ઢીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટે તૈયાર ?
આગામી ઓક્ટોબર માં ખેલાનારા ટી-૨૦ વર્લ્ડ ક પૂર્વ ટીમ ઈન્ડિયા માટે સારા સંકેતો મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયા છેલ્લા ૧૧ વર્ષોમાં અથાત કે ૨૦૧૧ પછી કોઈ જ વર્લ્ડ કપ જીતી શકી નથી. કોહલી ની કપ્ત- નીમા અનેક સિરીઝ વિજયો જરુર થી મળ્યા જેલે કોહવી ને એક સફળ કષ્ત- ।નપણ બનાવ્યો, પરંતુ કમનર- ઊબે એક પણ ટાઈટલ અપાવી શક્યો ન હતો. ટ૧મ ઈનડિયા ની હાલ માંજપુરીથયેલી ઈંગ્લેન્ડ સિરીઝ માં સિરીઝ જીતવા ઉપર- પત સારા પરિણામો મળ્યા છે. જેમ કે અંતિમ, ટેસ્ટ માં ચાર વિકેટો અને ૭૧ રન કરી ભારત, નો નિજથ સુનિશ્ચિત કરનાર હાર્દિક પંડ્યા એ પોતાની ઈન્જરી બાદ કરી એક વાર પોતા ને ઓલરાઉન્ડ અને ભરોસાપાત્ર મેચ કિનિશર તરીકે સ્થાપિત કર્યા છે. છેલ્વી વણી મેચ થી. પોતાના આક્રમક કોર્મ માટે ઝૂઝતા પભ પંત, પણ ફોર્મ માં પરત ફર્યો છે. જ્યારે નં. ૪ ના. સ્થાને બેટિંગ કરવા ઉતરનાર સૂર્યકુમાર યાદવે પણ થણી મેચો માં પણ પોતાના બેટ થી મેચ ના. પરિણામો બદલવા માં અમુલ્ય યોગદાન આપ્યું, છે.આ ઉપંત ટીમ માં પોતાના નં. ૩ ના સ્થાને બેટિંગ કરતા પોતાના ફોર્મ માટે ઝઝૂમી રહેલ પૂર્વ કષ્તાન વિરાટ કોહલી ના બેકઅપ તરીકે દિપક હુડા એ રમેલી ત્રણ મેચો માં એક વખત. ઓપનિંગ કરી હતી અને બે વખત વન-ડાઉન, પર રમ્યો હતો. ત્રણ મેચો માં તેલે ૯૨ ની સરે- રાણ અને ૧૭૯ ના સ્ટ્રાઈક રેટ થી બેટિંગ કરી, આશા હતી તેવા રોહિત, ધવન કે કોહલી પોત- તું રાબેતા મુજબ નું પ્રદર્શન કરવા માં નિષ્કળ રહ્યા હતા. પરંતુ હવે ટીમ નો કાયર પાવર સૈન્ટર, ઓપનરો થી સરકી ને મિડલ ઓર્ડર, ઉપર આવી ગયો છે. અત્યારે ટીમ ઈન્ડિયા માં રૉહિત-વિરાટ નહીં પરંતુ પંડ્યા અને પંત સૌથી, મોટા સુપર સ્ટાર્સ છે. આ ઉપરાંત અન્ય એક, ઓલરાઉન્ડર કમ બેસ્ટ હિલડર રવિન્દ્ર જાડેજા માટે પણ આ શ્રેણી સારી રહી. ત્રીજી વન-ડે
મેચ માં જાડેજા એ એક જ ઓવર માં બે અથરા કચ પકડ્યા હતા. બાઉન્ડરી થી એક ઈંચ અંદર થિવિંગસ્ટન નો અને ત્યાર બાદ બટલર નો.લાસ્રટેમપાટસડા