જળવાયુ પરિવત્ન ની વેશ્વિક અસરો

બલ વોર્મિંગ અથવા જળવાયુ પરિવર્તન ની હવે વૈશ્વિક ગંભીર અસરો સામે આવી રહી છે. એક તરફ એશિયન પ્રદેશો માં અસામાન્ય વરસાદ એ પરિણામે પૂર પ્રકોષ નો કહેર ચાલુ છે ત્યારે
બીજી તરફ ઠંડા પ્રદેશો તરીકે જાણિતા યુર- યૉપિયન દેશો કાળઝાળ ગરમી માં શેકાઈ રહ્યા છે.નિ પરિવર્તન ની હવે વૈશ્વિક, વ્યાપક અને [ભિષણ પરિસ્થિતિ સામે આવી રહી છે એક તરફ એશિયન દેશો માં અસામાન્ય, મુશળાથાર વરસાદ ના કારણે નદીઓ પૂર-) અનેતબાહીસર્જીરહી છે.જાનમાલના નુક્શાન ઉપરાંત ઢોર-ટાંખર અને પાક ના પણ મોટાપ- [થે નુકશાની ના સમાચારો આવ્યા છે. હજાર પ-લાખો હેક્ટર જમીન હજુઆજે પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે એકંદરે ઠંડા પ્રદેશો ગણાતા, યુરોપિયન દેશો માં કાળઝાળ ગરમી પડી રહી છે. ઘણા દેશો માં તાપમાન નો પારો ૪૦ હિગ્રી ને પાર પહોંચતા એક્સટ્રીમ વૈધર વોર્ષિગ ના રેડ એલર્ટ અને ઓરે-% એલર્ટ જાહેર કરાયા છે. અનેક દેશો માં ઈમર્જનચી જેવી સ્થિતિ સર્જાઈ છે. સત્તાવાળાઓ દ્વાર લોકો ને ગરમી થી બચવા ચેતવણીઓ અપાઈ છે. જ્યારે ઉષ્ણ તાપમાન ના કારણે અમુક દેશો માં જંગલો માં આગ લાગી છે અને તેણે વિકરાળ સ્વરુપ ધારણ કરતા સરેરાશ તાપમાન માં વધારો થથો છે. પોર્ટુગલ ના જંગલ માં ભિષણ આગ લાગતા ઘણા ઘરો આગ માં સ્વાહા થઈ જવા ઉપરાંત ૧૩૦ લોકો ઘ્વાયલ થયા છે જ્યારે. માત્ર પાછલા એક સપ્તાહ માં હજારો લોકો ની. ઘર છોડવા ની કરજ પડી હતી. એક હજાર થી વધુ ફાયર બ્રિગેડ ના જવાનો આગ ઉપર કાબુ મેળનના મથી રહ્યા છે. જ્યારે સ્પેન, માં હિટવેવ ના કારણે. માત્ર પાછલા એક સપ્તાઠ માં ર૩૩ લોકો ના મૃત્યુ મયાછે. આ ઉપરાંત સ્પેન, મોરોક્કો અનેક્ાન્સ ના જંગલો માં પણ લાગેલી આગ થી લોકો ને બચાવવા તંત્ર જહેમત ઉઠાવી રહયું છે. જ્યારે બ્રિટન માં હનામાન નિભાગે આગામી સપ્તાહ માં વિક્રમજનક ગરમી પડવા ની સાથે દેશ ના અમુક પ્રદેશો માં તાપમાન નો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ ને પાર જવા ની આગાહી કરી છે. આ સ્થિતિ ને ધ્યાન માં રાખી ને સોમવારે રેડ વોર્નિંગ જાહેર કરાઈ હતી. અસાધારણ ગરમી ના કારણે ઠંડક આપતા ઉપકરણો ના વધારે વપરાશ ની ઓવરલોડિંગ ની સ્થિતિ માં વીજકાપ ની સ્થિતિ સર્જાવા અને તેના કારણે પાણી અને મોબાઈલ જેવી આવશ્યક સેવાઓ પણ અસરગ્રસ્ત થવા ની સંભાવના વ્યક્ત કરાઈ છે.


Leave a Reply

Your email address will not be published.