ક્રાંતિવીર

કનકલતા બરુઆ કર્શશ્રી દેવીની કુખે ૨૨ ડિર- વમ્બર, ૧૯૨૪ ના રોજ એક દીકરી રત્નનો જનમ થયો… નામ પાડ્યું, ‘કનકકલા’. પિતા કૃષ્ણકાંત બરુઆ અને માતા કર્શશ્રરી દેવી ગોષપુર (આસામ)માં દીકરી પ્રાપ્ત થઈ. હજુતો કનકલતા બે પગે ચાલતાં માંડ શીખી હતી. બાળપણમાં જ માતાપિતા ગુમાવવાની અસહ્ય વેદના તેણે સહન કરવાનો સમય આવીગથો .માતાપિતાનાગુજરીજવાથીતેના નાની અને મામાએ તેનું બાળપલ્મમાં પાલનપોષણ્ર કર્યું. આવી સ્થિતિમાં જેનો ઉછેર થયો હોય તેવી પરિક્થિતતિઓ કલકલતા-1 કાંતિપપષ પર આશળ વધવા પ્રેરી. માત્ર ૭ વર્ષની ઉંમરે તે પોતાના મામા સાથે ગમેરી ચામમાં આયોજિત એક જનસભામાં ગઈ. સભાની સધળી વ્યવસ્થા વિદ્યાર્થીઓએ સંભાળી હતી. આ જનાસાભામ મૂળે રાજસ્થ- ની અને આર મના પ્રસિધ્ધ લેખક રહેલા એવા જ્યોતિપ્રર- પદ અગ્રવાલનું વક્તવ્ય હતું. એમના ગીરીત: એ આસામમાં કાંતિનું બ્યુગલ ફૂંક્યું હતું. કન- કલતાના જીવન પર તેમની કવિત- 1ઓની જબરદસ્ત અસર પડી હતી. આમ કનકલતાનું જીવન કાંતિપથ પર આશળ વધી રહ્યું હતું. ૧૯૪૨ ના ભારત છોડા આંદાલ- નો સમય હતો. તે સમયમાં એક ગામના શામલોકોએ પોલિસ થાણા પર ત્રિરંગો લહેરાવવાની યોજના બનાવી અને તારીખ નક્કી કરી ૨૦ સપ્ટે- મ્બર. આ દિવસે કન- કલતા ઘરકામમાંથી જલદી પરવારી ૮૨ માઈલની યાત્રા કરી
પેલા ગામ પહોંચી ગઈ સાથે સાથે આંદોલનમાં જોડાયેલા બધાનું નેત તત હાથમાં લીધું. એક હાથમાં ત્રિરંગા ધ્વજસાથે ટોળું આગળ વધતું હતું. સૌથી આગળ કનકલતા હતી. પોલિસ અધિકારીઓએ ટોળાનેઆગળવધતારોકવા પ્રયત્નો કર્યા પણ કનકલતા આગળ ધપે ગઈ. થાણેદાર સિપાહી અને બાઠીની પોલિસે ધડાધડ ગોળીબાર ચાલુ કરી દીધો. એમાંના એક સિપાહીની ગોળી સૌથી આગળ ચાલતી કનકલતાને વીંધતી પસાર થઈ ગઈ. કન- કલતા લથડી પણ હાથમાંથી ત્રિરંગાને પડવા ન દીધો. તેની પાછળ ઊભેલા વ્યક્તિએ ત્રિરંગો પકડી લીધો. ગોળીબાર સતત ચાલુ રહ્યો અનેએકપછી એક બહાદુર સી-પુસુષો આશળ આવતા ગયા અને ત્રિરંગાને નીચે, માર્ટ શહિદ થયા. જે સિપાટીએ કનકલતાન શોળી મારી હતી તેણે પશ્ચાતાપમાં પોતાનો પણ પ્રાણ ત્યાગ કર્યો.
Leave a Reply

Your email address will not be published.