જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિપદ ના ઉમેદવાર

ભાજપાનીપાટનગરી નવીદિલ્હી ખાતે વડાપ્રધાન ની ઉપસ્થિતિ માં મળેલી સંસદીય બોર્ડ ની મિટીંગ માં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નફા એ એનડીએ ના ઉપર- સ્ટ્રપતિપઠ ના ઉમેદવાર તરીકે પ.બંગાળ ના રાજ્યપાલ જગદીપ ધનખડ ના નામ ની જાહેરાત કરી હતી. ભાજપા એ પ.બંગાળ માં ૨૦૧૯ થી થીએમચી શાસન માં રાજ્યપાલ જગદીપ ધનખડ ને પ્રમોશન આપ્યું છે. જો કે આમ કરી ને ભાજપા એ એક તીર બે નિશાન સાધ્ય છે. જગદીપ ધનખડ રાજસ્થાન માં ગુંસુનુ આવતા જાટ-ઓબીસી સમુદાય ના છે. રાજસ્થાનમાં જાટ સમુદાય ને અનામત અપાવવા માં તેમની મહત્વ ની ભૂમિકા રહી હતી. ભાજપે આ અગાઉ રાષ્ટ્રપતિષદ ના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મું જેવા આદિવાસી નેતા ની પસંદગી કરી, ને આદિવાચી સિટો ઉપર પ્રભુત્વ મેળવ્યા બાદ હવે રાજસ્થાન, યુ.પી. અને હરિયાણા, ના નારાજ જાટ સમુદાય ને રિઝવવા પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત જગદીપ ધનખડ ને આગળ કરી ને તેઓ વારંવાર કેનદ્ર સરકાર ઉપર પ્રહારો કરતા અને સપ્ટેમ્બર માં નિવૃત્ત થઈ રહેલા મેઘાલય ના રાજ્યપાલ સત્યપાલ મલિક ને સાઈડ લાઈન કરતા કદ પ્રમાણે વૈતરી નાંખ્યા છે. સ્વાભાવિક રીતે જ જાટ સમુદાય નો પ્રતિનિધિ દેશ નો ઉપરાષ્ટ્રપતિ બનતા જાટ સમુદાય માં પ્રસ્તા વ્યાપી શઈ હોય. આમ ભાજપા ના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની પસંદગી ૨૦૨૨-૨૩ ની વિધાનસભા ની ચૂંટણીઓ અને ૨૦૨૪ ની લોક્સભા ની
શૂંટણી ને ધ્યાન માં રાખી ને કરાઈ છે.જો કે એનડીએ બાદ યુ.પી.એ. એ પણ ઉપર- ષ્ટ્રપતિપદ માટે પોતાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ ના માગરિટ આલ્વા ના નામ ની જ્રહેરાત કરી હતી. તેઓ પૂરવે નવ રર્ષો સુધી કેન્‍દ્રીય મંત્રી રહેવા ઉપરાંત ગુ- જરાત, રાજસ્થાન, ગોવા અને ઉત્તરાખંડ ના રાશ્વપાલ રહી ચુક્યા છે. જો કે આલ્વા એ ૨૦૦૮ માં વિધાનસભા ની ચૂંટણી દરમ્યાન કૉંગ્રેસ હાઈકમાન્ડ ઉપર ટિઠીટો વેથવા નો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેમને મહા્સથિવ ના પદ ઉપર થી હટાવી દેવાયા હતા. પોતાની બાયોગ્રાફી કરેજ એન્ડ કમિટમેન્ટ માં ૨૦૧૯ માં જણાવ્યા મુજબ તેમણે શાહબાનો કૈસ માં સુપ્રિમ કોર્ટ વિરુધ્ધ જ્યારે રાજીવ ગાંધી અધ્યાદેશ લાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે મૌલવીઓ સામે નહીં સુકવા ની રાજીવ ગાંધી ને સલાહ આપી હતી. કમનસીબે તેમણે માની ન હતી.


Leave a Reply

Your email address will not be published.