દાદીમા ના નુસખાં
દીઘાંયુ નો મંત્ર
દાઢીમાં કહે છે કે જીવનના સંગ્રામમાંથી બહાર નિકળવાનો એક જ સરળ ઉપાય છે – પોતાના અહંકાર- ને ત્યાગી સમર્પણ ભાવે પોતાનું કામ, કરતા રહો. રોગી બની જાવ તો સરળ નુસખાંઓનો પ્રયોગ કરો. પોતાની અંદર રહેલા દાનવીય ભાવને દૂર કરો. ખોટી વિચારધારાઓને બદલો. સંયમ અને સંતોષ રાખો. આનાથી સમયના વાદળ આપમેળે જ અદશ્ય થઈ જશે અને સોનેરી પ્રકાશ દેખાવા લાગશે. સૂંઠ, પીપળ લસણ – આ ત્રણેયને સરખા ભાગે લઈ પાણી સાથે વાટી લો. ત્યારબાદ નિષ્યેષ્ટ સ્થાને લેપની માફક મ્રાસ્ક લગાડો. બદામ ઘસી લગાવવાથી ત્વચા સ્વાભાવિક થઈ જાય છે. કાળામરી તથા લાલ ઈલાયચીને પાણી સાથે વાટી ત્વચા પર લગાવો. ૧૦૦ ગ્રામ નાળિયેરના તેલમાં પ ગ્રામ જ્ઞયકળનું ચૂરણ મેળવી ત્વચા પર અથવા જે અંગ પર અસર હોય ત્યાં લગાવો. એક ગાંઠ લસણ અને એક ગાંઠ સૂંઠ પીસી લો. ત્યારબાદ પાણીમાં થોળી લેષ બનાવો અને આ લૈપને ત્વચા પર લગાડો. સત્રે સૂતી વખતે પગના તળિયે શુધ્ધ ઘી ની માલિશ કરો. આનાથી પગ અચેત થયા હોય તો મટી જશે. -પગ્રામ ચોપચીની, ર ગ્રામ પીપરલિંકી, ૪ ગ્રામ માખણ – આ ત્ર્યને મેળવી બ સવાર-સાંજ દૂધ સાથે લો. બિલીની જડ (મૂળ),
પીષર અને ચિત્રકને હુ સરખા પ્રમાણમાં લઈ પાંચસો ગ્રામ દૂધમાં ઉકાળો ત્યારબાદ રાત્રે સૂતી વખતે તેને પી જાવ. -અચેત થયેલા ભાગ પર સિંધવ તેલની માલિશથી થજો લાભ થાય છે.
ગળાની ઉપરના ભાગોના રોગ આપણ આપણું ભોજન કંઠ અથવા ગળા દ્વારા જઠરમાં પહોંચાડીએ છીએ. તેથી જરૂરી છે કે આપણું ગળું સ્વચ્છ અને નિરોગી રહે. તેથી આ દષ્ટિએ આપણા
શરીરમાં ગળાનું મહત્વ થણું વધી જાય છે. અક્સર જોયું છે કે મોટાભાગના લોકો ગળાની ખાસિયત પર ખાસ ધ્યાન આપતાં નથી. તેઓ વાસી, ઠંડા, વધુ પડતાં ગરમ, શસાલાવાળા, કાસ્ટફડ, કડવા, તીખા ખાદ્ય પદાર્થો ખાતા રહે છે. પરિણામે જાતજાતના વિકાર ઉત્યન્ન થાય છે. જેમ કે – માથાનો દુ:ખાવો, સોજો, દરઠ અથવા શુષ્કતા, નાકોરી ફટવી, ગળામાં ચાંદા અથવા ચુભતું હોય એવું લાગવું, જીભ પર ચાંદા, ગરદન- ની જક્ડન તથા વેદના વગેરે… આમાંના કેટલાક ડિ રોગો તો સામાન્ય હોય છેજે દાદીમા ના નુસખાં થી મટી જાય છે. પરંતુ કેટલાકરોગોબહુગંભીર હોય છે, જેનો ઉપચાર સમયસર કરવામાં ત આવે તો રોગીને આગળ જઈ અનેક પ્રકારના સં- ક્ટોનો સામનો કરવો પડે છે અને કોઈ કોઈવાર તો શોત પણ થઈ જાય છે. અહીંયા અમે ગળાના ઉપરના ભાગોની ચર્ચા કરીશું. પરંતુ નેત્ર રોગોનો ઉલ્લેખ આવતા પાઠમાં કરીશું શ્ાથાનો દુખાવો દાહીમાનું કહેવું છે કે જે લોકો, માથાના દુખાવાને રોગ માને છે, તેઓને ખોટો ભ્રમ થઈ ગયો છે કે આ રોગ છે જ નહીં. હકીકતમાં તો આ કોઈ રોગનું લક્ષણ છે. જો માથાનો દુખાવો વધુ તીવ્ર ન હોય તો તે દવા વિના જ આપમેળે રઢી જાય છે. થણીવાર એવું થાય છે કે વધુ પડતા કામથી અથવા માનસિક, અશાંતિને કારણે માથામાં દુખાવો થવા લાગે છે. થજ્ઞા લોકોને ટાઈમથી ચા, કોફી કે ખાવાનું ન મળે તો તેમનું માથુ. દુખવા લાગે છે. કબજીયાત હોય તો પણ, શ્નાુ દુખવા માંડે છે. દાદીમાની પ્રસિધ્ધ કહેવત છે કે “પેટ ભારે તો માથુ ભારે.” અર્થાત પેટનું ભારેપણુ માથાનો દુખાવો પેદા કરે છે. ઘણા લોકો ભાગમભાગ કર્યા પછી માથુ પકડી બેસી જાય છે. શરદી, તાવ, શરીરમાં દુખાવાને કારશો,
અનુસંઘાન આવતા અંકે
દાદી મા ના નુસખા
ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો. માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુ-સખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને વ્રરગથ્યુ ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્ખા માત્ર આપની જાણ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના કાયદા-ગેરકાયદા કે અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ જવાબદારી નથી. આપની તકલીફ માં જરુરી દાક્તરી સલાહ સુચનો લેવા નમ્ર વિનંતી.