુ તેનો, ઉપયોગ અંગત ખર્ચા અને આનંદપ્રમોદ પાછળ, કરાયા નું જણાય છે.




Leave a Reply

Your email address will not be published.